NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણીને લઇને ન્યૂઝ કેપિટલના મંચ પર મોજીલો મિજાજ
શનિવારે રાત્રે 10:30 કલાકે રાજકોટથી

2024

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

Rajkot: ક્ષત્રિયાણીઓએ ઉપાડ્યા ચૂંટણી ફોર્મ, રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો ફોર્મ ભરવાની જાહેરાત

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર, ભગવાન શિવના દર્શન પણ કર્યા

controversy

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાના વિરોધના કારણે ભાજપની સભા કરાઇ રદ

account_circle
Rajkot Congress Sevadal(@SevadalRK) 's Twitter Profile Photo

तमिलनाडु में राहुल गांधी जी की सभा में उमटा जन सैलाब ❤️

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Rajkot Loksabha બેઠક પર Parshottam Rupalaના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓ લડશે ચૂંટણી, લઈ લીધા ફોર્મ!

update

jamawat.com/news/kshatriya…

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

ક્ષત્રિય વિવાદમાં આગેવાન યુવરાજસિંહ જાડેજાનુ નિવેદન
'સોશિયલ મીડિયા પર ઉશ્કેરણી જનક મેસેજો વધી ગયા છે'
'એટલે હું જોયા વગર મેસેજ ફોરવર્ડ કરતો હતો'

iNews

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

પરષોત્તમ રુપાલા વિવાદ પર તમારૂ શું માનવું છે?
કમેન્ટ બોક્સમાં જણાવો તમારો અભિપ્રાય

પરષોત્તમ રુપાલા વિવાદ પર તમારૂ શું માનવું છે?  
કમેન્ટ બોક્સમાં જણાવો તમારો અભિપ્રાય

#Rupala #purshottamrupala #parshottamrupala #rajkot #rajputsamaj #vtvgujarati #VTVCard
account_circle
I Love Jamnagar(@ilovejamnagar) 's Twitter Profile Photo

રાજકોટમાં પાંચ, પચ્ચીસ નહિ એકી સાથે 200 જેટલી ક્ષત્રીય મહિલાએ ધડાધડ ઉપાડયા ઉમેદવારી ફોર્મ

રૂપાલા સામે વિરોધને લઈ ઉમેદવારી ફોર્મ ઉપડી રહ્યા છે. ત્યારે જો 385થી વધુ ઉમેદવાર નોંધાશે તો રાજકોટમાં બેલેટ પેપરથી ચૂંટણી થઈ શકે છે.

#ilovejamanagar #Jamnagar #Rajkot #Gujarat #rajput
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ક્ષત્રિય કાઠી સમાજે પરશોત્તમ રુપાલા આપ્યું સમર્થન, કહ્યું, 'અમે ભાજપની સાથે'

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

રાજકોટ: રતનપર ખાતે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે

પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરે તે પૂર્વે યોજાશે મહાસંમેલન

રવિવારે સાંજે 5 વાગ્યે મહાસંમેલન થશે શરૂ

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

રાજકોટમાં રૂપાલાનો ચૂંટણી પ્રચાર

ગંગેશ્વર મહાદેવ મંદિરે રૂપાલાએ કરી પૂજા-અર્ચના

શહેરના વોર્ડ નં.1 અને 2માં પ્રચાર

રુપાલાનો ડોર ટુ ડોર પ્રચાર

account_circle