AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

▶️રાજકોટની દુર્ઘટના ના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ પણે સજાગ બન્યું

▶️જામનગરની તમામ ખાનગી હોસ્પિટલ, રેસ્ટોરન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર અને ટીપીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ

:જગત રાવલ

▶️રાજકોટની દુર્ઘટના ના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ પણે સજાગ બન્યું

▶️જામનગરની તમામ ખાનગી હોસ્પિટલ, રેસ્ટોરન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર અને ટીપીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઇ 

 #AIRPics :જગત રાવલ
#jamnagar
account_circle
I Love Jamnagar(@ilovejamnagar) 's Twitter Profile Photo

પરમ કૃપાળુ પરમાત્મા ત્રણેય મિત્રોની આત્માને શાંતિ આપે 🙏🏻

પરમ કૃપાળુ પરમાત્મા ત્રણેય મિત્રોની આત્માને શાંતિ આપે 🙏🏻

#ilovejamanagar #jamnagar #gujarat #TRPgamezone #rajkot
account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

જામનગરના ગેમઝોનની સુરક્ષાને લઈ તંત્ર સરકારમાં જમા કરશે રિપોર્ટ

account_circle
District Commandant Jamnagar(@DCJam10) 's Twitter Profile Photo

રાજકોટના TRP ગેમઝોનમા બનેલી દુર્ઘટનામાં અવસાન પામેલા દિવંગતોના આત્માની શાંતિ માટે જિલ્લા હોમગાર્ડઝ જામનગર દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી.!
🙏ૐ શાંતિ🙏
@cmoguj Bhupendra Patel (Modi Ka Parivar)
Harsh Sanghavi (Modi ka Parivar) Manoj Agarwal DGHG Gujarat State Control Room, Home Guards, Gujarat State Collector Jamnagar SP Jamnagar गीरीश सरवैया (गोल्ड मेडलिस्ट)

account_circle
𝑺𝒊𝒅𝒉𝒂𝒓𝒕𝒉(@Sid81051) 's Twitter Profile Photo

If World Asks you 'Who was Ravindra Jadeja ?'
Just tell'em.. He wasn't just a Normal Cricketer, A Man from Jamnagar who loves horse riding spent his entire cricketing career in repaying MS Dhoni debt. He thinks He Failed 💔 But He Isn't 🫶
Mahii🤝Jaddu ♥️

account_circle
Nayanima Basu(@NayanimaBasu) 's Twitter Profile Photo

Aboard a C-17 Globemaster with the entire Indian Embassy staff, ITBP personnel and other civilians … Took-off from earlier today at 6:30 AM IST and landed at Air Force Station, Jamnagar at 11 AM. Expect to land in Delhi by 5:30-6 PM.

Aboard a C-17 Globemaster with the entire Indian Embassy staff, ITBP personnel and other civilians … Took-off from #Kabul earlier today at 6:30 AM IST and landed at Air Force Station, Jamnagar at 11 AM. Expect to land in Delhi by 5:30-6 PM.
account_circle
Hiren(@BHiren) 's Twitter Profile Photo

Tharad Interchange on the Rajasthan/Gujarat Border to Santalpur section (NH-754K) part of. Amritsar Jamnagar Economic Corridor. (AJEC)

Contractor: Ravi Infrabuild Projects Pvt. Ltd.

The proposed Ahmedabad - Tharad EW will also connect AJEC.

📽️: RIPL

account_circle
🤍✍(@imAnthoni_) 's Twitter Profile Photo

If World Asks you 'Who was Ravindra Jadeja ?'
Just tell'em.. He wasn't just a normal cricketer, A Man from Jamnagar who loves horse riding spent his entire cricketing career in repaying MS Dhoni debt! • He thinks He Failed 💔 But He Isn't 🫶
x.com/siranthoni_/st…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

Jamnagarના નવાગામ ઘેડમાં સહદેવસિંહ રાઠોડ નામના યુવાનની હત્યા, સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ

account_circle
Gautam(@gautam0092) 's Twitter Profile Photo

pahle Jamnagar mein bollywood achwaya ,,ab cruise ship mein nachwayega🤣
Aur jaise chu*iya actor muh utha ke chale bhi jate hai 🤣🤣

pahle Jamnagar mein bollywood achwaya ,,ab cruise ship mein nachwayega🤣
Aur #Salmankhan jaise chu*iya actor muh utha ke chale bhi jate hai 🤣🤣
#Anantambani #RadhikaMerchant
account_circle
I Love Jamnagar(@ilovejamnagar) 's Twitter Profile Photo

કેવી કરુણતા? 800 ડિગ્રી તાપમાને ભુંજાયેલા મૃતકોના માતા સાથે બાળક ચોંટી ગયા હોય તેવા મૃતદેહ મળ્યા.

28 મૃતદેહમાંથી સેમ્પલ લેવા માટે એક ટીંપુ લોહી પણ ન મળ્યું. ગેમઝોન કાંડની ધ્રુજાવી મુકતિ વિગતો સામે આવી.

#ilovejamnagar #Jamnagar #Gujrat #Rajkot #Trpgamezone
account_circle
I Love Jamnagar(@ilovejamnagar) 's Twitter Profile Photo

જામનગર સહિત હાલારમાં આવતીકાલ સાંજ સુધી યલ્લો એલર્ટ: તોફાની પવન ફૂંકાશે

હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી અનુસાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે ગરમી અને સાંજના સમયગાળા સુધી ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતા છે.

#ilovejamnagar #Jamnagar #Gujrat
account_circle