Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટના ચીફ ફાયર ઓફિસર ખેરને CID ક્રાઈમનું સમન્સ..
- ગઈકાલે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી સાગઠિયા અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની થઈ ચુકી છે પૂછપરછ

account_circle
Shree Rajput Karni Sena Gujarat(@KarniSenaRajput) 's Twitter Profile Photo

શરમ જેવો છાંટો'ય નથી કે શું? અગ્નિકાંડમાં 28 લોકો હોમાઈ ગયા અને નેતાઓ રાજકોટમાં માણી રહ્યા છે ચાની મજા

x.com/zee24kalak/sta…

account_circle
Dharmendrasinh Vasava(@Dharmen91667024) 's Twitter Profile Photo

सुप्रभात दोस्तों 🙏🙏🙏
आशा, विश्वास और प्रयास इन तीनों का समन्वय ही असंभव को भी संभव बना सकता है।
isOurRight

ABP Asmita
BJP Gujarat
Gujarat Congress
BBC News Hindi
Tv9 Gujarati
Zee 24 Kalak
Tv9 Gujarati
DD News Gujarati

account_circle
Vacuum (शून्यावकाश) (ફેમિલી ઓફ મોદીજી)(@FenStri) 's Twitter Profile Photo

તીખા અને સાચા સવાલ,
શું સરકાર માત્ર શ્રદ્ધાંજલિ આપવા માટે જ છે?
શું સરકાર ઓડિટ ની પ્રક્રિયા ને મજબૂત નથી કરી શકતી?
સુ સરકાર ના કર્મચારીઓ ને NOC આપતાં પહેલાં શું શું ચેક કરવાનું તે જાણકારી નથી હોતી ?

Zee 24 Kalak
Bhupendra Patel (Modi Ka Parivar)

આ વખતે સસ્પેંડ નઈ ટર્મિનેટ જ કરો,

આ સરકારી જમાઈ

તીખા અને સાચા સવાલ,
શું સરકાર માત્ર શ્રદ્ધાંજલિ આપવા માટે જ છે?
શું સરકાર ઓડિટ ની પ્રક્રિયા ને મજબૂત નથી કરી શકતી?
સુ સરકાર ના કર્મચારીઓ ને NOC આપતાં પહેલાં શું શું ચેક કરવાનું તે જાણકારી નથી હોતી ?

@Zee24Kalak 
@Bhupendrapbjp 

આ વખતે સસ્પેંડ નઈ ટર્મિનેટ જ કરો,

આ સરકારી જમાઈ
account_circle
Nilkanth vanra(@Nilkanthnj) 's Twitter Profile Photo

ભાજપ ના સ્થાનિક ધારાસભ્ય શરમ થવી જોયે હે ભગવાન હવે તું જ ન્યાય આપ
તકક્ષિલા સુરત ,મોરબી બ્રીજ ,વડોદરા બોટ ઘટના ને હદ છે કુદરત
લોકો મંદિર જોયે છે હોસ્પિટલ , ફાયર નથી જોતા
Dr.Smit💙 Gopal Italia Yuvrajsinh Jadeja Zee 24 Kalak Janak sutariya

ભાજપ ના સ્થાનિક ધારાસભ્ય શરમ થવી જોયે હે ભગવાન હવે તું જ ન્યાય આપ 
તકક્ષિલા સુરત ,મોરબી બ્રીજ ,વડોદરા બોટ ઘટના ને હદ છે કુદરત 
લોકો મંદિર જોયે છે હોસ્પિટલ , ફાયર નથી જોતા
@Iam_Dr_Smit @Gopal_Italia @YAJadeja @Zee24Kalak @Janak_Sutariyaa
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટ આગકાંડ બાદ AMC એક્શનમાં; ફાયર સેફ્ટી અને વિવિધ બેદરકારી બદલ 52 એકમો કર્યા સીલ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટ આગકાંડ બાદ જૂનાગઢમાં ગેમઝોન માલિકો સામે પોલીસ ફરિયાદ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટ આગકાંડ મામલે શરૂ થઈ મહત્વની બેઠક : ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને SITના સભ્યોની બેઠક

- SITના અધ્યક્ષ અને સભ્યો બેઠકમાં પહોંચ્યા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટના TRP ગેમ ઝોન આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં નામ પણ FIRમાં જોડવા માટે કોર્ટમાં ફરિયાદ

account_circle
HarBira ࿗ ࿗(@har_bira) 's Twitter Profile Photo

Remember former CM Rupani himself said from a public stage that mehsul dept is the most corrupt among all the dept of his government 🙄

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટ આગકાંડ બાદ તંત્ર હરકતમાં, સુરત ફાયર વિભાગે પીપલોદમાં આવેલો મોલ અને વેલેન્ટાઈન થિયેટર સીલ કર્યું....

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ઉત્તરકાશી ચારધામ યાત્રાઃ ગંગોત્રી યમુનોત્રીમાં અત્યારસુધીમાં 15 લોકોના મોત, સુરક્ષા અંગે સવાલ ઉઠ્યા

account_circle