News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

ખેડા : માતર તાલુકાના શિક્ષણ અધિકારી ફરી વિવાદમાં
શિક્ષણ અધિકારી લાંચ લેતા ઝડપાયા

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

જામનગર હાઉસિંગ બોર્ડની દુર્ઘટના, ત્રણ લોકોની એક સાથે નીકળી અંતિમયાત્રા

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

દાહોદમાં પ્રથમ વરસાદમાં જ સ્માર્ટ સિટીની ખુલી પોલ
ભુગર્ભ ગટરનું કામ ધોવાતા ગાડીનું ટાયર ફસાયું

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

રાજસ્થાનનાં વાતાવરણમાં પલટો
રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ

account_circle
HukusBukus(@HukusBukus_786) 's Twitter Profile Photo

𝑻𝒉𝒆 𝒍𝒊𝒈𝒉𝒕 𝒐𝒇 𝒖𝒏𝒊𝒕𝒚 𝒊𝒔 𝒔𝒐 𝒑𝒐𝒘𝒆𝒓𝒇𝒖𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒕 𝒄𝒂𝒏 𝒊𝒍𝒍𝒖𝒎𝒊𝒏𝒂𝒕𝒆 𝒕𝒉𝒆 𝒘𝒉𝒐𝒍𝒆 𝒘𝒐𝒓𝒍𝒅.

𝑻𝒉𝒆 𝒍𝒊𝒈𝒉𝒕 𝒐𝒇 𝒖𝒏𝒊𝒕𝒚 𝒊𝒔 𝒔𝒐 𝒑𝒐𝒘𝒆𝒓𝒇𝒖𝒍 𝒕𝒉𝒂𝒕 𝒊𝒕 𝒄𝒂𝒏 𝒊𝒍𝒍𝒖𝒎𝒊𝒏𝒂𝒕𝒆 𝒕𝒉𝒆 𝒘𝒉𝒐𝒍𝒆 𝒘𝒐𝒓𝒍𝒅.

#IndianArmy #MondayMotivation #ChandrashekharAzad #News18GujaratiNo1 #Kashmir #NupurSharma #JusticeForPreethi #NEETPG2023 #PaulFury #NatureBeauty
account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય !
તારીખો, સ્થળ સાથે અંબાલાલ પટેલે કરી આગાહી

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

વડોદરામાં આવાસમાં રહેતા રહિશોમાં ભય
વારંવાર રજૂઆગ છતાં તંત્રના આંખ આડા કાન

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

ગોધરાની પાનમ નદીમાં વાહનો ફસાયા
બે ટ્રક એક હિટાચી મશીન ફસાયા

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

સુરતમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના
3 યુવકો મોબાઈલ લૂંટી બાઈક પર ફરાર

account_circle