VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

160થી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરિઝ શરૂ

ફોન કોલ સ્કેમને રોકવા માટે ટેલિકોમ વિભાગે 160 થી શરૂ થતી નવી સિરિઝ ચાલુ કરી

160થી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરિઝ શરૂ 

 ફોન કોલ સ્કેમને રોકવા માટે ટેલિકોમ વિભાગે 160 થી શરૂ થતી નવી સિરિઝ ચાલુ કરી

#PhoneNumber #160SeriesInPhoneNumber #VTVGujarati #VTVCard
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

અદાણી પોર્ટસ મુંદ્રા ખાતે લંગારાયું ચાર ફૂટબોલ મેદાન જેવડું મહાકાય જહાજ

અદાણી પોર્ટસ મુંદ્રા ખાતે લંગારાયું ચાર ફૂટબોલ મેદાન જેવડું મહાકાય જહાજ

#AdaniPort #mundra #giantship #vtvgujarati #vtvcard
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તંત્ર જાગ્યું!

સુરતના ટેક્સટાઇલ માર્કેટની 411થી વધુ દુકાનો સીલ કરાઇ તો બીજી બાજુ કેટલીક ખાનગી સ્કૂલો પણ સીલ કરાઈ

તમે શું કહેશો આ કાર્યવાહી પર?

રાજકોટ અગ્નિકાંડ બાદ હવે તંત્ર જાગ્યું!

સુરતના ટેક્સટાઇલ માર્કેટની 411થી વધુ દુકાનો સીલ કરાઇ તો બીજી બાજુ કેટલીક ખાનગી સ્કૂલો પણ સીલ કરાઈ

તમે શું કહેશો આ કાર્યવાહી પર?

#surat #firedepartment #firenoc #rajkotfireincident #textilemarket #seal #vtvgujarati #vtvcard
account_circle
Vinay Chavan ( INDIA) 🇮🇳 Jitega(@VinayChavanArmy) 's Twitter Profile Photo

ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટ મુજબ એક્સિડેન્ટ કરીને ભાગવું એ 'જિંદગીનો અનુભવ' છે

news inews

ભાજપ સાંસદ રંજનબેન ભટ્ટ મુજબ એક્સિડેન્ટ કરીને ભાગવું એ 'જિંદગીનો અનુભવ' છે

#RanjanBhatt #BJPGujarat #vadodara #vadodaranews #gujarat #gujaratinews #vtvgujarati #vtvcard
account_circle
Kunj mekvan(@kunj_mekvan) 's Twitter Profile Photo

'ઉંદરામાં તારૂ કોણ છે કે મામેરૂ ભરશે', સાસરીયાનું મહેણું ભાંગવાં ગામલોકોએ 7.70 લાખનું મામેરું ભર્યું

news inews

'ઉંદરામાં તારૂ કોણ છે કે મામેરૂ ભરશે', સાસરીયાનું મહેણું ભાંગવાં ગામલોકોએ 7.70 લાખનું મામેરું ભર્યું

#patan #patannews #Mameru #gujarat #gujaratinews #vtvgujarati #vtvcard
account_circle
Mehul Shipla (MODI KA PARIVAR)(@MehulShipla) 's Twitter Profile Photo

BIG BREAKING | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC ને 27 ટકા અનામતની જાહેરાત

BIG BREAKING | ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC ને 27 ટકા અનામતની જાહેરાત

#OBCAnamat #Gujarat #BigBreaking #vtvgujarati #VTVCard
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

ગંગોત્રી-યમુનોત્રી ધામમાં રેકોર્ડ ભક્તોએ કર્યા દર્શન

છેલ્લા 19 દિવસમાં 4,08,837 શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં દર્શન કર્યા

ગંગોત્રી-યમુનોત્રી ધામમાં રેકોર્ડ ભક્તોએ કર્યા દર્શન 

છેલ્લા 19 દિવસમાં 4,08,837 શ્રદ્ધાળુઓ ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં દર્શન કર્યા

#CharDhamYatra #Gangotri #Yamnotri #VTVGujarati #VTVCard
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

અગ્નિકાંડમાં મુખ્ય ભાગીદારનો 'પ્રકાશ' બુઝાયો, માતાના DNA મેચ થતાં 60 ટકાના ભાગીદાર પ્રકાશ હિરનના મોતની પુષ્ટિ

Fire incident Fire News inews

અગ્નિકાંડમાં મુખ્ય ભાગીદારનો 'પ્રકાશ' બુઝાયો, માતાના DNA મેચ થતાં 60 ટકાના ભાગીદાર પ્રકાશ હિરનના મોતની પુષ્ટિ

#GamezoneFire #trpgamezone #RajkotFireincident #RajkotFire #Fire #Rajkot #RajkotNews #Gujarat #Gujaratinews #ndrf #vtvgujarati #VTVCArd
account_circle
Koli Samaj Gujarat(@KoliThakorSamaj) 's Twitter Profile Photo

'शादी के मौके में शराब पीकर मत आना', भारी चर्चा में राजकोट का कोली परिवार...

'शादी के मौके में शराब पीकर मत आना', भारी चर्चा में राजकोट का कोली परिवार...

#gujarat #rajkot #invitationcard #viralinvitationcard #weddinginvitationcard #VtvGujarati  #vtvcard
account_circle
Bhavesh Kanzaria 🇮🇳(@BKanzaria) 's Twitter Profile Photo

રોડ નેટવર્કમાં ચીનને પછાડી બીજા નંબર પર પહોંચ્યું ભારત |

account_circle
Pravin Jogchand(@jogchand_pravin) 's Twitter Profile Photo

રાજ શેખાવતનું ના'રાજીનામું'

કહ્યું 'હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું', પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે રાજ શેખાવતના પાર્ટીને 'રામ-રામ'

રાજ શેખાવતનું ના'રાજીનામું'

કહ્યું 'હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું', પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે રાજ શેખાવતના પાર્ટીને 'રામ-રામ'

#bjpgujarat #rajshekhawat #karnisena #resign #parshottamrupala #vtvgujarati #vtvcard
account_circle
Loh Chetan (Modi ka Parivar)(@chetan_loh) 's Twitter Profile Photo

જનસેવા એ જ પ્રભુસેવા | ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય

જનસેવા એ જ પ્રભુસેવા | ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય 

#AmbajiTemple #BoardExam #Gujarat #vtvgujarati #vtvcard
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

ચાંદીના ભાવ પહેલીવાર 1 લાખને પાર

આજે ચેન્નાઈમાં ચાંદીના ભાવ 1 લાખને પાર થયા

ચાંદીના ભાવ પહેલીવાર 1 લાખને પાર  

આજે ચેન્નાઈમાં ચાંદીના ભાવ 1 લાખને પાર થયા

#Chennai #SilverRate #GoldSilverRate #VTVGujarati #VTVCard
account_circle
Alkesh Patel(@AlkeshP82719391) 's Twitter Profile Photo




હેપી ' હસમુખ ' ડે !!

Hasmukh Patel નાં નેતૃત્વમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ !




#Gujarat #happyworldlaughterday 
#Talati_Exam 

હેપી  ' હસમુખ ' ડે  !! 

@Hasmukhpatelips નાં નેતૃત્વમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ ! 

#abpnews 
#News18GujaratiNo1 
#vtvgujarati 
#vtvcard
account_circle