ઈફકોની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર
IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી
સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો
IFFCO DILEEP SANGHANI Jayesh Radadiya (Modi Ka Parivar) Bipin Patel Gota #IFFCO #IFFCO #JayeshRadadiya …
દેશની સૌથી મોટી ફર્ટીલાઈઝર ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદે જંગી બહુમતીથી વિજયી બનવા બદલ ખેડૂત નેતા અને ધારાસભ્ય શ્રી Jayesh Radadiya (Modi Ka Parivar) જી ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ..
ઇફ્કોમાં ડિરેકટરો બાદ આવતીકાલે યોજાશે ચેરમેનપદની ચૂંટણી
જયેશ રાદડિયા 113 મતથી જીત્યા છેઃ દિલીપ સંઘાણી
કો-ઓપરેટિવમાં લોકતંત્ર મજબૂત છે તેનું ઉદાહરણઃ દિલીપ સંઘાણી
સુચારુ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈઃ દિલીપ સંઘાણી
DILEEP SANGHANI Jayesh Radadiya (Modi Ka Parivar) #IFFCO #DileepSanghani …
એશીયાની સૌથી મોટી ખેડુતોની સહકારી સંસ્થા (ઈફકો) દીલ્હીની બોર્ડ ઓફ ડાયરેક્ટરની સામાન્ય ચુંટણી માં ડાયરેક્ટર તરીકે ચુંટાવા બદલ યુવા સહકારી ક્ષેત્રના આગેવાન Jayesh Radadiya (Modi Ka Parivar) સાહેબની ભવ્ય જીત બદલ સરદાર ચોક ખાતે સરદાર પટેલ ને હારતોરા કરી યુવાનો દ્વારા ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો.
જયેશ રાદડિયાએ 113 મતોથી મેળવ્યો જંગી વિજય, દિલ્લીમાં IFFCO ની હેડ ઓફિસમાં ઉજવણીનો માહોલ...
- મનીષ સંઘાણી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
#JayeshRadadiya #IFFCOElection #Election #Delhi #ZEE24kalak
વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટરની ચુંટણીમા ભવ્ય વિજય થવા બદલ હજારો યુવાનોના માર્ગદર્શક અને લોકપ્રીય ધારાસભ્ય શ્રી જયેશભાઇ રાદડિયા જી Jayesh Radadiya (Modi Ka Parivar) ને ખુબ ખુબ શુભેચ્છાઓ
ડિરેક્ટરપદની ચૂંટણી જીત્યા બાદ જયેશ રાદડિયાનું સૌપ્રથમ નિવેદન
“આવનારો સમય ખેડૂતોના હિત અને સહકારીતાનો સમય છે”
Jayesh Radadiya (Modi Ka Parivar) PMO India गृहमंत्री कार्यालय, HMO India BJP Gujarat C R Paatil (Modi Ka Parivar) CMO Gujarat Harsh Sanghavi (Modi ka Parivar) #IFFCO #JayeshRadadiya #IFFCO ElectionDirector #BJP #GujaratFirst
પાર્ટીમાં સંકલનનો અભાવ છે, જયેશભાઇએ બળવો નથી કર્યો: દિલીપ સંઘાણી
#DilipSanghani #JAYESHRADADIYA #iffco #iffco election #ZEE24kalak
BIG NEWS / IFFCOની ચૂંટણી બાબતે સી.આર.પાટીલની પ્રતિક્રિયા I VTV GUJARATI
#crpaatil #IFFCO #Gujarat #iffcoelection #JayeshRadadiya #Gujarat inews #bipinpatel #rajkot #rajkot news #vtvgujarati
દુનિયાની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા IFFCO નાં બિન-હરીફ ચેરમેન બનવા બદલ ખેડુત નેતા આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐💐
DILEEP SANGHANI
Manish Sanghani (Modi Ka Parivar)
Jayesh Radadiya (Modi Ka Parivar)
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત
#Delhi #IFFCO #Gujarat #iffcoelection #JayeshRadadiya #DileepbhaiSanghani #tv13Gujarati
જયેશ રાદડિયાની જીતને લઈ IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન
#NewsCapitalGujarat #JaneCheGujarat #IFFCOelection IFFCO BAZAR Jayesh Radadiya (Modi Ka Parivar) DILEEP SANGHANI
IFFCOના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત,
180માંથી 113 મત જયેશ રાદડિયાને મળ્યા
#NewsCapitalGujarat #JaneCheGujarat #IFFCOelection IFFCO BAZAR Jayesh Radadiya (Modi Ka Parivar)
જયેશ રાદડિયા ચૂંટણી જીતતા સોશિયલ મીડિયામાં જૂનો વીડિયો થયો ફરી વાયરલ
#jayeshradadiya #iffcoelection #viral video #viral #zee24kalak