Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

'ભારતીય જનતા પાર્ટી કેટલાય ઈલેક્શન મેન્ડેટના આધારે જીતી છે' જયેશ રાદડિયાની જીત બાદ સીઆર પાટીલની પહેલી પ્રતિક્રિયા

account_circle
Jansatta Loksatta(@JansattaGujarat) 's Twitter Profile Photo

વર્ષોની માંગ છતાં કોઈ વિકાસ નહીં !!
જયેશ રાદડિયાના ગામની મહિલાઓ પ્રતીક ઉપવાસ બેસવા મજબુર
•પીવાનું પાણી અપૂરતું
•ગટર કામમાં લોલમ લોલ
•રસ્તાઓ બન્યા નથી

gujarat

વર્ષોની માંગ છતાં કોઈ વિકાસ નહીં !!
જયેશ રાદડિયાના ગામની મહિલાઓ પ્રતીક ઉપવાસ બેસવા મજબુર
•પીવાનું પાણી અપૂરતું
•ગટર કામમાં લોલમ લોલ
•રસ્તાઓ બન્યા નથી  
#Development #JayeshRadadia #water
#roads #Jansatta #Jabsattaahmedabad #Jansatta #Jansattagujarat #Loksattajansatta
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જંગી લીડથી જીત, 113 મતે વિજય મેળવી બિપીન પટેલને હાર આપી

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

દિલ્હીમાં જશ્નનો માહોલ, જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણી જીતી જતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત : બિપિન પટેલ સામે 114 ના જંગી મતોથી મેળવ્યો વિજય

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

જયેશ રાદડિયાએ ભર્યુ નામાંકન પત્ર, રેલી યોજી શક્તિ પ્રદર્શન પણ કર્યુ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સહકારી ક્ષેત્રે રાદડિયાનો દબદબો : ભાજપના મેન્ડેટ વિરુદ્ધ આવ્યું પરિણામ..
- જયેશ રાદડિયાને 113 મત

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

જયેશ રાદડિયાના નામના ડંકા : જેતપુરમાં ‘રાદડિયા સરકાર’ની ઓળખ, વિઠ્ઠલભાઈ હોત તો ભાજપનું જૂથ મોરચો માંડવાની હિમ્મત ન કરત, કહ્યું- આક્ષેપ કરનારા કોઈ દૂધે ધોયેલા નથી
| | |

divyabhaskar.co.in/local/gujarat/…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

account_circle
Sandesh(@sandeshnews) 's Twitter Profile Photo

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયા બિનહરીફ વરણી

જાણો સમગ્ર માહિતીઃ sandesh.com/jayesh-radadia…

DisctrictBank

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે જયેશ રાદડિયા બિનહરીફ વરણી

જાણો સમગ્ર માહિતીઃ sandesh.com/jayesh-radadia…

#JayeshRadadia #RajkotDisctrictBank #Rajkot #Gujarat
account_circle
news(@v181989) 's Twitter Profile Photo

લાગણીના વાવેતર / સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં પુત્રએ કર્યું શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન, વરઘોડામાં 165 વરરાજા સહિત વિન્ટેજ કારનો કાફલો

vtvgujarati.com/news-details/s…

account_circle
TV13 Gujarati(@tv13gujarati) 's Twitter Profile Photo

જયેશ રાદડિયા બન્યા IFFCOના નવા ડાયરેક્ટર, ભાજપના ઉમેદવાર બિપિન પટેલની થઇ હાર

tv13gujarati.com/news/jayesh-ra…

account_circle
Vibrant Live News(@vibrant_live) 's Twitter Profile Photo

રાજ્યના આ શહેરમાં 1 વર્ષમાં ભેળસેળ કરતી 90 મંડળીઓ સામે પગલાં લેવાયા | Vibrant Live News

youtu.be/y2rgYy6tnXI

account_circle
News18Gujarati(@News18Guj) 's Twitter Profile Photo

ભાજપને મોટો ઝટકો! સૌથી મોટી સહકારી સંસ્થા IFFCOના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાનો ભવ્ય વિજય
gujarati.news18.com/news/ahmedabad…

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

IFFCO Election: ભાજપ ફસાઈ! જયેશ રાદડિયાને હરાવવા કે બિપિન ગોતાને, અમિતભાઈની છે સીધી નજર

Election iNews

zeenews.india.com/gujarati/gujar…

account_circle