Netafy(@netafynews) 's Twitter Profile Photo

મમતા બેનરજી દ્વારા Hazra માં કુસ્તીબાજોનાં સમર્થનમાં રેલી કાઢવામાં આવી.
.

news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

ધ કેરલા સ્ટોરી જોયા પછી યુવતીએ કર્યો BF વિરુદ્ધ કેસ
.
.
reel

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

આઈપીએલ ને કારણે અમદાવાદમાં રસ્તાઓ પર વાહન પ્રતિબંધ.
.

2023 final vsgt news tovadodara news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

કેદારનાથ યાત્રા માટે હેલિકોપ્ટર સર્વિસનું બુકિંગ શરૂ. ૨૪ મેથી શરૂ થશે ઓનલાઇન બુકિંગ. ૨૮ મે થી ૧૫ જૂન સુધી હેલિકોપ્ટર સવારી થશે બુક
.
.
yatra yatradham news ing

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

સુપ્રીમે નવા સંસદભવનનાં રાષ્ટ્રપતિ હસ્તે ઉદ્ઘાટન અંગેની અરજી ફગાવી. આવી અરજી કરવા બદલ તમારા પર દંડ કેમ ન કરીએ? - સુપ્રીમ
.
.
news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

૨૦૨૪ની ચૂંટણીમાં મોદીજી ત્રીજી વાર વડાપ્રધાન બનશે - અમિત શાહ
.
.
news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

ધોરણ ૧૦નું પરિણામ જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક વિદ્યાર્થીઓને પાઠવી શુભકામનાઓ
.
.

ધોરણ ૧૦નું પરિણામ જાહેર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરેક વિદ્યાર્થીઓને પાઠવી શુભકામનાઓ
.
.
 #10thstd #GSEB #boardexamresult #result #cm #bhupendrapatel #netafy #news
account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦નું પરિણામ ૨૫ મેનાં રોજ
સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે
58888111 પર SMS દ્વારા 'GJ12S' પછી સ્પેસ પછી સીટ નંબર
.
.

account_circle
Netafy(@netafyinternet) 's Twitter Profile Photo

Coverage area of NH-ME -VT Netafy Internet services - As conservatively stated in BDC filing. Without our FWA (unlicensed spectrum) almost 3000 unserved and underserved homes and businesses would not be connected as they are today!

Coverage area of NH-ME -VT Netafy Internet services - As conservatively stated in BDC filing. Without our FWA (unlicensed spectrum) almost 3000 unserved and underserved homes and businesses would not be connected as they are today! #wispa
account_circle
Juniper Networks(@JuniperNetworks) 's Twitter Profile Photo

Juniper Mist Access Assurance enables enterprises to easily enforce secure network access control authentication & authorization. juni.pr/3Wz6V56

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

દિલ્હીથી વડોદરા સુધીની યાત્રા થશે માત્ર ૧૦ કલાકમાં
.
.
expressway ling news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

અમેરિકા ગયેલ રાહુલ ગાંધીએ રજૂ કરી વ્યથા. હું પ્રથમ એવો વ્યક્તિ હોઈશ જેને માનહાનિ કેસમાં આટલી મોટી સજા મળી હશે - રાહુલ ગાંધી
.
.
news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

કોંગ્રેસ સહિત ૧૯ જેટલા વિપક્ષી દળો નવા સંસદભવનનાં ઉદ્ઘાટનનો કરશે બહિષ્કાર, જેમાં કોંગ્રેસ, RJD, NCP, સમાજવાદી પાર્ટી સહિતના દળો

જ્યારે બીજી બાજુ અકાલી દલ દ્વારા કહેવામાં આવ્યું કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એક ગૌરવની બાબત, તેઓ રહેશે હાજર

account_circle
Haiku, Inc.(@HaikuInc_) 's Twitter Profile Photo

Limited time only - click for a free demo!

“My teachers told me I’d never amount to anything more than a barista. Now I run the cybersecurity for one of the largest coffee chains in the world… and I have a massive net worth. Thanks, World of Haiku.”

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

વડાપ્રધાન મોદી ફીજી દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત
.
.
news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

બાબા રામદેવે કુસ્તીબાજોના વિરોધને આપ્યું સમર્થન: દેશનાં કુસ્તુબાજોને જંતર મંતર પર બેસવું એ એક શરમજનક ઘટના છે.
.
.
news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

' કહીદે પોલીસને. પોલીસ મારુ શું બગાડી લેવાની?' એમ કહી મહિલા સામે પેન્ટનું બક્કલ ખોલી અશ્લીલ હરકત કરનાર આરિફને Valsad પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
police police news news news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

વિજ્ઞાન જાથાની ઓપન ચેલેન્જ : રાજકોટમાં બાબા બાગેશ્વરની કથામાં અમારા 50 માણસો હશે..! જેમાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીએ 10 લોકોના નામ ઓળખી બતાવવાના રહેશે. તેમજ તેમના ખિસ્સામાં રહેલ નોટના નંબર પણ આપવાના રહેશે
news news

account_circle
Netafy(@netafynews) 's Twitter Profile Photo

અમરાવતીનાં અપક્ષ સાંસદ Navneet rana વિપક્ષને આપ્યો જવાબ
નિમંત્રણ ન આપવાના વિપક્ષોના આક્ષેપ પર આપી પ્રતિક્રિયા.
.

building news

Credit: ANI news

account_circle
Aspose(@aspose) 's Twitter Profile Photo

Create, edit, and manipulate PDFs with ease using .PDF for .NET! Get your hands on the best PDF library for .NET today! #.NET

account_circle