SBM G NAVSARI(@g_navsari) 's Twitter Profile Photo

નવસારી જીલ્લામાં સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ ના ભાગરૂપે કરાવેલ પ્રવૃત્તિઓની અખબારી યાદી.

Gujarat

 #GarbageFreeIndia 
#SampoornSwachhata 
#SwachhataHiSeva2023 #SHS2023 
#SBMG #ODFPlus #SHS2023Gujarat
account_circle
SBM(G) BHAVNAGAR(@BhavnagarDrda) 's Twitter Profile Photo

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાલીતાણા તાલુકાના રાણપરડા ખારા ગામે કેન્દ્રવર્તી શાળા ના બાળકોને સૂકા અને ભીના કચરા અંગે પાયાની સમજણ આપવામાં આવી.

Gujarat

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પાલીતાણા તાલુકાના રાણપરડા ખારા ગામે કેન્દ્રવર્તી શાળા ના બાળકોને સૂકા અને ભીના કચરા અંગે પાયાની સમજણ આપવામાં આવી.#GarbageFreeIndia
#SampoornSwachhata
#SwachhataHiSeva2023 
#SHS2023 
#SBMG
#ODFPlus 
#SHS2023Gujarat
account_circle
SBM G NAVSARI(@g_navsari) 's Twitter Profile Photo

સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ અંતર્ગત ક્લસ્ટર કો-ઓર્ડીનેટર મારફત અલગ અલગ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની એસેટોની ચકાસણી કરવામાં આવી.

સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ અંતર્ગત ક્લસ્ટર  કો-ઓર્ડીનેટર મારફત અલગ અલગ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની એસેટોની ચકાસણી કરવામાં આવી.
 #GarbageFreeIndia 
#SampoornSwachhata 
#SwachhataHiSeva2023 #ODFPlus 
#SHS2023Gujarat
account_circle
Sbmdang(@sbmdang) 's Twitter Profile Photo

આજ રોજ સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા,સુબિર અને વઘઇ તાલુકાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની અને હાટ બજારોની SHG ની બહેનો ધ્વારા સાફસફાઈનું આયોજન કરવામાં આવ્યું.

Gujarat

આજ રોજ સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા,સુબિર અને વઘઇ તાલુકાના વિવિધ ગામોમાં જાહેર સ્થળોની અને હાટ બજારોની SHG ની બહેનો ધ્વારા સાફસફાઈનું આયોજન કરવામાં આવ્યું.
#GarbageFreeIndia
#SampoornSwachhata
#SwachhataHiSeva2023 
#SHS2023 
#SBMG
#ODFPlus 
#SHS2023Gujarat
account_circle
SBM G NAVSARI(@g_navsari) 's Twitter Profile Photo

સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ અંતર્ગત નવસારી તાલુકાના અમાડપોર ગામના આહીરવાસ અને આસુંદર ગામના રબારીવાસ ખાતે સરપંચશ્રી તેમજ ગ્રામજનોને ગોબરધન પ્રોજેક્ટ વિશે સમજૂત કરવામાં આવ્યા.

સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ અંતર્ગત વૈજ્ઞાનિક ઢબે પ્લાસ્ટિક (રી-યુઝ કરવા) અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થિત નિકાલ કરી, પ્લાસ્ટિકનો ઉપયોગ વ્યક્તિગત ધોરણે ઘટાડો કરવા લોકોને સમજૂત કરવામાં આવ્યા.

સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ અંતર્ગત વૈજ્ઞાનિક ઢબે પ્લાસ્ટિક (રી-યુઝ કરવા) અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થિત નિકાલ કરી, પ્લાસ્ટિકનો ઉપયોગ વ્યક્તિગત ધોરણે ઘટાડો કરવા લોકોને સમજૂત કરવામાં આવ્યા.
#GarbageFreeIndia 
#SampoornSwachhata 
#SwachhataHiSeva2023 
#ODFPlus 
#SHS2023Gujarat
account_circle
SBM(G) BHAVNAGAR(@BhavnagarDrda) 's Twitter Profile Photo

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ સાથે ડોર ટુ ડોર ઘન કચરા નિકાલ અંગે વર્કશોપનું આયોજન#GarbageFreeIndia

Gujarat

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓ સાથે ડોર ટુ ડોર  ઘન કચરા નિકાલ અંગે વર્કશોપનું આયોજન#GarbageFreeIndia
#SampoornSwachhata

#SwachhataHiSeva2023 
#SHS2023 
#SBMG
#ODFPlus 
#SHS2023Gujarat
account_circle
Olive Media Communication(@Olivemedia96) 's Twitter Profile Photo

Swachhata Hi Seva 2023 has begun now! 💐👏🏻

Encourage people to participate in shramdaan to make and ensure

Narendra Modi Gajendra Singh Shekhawat Prahlad Singh Patel

Swachhata Hi Seva 2023 has begun now!  💐👏🏻

Encourage people to participate in shramdaan to make  #GarbageFreeIndia and ensure #SampoornSwachhata

#SwachhataHiSeva2023 #SHS2023 #SBMG  #ODFPlus 

Narendra Modi Gajendra Singh Shekhawat Prahlad Singh Patel
account_circle
SBM G NAVSARI(@g_navsari) 's Twitter Profile Photo

સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ અંતર્ગત સ્વચ્છતા કામગીરી માટેની તમામ અસ્કયામતો (કમ્પોસ્ટ પીટો,સોક્પીટો,સેગ્રીગેશન શેડ,સામુહિક શૌચાલય વગેરે)પર કલર કામ તેમજ એસબીએમ લોગો અને આઈઈસી સંદેશા દોરવામાં આવ્યા.

સ્વચ્છતા હી સેવા SHS ૨૦૨૩ અંતર્ગત સ્વચ્છતા કામગીરી માટેની તમામ અસ્કયામતો (કમ્પોસ્ટ પીટો,સોક્પીટો,સેગ્રીગેશન શેડ,સામુહિક શૌચાલય વગેરે)પર કલર કામ તેમજ એસબીએમ લોગો અને આઈઈસી સંદેશા દોરવામાં આવ્યા.
#GarbageFreeIndia 
#SampoornSwachhata
 #SwachhataHiSeva2023 #ODFPlus 
#SHS2023Gujarat
account_circle
SBM G NAVSARI(@g_navsari) 's Twitter Profile Photo

સ્વચ્છતા એ જ સેવાના ભાગરૂપે તા.૧૫ મી ઓકટોબર થી ૧૬ મી ડીસેમ્બર સુધી સ્વચ્છતા ઝુંબેશને જનભાગીદારી થકી સ્વચ્છતાલક્ષી પ્રવૃતિ યોજાશે તેમજ સુકો કચરો અને ભીનો કચરાના નિકાલના વિષયપર જન જાગૃતિના પ્રયાસો કરવામાં આવશે