Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિષેધ કામગીરી કરવામાં આવે છે. તા.૩૧-૦૫-૨૦૨૪ ના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિન” તરીકે ઉજવવામાં આવે છે.
(1/2)

forpeople

account_circle
Achal Rangaswamy the Coach(@rangaisms4U) 's Twitter Profile Photo

When Ahmedabad raids Auroville. Family friends (13 of them!) land up here, to beat the heat. They say 35 of Auroville is better than 48 of Amdavad! And pile on to the juices, smoothies, gelatos and cold drips.
'Majja padi', e loko kahe chhe 😀😃🙂🙃😊😇

When Ahmedabad raids Auroville. Family friends (13 of them!) land up here, to beat the heat. They say 35 of Auroville is better than 48 of Amdavad! And pile on to the juices, smoothies,  gelatos and cold drips.
'Majja padi', e loko kahe chhe 😀😃🙂🙃😊😇
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતાં એકમોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #MyCityMyPride
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

ચેતી જાઓ, હવે બાળકો પણ હવે તમાકુના શિકાર બની રહ્યા છે, તમાકુ છોડો અને રોગોની ચુંગલમાંથી બચો, સ્વસ્થ રહો.

#amc #amcforpeople #QuitTobacco #ProtectOurChildren #StayHealthy #SaveLives #ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

માય સિટી માય પ્રાઇડ અંતર્ગત અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આવો સ્વચ્છતા જનજાગૃતિ અભિયાનમાં કોર્પોરેશનની સાથે જોડાઈએ.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad
account_circle
Let's talk Amdavad!(@LetsTalkAmdavad) 's Twitter Profile Photo

ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ધોરણ 10-12ની નું વિષયવાર ટાઈમ ટેબલ જાહેર

rb.gy/blw2cn

Via zeenews.india.com

#ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર! ધોરણ 10-12ની #પૂરકપરીક્ષા નું વિષયવાર ટાઈમ ટેબલ જાહેર
#LetsTalkGujarat #Gujarat #SupplementaryExams #Education
rb.gy/blw2cn

Via zeenews.india.com
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

માય સીટી માય પ્રાઇડ, અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતી સફાઈ ઝુંબેશ માં જાહેર શૌચાલય ની સ્વચ્છતા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #sbm2024 #MyCityMyPride #ahmedabad #MunicipalCorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતાં એકમોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

#AMC #amcforpeople #SwachhSurvekshan2024 #SwachhAmdavad #swachhgujarat2024 #MyCityMyPride #ahmedabad
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

તમારા ધુમ્રપાનનો શિકાર તમારી બાજુમાં રહેલી વ્યક્તિ બની રહી છે, શું તમે જાણો છો,10 માંથી ત્રણ બાળકો જાહેર સ્થળો પર થતા ધુમ્રપાન નો શિકાર બને છે,ધુમ્રપાન છોડો અને રોગોની ચુંગલમાંથી બચો.

#amc #amcforpeople #NoSmoking #ProtectOurChildren #Healthcare #ahmedabad #municipalcorporation
account_circle
Harshil (હર્ષિલ)(@MehHarshil) 's Twitter Profile Photo

I love to read. Especially near pond under a lush neem tree.

I see gooses swimming in the pond, squirrels roaming around, and cuckoos and parakeets adding a nice background noise.

I don’t know if heaven exists but, I swear, it would be something similar.

account_circle