Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

સ્વચ્છતાને એક આદત બનાવીએ, આવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ માં જોડાઈએ અને સુકો અને ભીનો કચરો અલગ અલગ આપીએ.
(1/2)

#AMC #amcforpeople #singleuseplasctic #plasticfree #Ahmedabad #MunicipalCorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

તમે વેકેશનમાં ક્યાં જશો ? કાંકરિયા તો ખરૂં જ ને,ત્યાં આંનદ પ્રમોદના ઘણાં આકર્ષણો છે,હવે તો કાંકરિયાના વિવિધ આકર્ષણોની ટીકીટ ઓનલાઇન પણ મળે છે,

#AMC #amcforpeople #vacation #kankaria #Ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ ઝુંબેશ; સિંગલ યુઝ પ્લાસ્ટિકને જાકારો આપો અને જે પ્લાસ્ટિક ફરી વપરાશ ન કરી શકાય તેને ઘરમાં લાવો પણ નહીં.

#AMC #amcforpeople #avoidsingleuseplastic #plasticfree #Ahmedabad #MunicipalCorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

જે ફરી વપરાય નહિ, એ ઘરમાં લવાય નહિ. સિંગલ યુઝ પ્લાસ્ટિકને જાકારો આપો. ચાલો, અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ.

#AMC #amcforpeople #singleuseplasctic #plasticfree #Ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

પર્યાવરણ બચાવવું આપણા સૌની જવાબદારી, આવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ માં જોડાઈએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને જાકારો આપીએ.
(1/2)

પર્યાવરણ બચાવવું આપણા સૌની જવાબદારી, આવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ માં જોડાઈએ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને જાકારો આપીએ.
(1/2)

#AMC #amcforpeople #singleuseplasctic #plasticfree #Ahmedabad #MunicipalCorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

આવો અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાઈ ઝુંબેશ; સિંગલ યુઝ પ્લાસ્ટિકને જાકારો આપો અને જે પ્લાસ્ટિક ફરી વપરાશ ન કરી શકાય તેને ઘરમાં લાવો પણ નહીં.

#AMC #amcforpeople #avoidsingleuseplastic #plasticfree #ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

મારું અમદાવાદ- ગ્રીન અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ જાહેર કરેલી ગ્રીન, સ્વચ્છ સોસાયટી લીગમાં 2170 સોસાયટીઓએ સ્પર્ધામાં ઝંપલાવ્યું છે.
(1/3)

forpeople

#amc #amcforpeople #greenahmedabad #SwachhAmdavad #swachhsocietyleague #ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

ગરમીથી બચવા થોડી તકેદારી લાભદાયી નીવડશે, ગરમીમાં બાળકો વડીલો સગર્ભાઓનું વિશેષ ધ્યાન રાખશો.

#amc #amcforpeople #BeatTheHeatWithAMC #staycool #Heatwave #StaySafe #Stayhydrated #ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

Shubh Chaitra Navratri! Let the nine days of devotion, fasting, and celebration fill your life with abundance and positivity. May Maa Durga bless you with strength, wisdom, and prosperity.

#AMC #amcforpeople #ChaitraNavaratri #ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

ગરમીને લીધે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા થોડી તકેદારી જરૂરી,વધુ ગરમીમાં ઠંડક મળી રહે તેવા સ્થળે આરામ કરો,ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું,

#amc #amcforpeople #BeatTheHeatWithAMC #staycool #StaySafe #stayhydrated  #ahmedabad #municipalcorporation
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

Ahmedabad News: લેવલ કર્યા વિના રોડ બનાવી દેવાતાં મકાનો કરતા રોડનું લેવલ વધી ગયું | VTV Gujarati

account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાંથી,જાહેરમાર્ગો પર ગંદકી /ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું,

#AMC #amcforpeople #noticeissue #avoidusingplastic #ahmedabad #municipalcorporation
account_circle
Amdavad Municipal Corporation(@AmdavadAMC) 's Twitter Profile Photo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના યુ.સી.ડી. વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડ ખાતે આવેલ આશ્રયગૃહ ખાતે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મારફતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,
(1/2)

forpoeple

#amc #amcforpoeple #healthcare #medicalcamp #Ahmedabad #municipalcorporation
account_circle