RAMESH PATEL(G.P)(@RameshP46534449) 's Twitter Profileg
RAMESH PATEL(G.P)

@RameshP46534449

Gujarat Police કલમ થી હથિયાર ચલાવવા સુધી ની સફર.

ID:1265178592201396224

calendar_today26-05-2020 07:11:16

1,5K Tweets

259 Followers

332 Following

Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

સિવિલ સર્વિસ દિવસ પર સિવિલ સર્વન્ટ તથા તેમના પરિવારજનોને વંદન.

youtu.be/O84zNJh-MG0?si…

account_circle
RAMESH PATEL(G.P)(@RameshP46534449) 's Twitter Profile Photo

SRPF ગ્રુપ 11 વાવ સુરત ખાતે હવન તથા યોગ શિબિર નું દ્રી દિવસીય નાં કાર્યક્રમ નું ખુબ સુંદર રીતે આયોજન કરાયું.Narendra Modi

SRPF ગ્રુપ 11 વાવ સુરત ખાતે હવન તથા યોગ શિબિર નું દ્રી દિવસીય નાં કાર્યક્રમ નું ખુબ સુંદર રીતે આયોજન કરાયું.@narendramodi #YogmayGujaratPmModiji73
account_circle
RAMESH PATEL(G.P)(@RameshP46534449) 's Twitter Profile Photo

આ પોલીસ ની ટ્રેનિંગ પણ અજીબ છે સાહેબ જૂના મિત્રો થી વિખૂટા કર્યા અને નવા મિત્રો બનાવવા ની તક આપી,

આ પોલીસ ની ટ્રેનિંગ પણ અજીબ છે સાહેબ જૂના મિત્રો થી વિખૂટા કર્યા અને નવા મિત્રો બનાવવા ની તક આપી,
account_circle
Deepak rajani(@deepakrajani123) 's Twitter Profile Photo

8000 પોલીસ કર્મચારીઓની ચાલુ વર્ષે કરાશે ભરતી. ઉનાળા બાદ પ્રેક્ટીકલ પરીક્ષા નું થશે આયોજન. વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રીની જાહેરાત

account_circle
Gayatri Rajput(@Gayatri24957855) 's Twitter Profile Photo

ગોવામાં એક ઑડી સવારે એક સ્કૂટર સવારને ટક્કર મારી દીધી,ઑડીમાં સવાર છોકરો ગુસ્સામાં બહાર નીકળી કહ્યું; હું DSP નો છોકરો છું,,,તમને ખબર છે?
સ્કૂટર સવાર હેલ્મેટ ઉતારતા બોલ્યો; ભાઈ હું ગોવાનો મુખ્યમંત્રી મનોહર પર્રિકર છું,ગાડી ધીમે ચલાવ્યા કરો...

ગોવામાં એક ઑડી સવારે એક સ્કૂટર સવારને ટક્કર મારી દીધી,ઑડીમાં સવાર છોકરો ગુસ્સામાં બહાર નીકળી કહ્યું; હું DSP નો છોકરો છું,,,તમને ખબર છે? સ્કૂટર સવાર હેલ્મેટ ઉતારતા બોલ્યો; ભાઈ હું ગોવાનો મુખ્યમંત્રી મનોહર પર્રિકર છું,ગાડી ધીમે ચલાવ્યા કરો...
account_circle
Nitu Suthar(@NituSuthar511) 's Twitter Profile Photo

ઘણા ઉમેદવાર otp out કરવા તૈયાર નથી કારણે કે તેજો જે પરીક્ષા માં પાસ છે તેનુ ફાઇનલ પરીણામ હજી આવ્યું નથી જેથી otp out નો ઉપયોગ નથી કરતા
તો હજારો ઉમેદવારો ના હિત માં આ નિર્ણય લેવા માં આવે એવી વિનંતી.
Hasmukh Patel
Samat Gadhavi
Yuvrajsinh Jadeja
Hamir Rathod ( માસ્તર )
RAMESH PATEL(G.P)

ઘણા ઉમેદવાર otp out કરવા તૈયાર નથી કારણે કે તેજો જે પરીક્ષા માં પાસ છે તેનુ ફાઇનલ પરીણામ હજી આવ્યું નથી જેથી otp out નો ઉપયોગ નથી કરતા તો હજારો ઉમેદવારો ના હિત માં આ નિર્ણય લેવા માં આવે એવી વિનંતી. @Hasmukhpatelips @AngelAcademy1 @YAJadeja @hamirrathod127 @RameshP46534449
account_circle
Praful Joshi(@PrafulJ64163790) 's Twitter Profile Photo

Hasmukh Patel C R Paatil (Modi Ka Parivar) Bhupendra Patel (Modi Ka Parivar) Harsh Sanghavi (Modi ka Parivar) વિધાનસભા નાં સત્રમાં સાહેબ અમારી આશા છે કે LRD 2022 માં ચોક્કસ 3000-4000 નો વધારો કરી અમારી લાગણી ને સમજી મેહનતુ અને ગરીબ યુવાનોના 3000-4000 પરિવારમાં જરુર ખુશીઓ ની લેહર લાવશો તેવો અમને સંપુર્ણ વિશ્વાસ છે 🙏

account_circle
RAMESH PATEL(G.P)(@RameshP46534449) 's Twitter Profile Photo

કોમન ઉમેદવારો હસમુખ પટેલ સાહેબ ની વાત નું માન રાખી પોતાની પસંદગી ની નોકરી શિવાય ની નોકરી માં ઉમેદવારી પાછી લેશો તો તમારા ભાઈઓ અને બહેનો ને તક મળશે.Hasmukh Patel Yuvrajsinh Jadeja Hamir Rathod ( માસ્તર ) Samat Gadhavi

account_circle
Nitu Suthar(@NituSuthar511) 's Twitter Profile Photo

એલ આર ડી 2022 માં 👮
1) જગ્યામાં વધારો કરાવવા માટે
2) મેરીટ રિવાઇઝ કરાવવા માટે
▪ આગામી પ્રદર્શન કાર્યક્રમ
તારીખ :-૨૧ સપ્ટેમ્બર ના રૉજ રાખૅલ છૅ
સમય : ૧૦ વાગ્યે
સરનામું : GH-4 પાસૅ મૉટા ગાર્ડન માં ગાંધીનગર 🙏
RAMESH PATEL(G.P)
Hasmukh Patel
Hamir Rathod ( માસ્તર )
Harsh Sanghavi (Modi ka Parivar)

account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

સરકારી કર્મચારી મહામંડળ- મોરચાના આગેવાનોએ કેમેરા સમક્ષ પડતર માંગણી ઉકેલવાની ઐતિહાસિક જાહેરાત કરી તેના 'વધામણા' આ રીતે થઈ રહ્યા છે. જૂના સચિવાલયમા મહામંડળની ઓફિસ અને સેન્ટ્રલ વિસ્ટામા પણ વિરોધનુ ગાન,નાચ ખાસ તમારા માટે...

આજ દિવાળી કાલ દિવાળી
ભાજપ તારી છેલ્લી દિવાળી..

Hiren

account_circle