Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profileg
Devanshi Joshi

@devanshijoshi71

Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए

ID:4154916972

linkhttps://www.youtube.com/channel/UCmOKFRMmY0DyT9UyBhVS5MQ calendar_today07-11-2015 08:01:46

3,6K Tweets

275,4K Followers

317 Following

Follow People
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

આપણે રાજ્યમાં ડ્રાઇવ શરૂ કરી છે તો શરૂઆત જૂનાગઢ સિવિલ અને મેડિકલ કોલેજથી જ કરીએ.

વર્ષોથી પત્રબાજી ચાલે છે, નોટિસબાજી ચાલે છે પણ હજુ સુધી ત્યાં જ Fire NOC નથી

જૂનાગઢમાં ગજબ રેંઢીયાળ તંત્ર ચાલી રહ્યું છે| પરવાનગી પર ગેમઝોન ચાલુ કર્યો, હોસ્પિટલ પાસે NOC નથી
youtu.be/np9WvyY8MU4

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Fire Extinguisher તમે ઘણી જગ્યાએ જોયા હશે પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એ જાણો |Jamawat
.
.
update

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

મેં મેઈલ કર્યો છે, તમે પણ તમારા વિસ્તારના પ્રતિનિધીને વિનંતી કરો કે સેફ્ટી ડ્રાઈવ એ જરૂરીયાત છે. જો આજે પણ નહીં જાગીએ, આજે પણ નહીં બોલીએ તો ફરી એકવાર મોડા પડીશું.

આપણે કશું જ નથી કરવાનું, ખાલી બોલવાનું છે, પુછવાનું છે, વિનંતી કરવાની છે. મને ભરોસો છે કે દરેક લોકો બોલશે તો આપણો

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

જરૂર પડે તો આ વાપરતા આવડશે? વીડિયોમાં શીખવા/શીખવવાની કોશિશ કે કેવી રીતે વાપરીશું Fire Extinguisher

Fire Extinguisher હોય તો પણ વાપરતા નથી આવડતા એટલે એક્સપર્ટ પાસેથી શીખવાની શરૂઆત ઑફિસમાં જ કરી
youtu.be/WvPmPoOu_es

account_circle
Jamawat(@Jamawat3) 's Twitter Profile Photo

Devanshi Joshi એ એક ફોટો બતાવીને કહ્યું કે જુઓ કયા અધિકારીઓ ત્યાં ઉદ્ઘાટનમાં ગયા હતા |Jamawat
.
.
update

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

મારે ત્રણ વર્ષનો દીકરો છે, મારા ઘરની બાજુમાં જ ગેમઝોન છે, જ્યારે હું એને રમવા લઈ જાવ ત્યારે બહાર લટકતા એક એક Fire Extinguisher જઈને હું તપાસ નથી જ કરી શકવાની.

SOP, Guideline જેવા શબ્દોનું અસ્તિત્વ અમારે વાસ્તવમાં જોઈએ છે Bhupendra Patel (Modi Ka Parivar)

આપણા બાળકો આમ આગમાં હોમવા નથી જન્મ આપતી

account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

રાજકોટ સ્થિત TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી ઘટિત દુર્ઘટના અત્યંત દુઃખદ અને કષ્ટદાયક છે.

સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવ કામગીરીમાં સતત કાર્યરત છે. ઈજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર અર્થે મુખ્યમંત્રીશ્રી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે.

પ્રભુ જીવ ગુમાવનાર મૃતકોની આત્માને શાંતિ સહ

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

બરાબર ૫ વર્ષ પહેલાં ૨૦૧૯ લોકસભાના પરિણામ આવ્યાના બીજા જ દિવસે આવી જ ભયાનક તક્ષશીલા આગ દુર્ઘટના થઈ હતી

કશું બદલાયું?

હાં, મૃતકોના સરનામા, નેતાઓના નામ, જવાબદારોના માથા. બાકી બધું ત્યાંનું ત્યાં

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

રાજકોટ TRP આગ દુર્ઘટનામાં ૯ મૃત્યુની પુષ્ટિ
મૃતક ફરી એકવાર બાળકો

સમાચારો Repeatમાં મૂકી દઈએ તો પણ ફરક પડશે?

account_circle
Hasmukh Patel(@Hasmukhpatelips) 's Twitter Profile Photo

બાળકો શાળામાં ભણતા હોય ત્યારે જ ભવિષ્ય માટે સજ્જ થાય તે માટેનો એક તાલીમ કાર્યક્રમ તૈયાર કરવાનો પ્રયત્ન શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો કરી રહ્યા છે તેની ચર્ચા કરવા માટે કાલે સાંજે 7:00 વાગે ડોક્ટર હોલ ડાયમંડ ચોક ભાવનગર ખાતે અમે સૌ મળવાના છીએ.‌ રસ ધરાવનારાઓને હાર્દિક નિમંત્રણ છે.

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

બે દિવસ પહેલા મુંબઈમાં યોજાયેલ US National Dayની ઉજવણીમાં.
It was a wonderful event and theme is U.S. - INDIA SPACE COOPERATION.
U.S. Consulate Mumbai Eric Garcetti

account_circle
Prof.(Dr.)Shirish Kashikar 🇮🇳(@journogujarati) 's Twitter Profile Photo

વિશ્વના સહુ પત્રકારો અને સંચારકોને દેવર્ષિ નારદ જયંતિની અનેકાનેક શુભકામના....

વિશ્વના સહુ પત્રકારો અને સંચારકોને દેવર્ષિ નારદ જયંતિની અનેકાનેક શુભકામના....
account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

रोजगार के लिये पलायन करते लोग| समस्या के बिच आम लोगों की खास राजनीतिक बातें| Mithilanchal| Bihar
youtu.be/2JIa3Sb-xiU

account_circle
Devanshi Joshi(@devanshijoshi71) 's Twitter Profile Photo

આપણી દુનિયામાં માણસ જાત 9 મહિનામાં સંતાન પેદા કરી શકે છે પણ સિસ્ટમમાં જાણે કશું ય ટસનું મસ નથી થતું.

આજથી 9 મહિના પહેલા તથ્ય પટેલના અકસ્માત પછી આક્રોશ ફુટી નીકળેલો હતો, 9 મહિના પછી પુણેના અકસ્માત વિશે વાંચીએ તો લાગે કે શહેરના નામ અને મૃતકના સરનામાં બદલાયા છે બાકી બધુ ત્યાંનું

account_circle
Zeal Shah 🇮🇳(@zeal1992) 's Twitter Profile Photo

AC કાર માં બેસી ને લારી, રીક્ષા કે વજન ઉંચકીને જનાર મજૂર ને વારે વારે હોર્ન મારી ને ત્રાસ આપતા પહેલા એ વિચારવું જોઈએ કે..

45℃ તાપમાન માં સળગતી સડક પરથી હટી જવાની ઉતાવળ આપણા કરતા ક્યાંય વધારે જ હશે..

મહેરબાની કરીને ધીરજ રાખવી.

account_circle