Gopal Italia(@Gopal_Italia) 's Twitter Profile Photo

કતારગામ વિધાનસભાની ચુંટણીમાં તન, મન અને ધનથી સહયોગ આપનાર તમામ કાર્યકર્તાઓ, ટીંબી ગામના યુવાનો, સગાઓ, પરિચિતો, સ્નેહીઓ, શુભચિંતકો સહિત પ્રેમ આપનાર કતારગામની જનતાનો ખુબ ખુબ આભાર તેમજ વિજેતા ઉમેદવારને અભિનંદન.

ચુંટણી હાર્યો છું, હિંમત નથી હાર્યો
જય હિન્દ.

account_circle
Shailesh prajapati (मोदी का परिवार)(@prajapati260985) 's Twitter Profile Photo

તક્ષશીલા કાંડ, મોરબી પુલ કાંડ, વડોદરા બોટ કાંડ અને હવે ગેમ જોન રાજકોટ અગ્નિ કાંડ... ૧૫૬ સીટ કેવી રીતે આવી એજ મને સમજાતું નથી... કોર્પોરેટ રાજ કરે છે આ લોક્શાહીમાં.. ગુનેગારોને કેમ સજા મળતી નથી?? લોકશાહી બચાવી હોય તો સજા કરો આ ગુનેગારોને... જય હિન્દ... વંદે માતરમ્...

account_circle
Manhar Akbari(patel)(@manharakbari) 's Twitter Profile Photo

૫ વર્ષ પહેલા આજના દિવસે ...... વિશ્વ ની સર્વ શ્રેષ્ઠ લોકશાહી પર્વ ની ઉજવણી કરેલી..... મારો મત - મારો અધિકાર .... સર્વ શ્રેષ્ઠ ભારતદેશ
🇮🇳 જય હિન્દ 🇮🇳

account_circle
Jaydevsinh Vaghela (Rajput Yuva)(@Rajput_yuva) 's Twitter Profile Photo

ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઇમાં,

ક્ષત્રિયો ના ઝૂક્યા ના રૂક્યા.,
મક્કમ નિર્ણય સાથે અડીખમ રહ્યા.

અંતિમ દિવસ સુધી લડ્યા એજ ક્ષત્રિય સમાજ ની જીત,
પરિણામ ચાહે જે આવે, આપણે આપણી એકતા બતાવી દીધી છે
આજ એકતા અને તાકાતથી સમાજના ઉત્થાન માટે હમેશા સાથે મળીને કાર્ય કરતા રહીશું.

Suresh Chorasiya(@SureshChorasiy5) 's Twitter Profile Photo

'જય હિન્દ'
બનાસકાંઠા જિલ્લાના પસવાદળ ગામના વતની અને બી.એસ.એફમા ફરજ બજાવતા ભાઈ અજય સંજયભાઈ પરમાર માતૃભૂમિ,મા ભારતીની સેવા કરતા આજરોજ ભારતભૂમિ કાજે શહીદી વ્હોરી છે.

account_circle
DEO & Collector Kheda(@collectorkheda) 's Twitter Profile Photo

ખેડા જિલ્લા કલેક્ટરથી મારી બદલી માહિતી નિયામક, ગાંધીનગર તરીકે થતા આજરોજ આપ સૌ ની વિદાય લઇ રહ્યો છું. મારા કાર્યકાળ દરમ્યાન ખેડા જિલ્લાએ મને જે સહકાર અને પ્રેમ આપ્યો છે તેનો હું હંમેશા ઋણી રહીશ તથા હું સૌ નો આભાર માનું છું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ 🙏!

Shree Rajput Karni Sena Gujarat(@KarniSenaRajput) 's Twitter Profile Photo

ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઇમાં,

ક્ષત્રિયો ના ઝૂક્યા ના રૂક્યા.,
મક્કમ નિર્ણય સાથે અડીખમ રહ્યા.

અંતિમ દિવસ સુધી લડ્યા એજ ક્ષત્રિય સમાજ ની જીત,
પરિણામ ચાહે જે આવે, આપણે આપણી એકતા બતાવી દીધી છે
આજ એકતા અને તાકાતથી સમાજના ઉત્થાન માટે હમેશા સાથે મળીને કાર્ય કરતા રહીશું.

જય હિન્દ.

ક્ષત્રિય નારી અસ્મિતાની લડાઇમાં,

ક્ષત્રિયો ના ઝૂક્યા ના રૂક્યા.,
મક્કમ નિર્ણય સાથે અડીખમ રહ્યા.

અંતિમ દિવસ સુધી લડ્યા એજ ક્ષત્રિય સમાજ ની જીત,
પરિણામ ચાહે જે આવે, આપણે આપણી એકતા બતાવી દીધી છે
આજ એકતા અને તાકાતથી સમાજના ઉત્થાન માટે હમેશા સાથે મળીને કાર્ય કરતા રહીશું.

જય હિન્દ.
account_circle
Raghuveer Barot(@barot_raghu) 's Twitter Profile Photo

13મી એપ્રિલ, 1919ના દિવસે અમૃતસરમાં જનરલ ડાયરના આદેશથી બ્રિટિશ સેના દ્વારા હજારો નિઃશસ્ત્ર પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ જલિયાંવાલા બાગના જઘન્ય હત્યાકાંડમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ હુતાત્માઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ!
જય હિન્દ 🇮🇳

#jalianwalabagh
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

બંધારણ અને લોકશાહીના રક્ષણ માટે આ ચૂંટણીમાં
'મિત્ર કાળ'માંથી બહાર આવીને 'હિન્દુસ્તાની સરકાર' બનાવવાની આ ચૂંટણીમાં...
લોકશાહીની તમારી ફરજ બજાવો, કોંગ્રેસ સાથે આવો,
હાથનો બટન દબાવો!✋🏼
જય હિન્દ🇮🇳

account_circle
Komal Dave ( Modi ka Parivar )(@komaldavebjp) 's Twitter Profile Photo

વડોદરાના નગરજનો,
૭મી મે ના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ના વિશ્વાસ અને ભારતીય જનતા પાર્ટી ને મજબૂત કરવા પોલિંગ બૂથ પર ક્રમાંક નંબર ૩ બટન દબાવું. આ વિડિયો અવશ્ય જોવો
જય હિન્દ, જય શ્રી રામ! 🪷🇮🇳

account_circle
#ModiKaParivar #मोदीजी400पार(@Deepakdkarelia) 's Twitter Profile Photo

મારો મત ભારતની સુરક્ષા, ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન સભ્યતા, આવનારા 1000 વર્ષ સુધી જીવંત રહે, આપણી આવતી પેઢી તેની ઓળખ ન ગુમાવે,1200 વર્ષ પહેલા જે ભૂલ થઇ, તે ન દોહરાવીએ, તેના સારું છે.
મારો મત આપણા સહુ ના પૂર્વજોના બલીદાનોને, જેના થકી ભારત રાષ્ટ્ર જીવંત છે

જય હિન્દ
ભારત માતા કી જય

account_circle
Hushen Theba(@HushenTheba1) 's Twitter Profile Photo

Harsh Sanghavi (Modi ka Parivar) સાહેબ પશ્ચિમ ક્ચ્છ ના DYSP જાડેજા સાહેબ દ્વારા મુસ્લીમ સમાજ ના આગેવાનો ને ધામધમકી આપેલ છે તેની તાત્કાલીક આપની કક્ષાએ થી તપાસ કરવામાં આવે અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે.... જય હિન્દ

@sanghaviharsh સાહેબ પશ્ચિમ ક્ચ્છ ના DYSP જાડેજા સાહેબ દ્વારા મુસ્લીમ સમાજ ના આગેવાનો ને ધામધમકી આપેલ છે તેની તાત્કાલીક આપની કક્ષાએ થી તપાસ કરવામાં આવે અને કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે.... જય હિન્દ
account_circle
Krishna J(@krishnkantj) 's Twitter Profile Photo

મારો મત દેશ હિત માટે. દેશ તોડનાર ને એના જ હાથે તમાચો મારવા માટે. જય હિન્દ.

મારો મત દેશ હિત માટે. દેશ તોડનાર ને એના જ હાથે તમાચો મારવા માટે. જય હિન્દ.
account_circle
DDO Rajkot(@DDORAJKOT1) 's Twitter Profile Photo

ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સર્વે વ્હાલા ગુજરાતી ભાઈ બહેનો ને અનંત શુભકામનાઓ સહ અભિનંદન.
જય જય ગરવી ગુજરાત
જય હિન્દ
🇮🇳
FoundationDay

ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સર્વે વ્હાલા ગુજરાતી ભાઈ બહેનો ને અનંત શુભકામનાઓ સહ અભિનંદન.
જય જય ગરવી ગુજરાત
જય હિન્દ 
🇮🇳
#GujaratFoundationDay
#Gujarat #ગુજરાત
account_circle
Arti Pandya 18( Modi ka privar)(@ArtiPandya16) 's Twitter Profile Photo

જય હિન્દ
આજ રોજ હર ધર સર્પક કર્યો જેમા મારી સાથે મારા સાથી શારદા બેન રાખોલીયા તથા લાભુ બેન પીપલીયા તથા વોર્ડ નંબર 1ના કાર્યકર મિત્રો સાથે વધુ મા વધુ લોક સંપર્ક કાર્યો.

જય હિન્દ 
આજ રોજ હર ધર સર્પક કર્યો જેમા મારી સાથે મારા સાથી શારદા બેન રાખોલીયા તથા લાભુ બેન પીપલીયા તથા વોર્ડ નંબર 1ના કાર્યકર મિત્રો સાથે વધુ મા વધુ લોક સંપર્ક કાર્યો.
account_circle