Parmar Jayshree(@ParmarJayshree4) 's Twitter Profile Photo

ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું
વેપાર છું ,વિસ્તાર છું ,વિખ્યાત છું.
હા હું ગુજરાત છું
ગુજરાત ગૌરવ દિવસની સર્વને શુભકામનાઓ 🎉

ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું
વેપાર છું ,વિસ્તાર છું ,વિખ્યાત છું.
હા હું ગુજરાત છું
ગુજરાત ગૌરવ દિવસની સર્વને શુભકામનાઓ 🎉

#GujaratDay2023 
#gujaratfoundationday
account_circle
SHWETA METALIYA(@MSHWETA365) 's Twitter Profile Photo

જ્યાં દ્વારિકાધીશ નો એહસાસ છે,
જ્યાં સોમનાથ માં ઓમકાર છે,
જ્યાં ગબ્બર પર સાક્ષાત માતા છે,
નમન એ પાવન ભૂમિ ને છે,
જે, જય જય ગરવી ગુજરાત છે. (૧)

account_circle
Nirnay Kapoor(@nirnaykapoor) 's Twitter Profile Photo

गुजरात दिवस के अवसर पर महागुजरात आंदोलन से जुड़ा एक रोचक किस्सा--

8 अगस्त 1956 को दिल्ली में पुर्नगठन समिति द्वारा द्विभाषीय महाराष्ट्र-गुजरात राज्य के प्रस्ताव के विरोध में शुरू हुए महागुजरात आंदोलन ने आंदोलन के प्रमुख नेता इंदुलाल याग्निक (इंदु चाचा) की लोकप्रियता कुछ ही…

❤️Meera❤️(@Piya_Patel_) 's Twitter Profile Photo

આજનાં દિવસે વડાપાઉં વાળા અને ફાફડા ગાંઠીયા વાળા બંને અલગ થયા હતાં...!!🤭😂

account_circle
Zubin Ashara(@zubinashara) 's Twitter Profile Photo

If you think you got that adrenaline rush seeing the King of the Jungle in this video, then let me tell you its the Pride of the Gujarat, found only in Gujarat - Asiatic Lion🦁

On I convey my best wishes to everyone!

May our state continue to prosper &…

account_circle
REKHA CHAUDHARY(@rekhaschaudhari) 's Twitter Profile Photo

જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'

સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામના અને શુભેચ્છા.

જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'

સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભકામના અને શુભેચ્છા.

#ગુજરાતસ્થાપનાદિવસ
#gujaratfoundationday
account_circle
ATMA Bharuch(@BharuchAtma) 's Twitter Profile Photo

આજ રોજ ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાઓમાં નિમિત્તે દસ ગામોના ક્લસ્ટર દીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, લાભો અને જરૂરિયાત બાબતે તાલીમ અને નિદર્શન આયોજિત કરવામાં આવ્યું.
Directorate of Agriculture ATMA Collector & DM Bharuch DDOBHARUCH

આજ રોજ ભરૂચ જિલ્લામાં તમામ તાલુકાઓમાં #gujaratfoundationday નિમિત્તે દસ ગામોના ક્લસ્ટર દીઠ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામો, લાભો અને જરૂરિયાત બાબતે તાલીમ અને નિદર્શન આયોજિત કરવામાં આવ્યું.
@DirectorateofA1 @ATMAGUJARAT @CollectorBharch @DDOBHARUCH1
account_circle
Amit Rakshit 🇮🇳(@amitrakshitbjp) 's Twitter Profile Photo

Congratulations to the brothers & sisters of & on the Foundation Day of the states.

I pray to Maa Tripurasundari to always bestow her blessings upon you all and may your states continue to reach new heights!

Day

Congratulations to the brothers & sisters of #Gujarat & #Maharashtra on the Foundation Day of the states.

I pray to Maa Tripurasundari to always bestow her blessings upon you all and may your states continue to reach new heights!

#gujaratfoundationday 
#MaharashtraDay
account_circle
Panorama Consulting(@PanoramaERP) 's Twitter Profile Photo

Whether you need an independent report for your lawsuit or an expert for your deposition or trial testimony, we can help!

account_circle
Amit Chavda(@AmitChavdaINC) 's Twitter Profile Photo

'જય જય ગરવી ગુજરાત'

વિશ્વનાં દરેક ખૂણે વસતા સૌ ગુજરાતી ભાઈઓ-બહેનોને 'ગુજરાત સ્થાપના દિવસ'ની હાર્દિક શુભકામનાઓ.

'જય જય ગરવી ગુજરાત'

વિશ્વનાં દરેક ખૂણે વસતા સૌ ગુજરાતી ભાઈઓ-બહેનોને 'ગુજરાત સ્થાપના દિવસ'ની હાર્દિક શુભકામનાઓ.
account_circle
Mulubhai Bera(@Mulubhai_Bera) 's Twitter Profile Photo

બે પંક્તિઓમાં કહીએ તો, ગુજરાત એટલે....

'પ્રવાસનનું શ્રેષ્ઠ ઠેકાણું,
પશુ-પક્ષીઓનું આંગણું.'

બે પંક્તિઓમાં કહીએ તો, ગુજરાત એટલે....

'પ્રવાસનનું શ્રેષ્ઠ ઠેકાણું,
પશુ-પક્ષીઓનું આંગણું.'

#GujaratSthapanaDivas
#gujaratfoundationday
account_circle