NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

વડોદરામાં લૂંટ વીથ મર્ડર કેસમાં આરોપીની સાથે રાખી રિ-કન્સ્ટ્રકશન કરાયું

Police Police

account_circle
Divyaroshni street school (NGO) 🇮🇳(@HDChauhan11) 's Twitter Profile Photo

આજે વડોદરા પોલીસ શી ટીમ દ્વારા બાળકોને ગુડ ટચ - બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી તેમજ બાળકોને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો તેમજ માતાપિતા ને દરેક વાત ની જાણ કરવી તેમના થી કઈ છુપાવવું નહિ તેવી મહત્વ ની વાતો બાળકો ને સમજાવી.
police

આજે વડોદરા પોલીસ શી ટીમ દ્વારા બાળકોને ગુડ ટચ - બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી તેમજ બાળકોને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો તેમજ માતાપિતા ને દરેક વાત ની જાણ કરવી તેમના થી કઈ છુપાવવું નહિ તેવી મહત્વ ની વાતો બાળકો ને સમજાવી.
#vadodarapolice #vadodara
account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

ગુજરાત પોલીસની હિંમતને ઓછી ન આંકો, વેશપલટો કરીને એમની કુશાગ્ર બુદ્ધિ અને સતર્કતાથી ગુનેગારોને પકડીને એક અલગ માઈલસ્ટોન સર્જી રહી છે !

સલામ છે એમના શૌર્યને... સલામ છે એમના સમર્પણ !

account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો, કારણ માત્ર...

police

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના નિવાસ સ્થાને ધુળેટીની ઉજવણી, અનુુમસિંહ ગેહલોતે વડોદરાવાસીઓને ધુળેટીના પર્વની શભેચ્છાઓ પાઠવી

Police CapitalGujarat
Vadodara City Police

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

MSU હોસ્ટેલમાં ગેંગવોર : બે જૂથો વચ્ચે પથ્થમારો, બે વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
niversity Police Hostel

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

વડોદરાના પોશ એરિયામાં વૈભવી બંગલો ભાડે રાખી ચાલતું કુટણખાનું પકડાયું, નેપાળી સંચાલક ફરાર
Police

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

ચંદ્રયાન-3ની સફળતાને વડોદરા પોલીસે વધાવી, બેન્ડની રમઝટ જમાવી
Police

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

Vadodaraમાં Spaની આડમાં ચાલતા Sex રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો । Gujarat First

VMC VADODARA Gujarat First
Vadodara City Police Gujarat Police


police
First

account_circle
Gujarat Samachar(@gujratsamachar) 's Twitter Profile Photo

તલાટી પરીક્ષાઃ સયાજીગંજ વિસ્તારમાં હજારો ઉમેદવારો અટવાયા, રીક્ષા અને બસના ફાંફા, વડોદરા પોલીસ મદદે આવી
Police

account_circle
IBC24 News(@IBC24News) 's Twitter Profile Photo

:

▶️Taffic Police को दिया गया AC वाला Helmet
▶️ बढ़ती गर्मी से ट्रैफिक पुलिस को मिलेगी राहत
▶️ पूरे दिन सड़क पर रहते हैं ट्रैफिक पुलिस के जवान

| Police | |

account_circle
India News(@NetworkItv) 's Twitter Profile Photo

वडोदरा में नशे में धुत लड़की का हाईवोल्टेज ड्रामा, पुलिस वालों से की मारपीट
Police
Rashid Hashmi

account_circle
Hindustan Times(@htTweets) 's Twitter Profile Photo

capsize incident | has arrested Vineet Kotia, Kotia Projects contractor and one of the main accused responsible for the death of 14 people including 12 children in the boat capsize incident

(📹 ANI )

account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

Vadodara News: વડોદરા ભાજપના બક્ષીપંચ મોરચાના અગ્રણીની હત્યા | VTV Gujarati

police

account_circle
Vadodara City Police(@Vadcitypolice) 's Twitter Profile Photo

ઇન્વેસ્ટમેન્ટ ના નામે ઓનલાઇન ફ્રોડ થયેલ, અરજદારને રૂ. ૪,૪૫,૦૦૦/- પરત અપાવતી વડોદરા શહેર પોલીસ સાયબર ક્રાઇમ ટીમ.
DGP Gujarat @gujaratpolice

account_circle