VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ કેવી રીતે કમાવો છો એ પૂછનારું કોઈ નથી

#Suvichar #GujaratiSuvichar #VTVGuajrati #VTVSuvichar
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

સુવિચાર: સમય સમયની વાત છે આજે લોકો જેને રંગ કહે છે તેને કાલે ડાઘ કહેશે!

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર(@Gurudevgujarati) 's Twitter Profile Photo

કેવળ વૈરાગ્ય જ 'પ્રેમ' અને 'પ્રસન્નતા' બંનેને સ્થાયી રાખી શકે છે.

#Suvichar #GurudevGujarati
account_circle
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર(@Gurudevgujarati) 's Twitter Profile Photo

સાંસારિક પ્રેમ મહાસાગર જેવો છે, પરંતુ એનું પણ તળિયું છે! ઈશ્વરીય પ્રેમ આકાશ જેવો છે, અસીમ અને અનંત!

#GurudevGujarati #Suvichar #ArtofLivingGujarat
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

હનુમાન જયંતી: સંકટ સમયે બે વસ્તુ પર ભરોસો રાખવો એક આપણાં અનુમાન પર અને બીજા 'હનુમાન' પર, જય બજરંગ બલી

#hanumanjayanti #bajrangbali #jayhanumanji #Suvichar #GujaratiSuvichar #VTVSuvichar #VTVGuajrati
account_circle
Pratigya Insan(@PratigyaInsan1) 's Twitter Profile Photo

हाथ खुले हों या जुडे़ क्या फर्क पड़ता है ,
इबादत की नीयत मायने रखती है तरीका नहीं |
Everyone

#GoodMorning #GoodMorningEveryone #MorningVibes #MorningMotivation #suvichar #ThursdayMotivation #thursdayvibes #lifelession
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

સુવિચાર: માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે પોતાનાને પછાડવા પારકાની સલાહ લેતો થાય

સુવિચાર: માણસના પતનની શરૂઆત ત્યારે જ થાય છે જ્યારે પોતાનાને પછાડવા પારકાની સલાહ લેતો થાય

#Suvichar #GujaratiSuvichar #VTVGuajrati #VTVSuvichar
account_circle
VTV Gujarati News and Beyond(@VtvGujarati) 's Twitter Profile Photo

સુવિચાર: ઈશ્વર સારી વ્યક્તિને પણ ખરાબ સમય એટલા માટે બતાવે છે કે પોતાનાને સારી રીતે ઓળખી શકે, સમજાય તેને વંદન