JaGaDiSh VaDhiYa(@ajothakanyashal) 's Twitter Profile Photo

OuR little but Super & Shining stars…
આ છે શ્રી આજોઠા કન્યા શાળાની તેજસ્વી વિધાર્થીનીઓ કે જેમણે વર્ષ દરમિયાન કાબરોની જેમ કલબલાટ કલબલાટ કર્યો પણ પોતાના વર્ગમાં અવ્વલ રહેવા માટે તનતોડ - સખત અને સતત મહેનત કરી શ્રેષ્ઠ પરીણામ મેળવ્યું અનેGujarat Education Department ourveraval_and_villages Our Gir Somnath

OuR little but Super & Shining stars…
આ છે શ્રી આજોઠા કન્યા શાળાની તેજસ્વી વિધાર્થીનીઓ કે જેમણે વર્ષ દરમિયાન કાબરોની જેમ કલબલાટ કલબલાટ કર્યો પણ પોતાના વર્ગમાં અવ્વલ રહેવા માટે તનતોડ - સખત અને સતત મહેનત કરી શ્રેષ્ઠ પરીણામ મેળવ્યું અને@EduMinOfGujarat @ourveraval @our_gir_somnath
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

74માં સ્થાપના દિવસની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી...😍❤️🙌

tempal mahadev pranpratishtha

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #somnathtempal #somnathmahadev #sthapnadiwas #somnath #somnathpranpratishtha
account_circle
JaGaDiSh VaDhiYa(@ajothakanyashal) 's Twitter Profile Photo

માનનીય શ્રીCollector Gir Somnath DDOGirSomnath SP GIR SOMNATH RACGirsomnath Dy.DEO -Gir Somnath SDM Veraval ના માર્ગદર્શન હેઠળ “ચુનાવ પર્વ” ની ઉજવણી અંતર્ગત વોકેથોન રેલીનું ૧૭૦૦+ નાગરીકોની શાનદાર રેલીનું આયોજન Election Commission of India Chief Electoral Officer, Gujarat Our Gir Somnath Gir Somnath

account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

સોમનાથ પ્રાણપ્રતિષ્ઠા દિવસ;આજના દિવસે 11 મે 1951ના સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી....

tempal mahadev pranpratishtha

સોમનાથ પ્રાણપ્રતિષ્ઠા દિવસ;આજના દિવસે 11 મે 1951ના સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી....

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #somnathtempal #somnathmahadev #sthapnadiwas #somnath #somnathpranpratishtha
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

તાલાલાનાં વિરપુર ગીર વિસ્તારમાં વિજ ફોલ્ટ મરામત કરવા તંત્રના ગલ્લા તલ્લા....

#our_gir_somnath #talala  #our_junaagadh
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

યાત્રાધામ સોમનાથમાં આખલાઓ નો આંતકથી ફરી એકવાર આખલા યુધ્ધમાં યાત્રિકો બન્યા ઇજાગ્રસ્ત...

tempal mahadev

account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

ઉમેદવારો મોટા સમાચાર;લોકરક્ષક અને PSI ભરતી મામલે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરી કરી શકાશે અરજી...

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #gujaratpolice #bharati #psi #argi
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

તાલાલા પોલીસ સ્ટેશન હોસ્પિટલ વચ્ચે માગૅ ઉપર મોતના કુવા સમાન ખાડાની મરામત કરવા માંગ...

gir

#our_gir_somnath #talala  #talalagir #policestationtalala
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

ઉના તાલુકાનાં કોબ ગામે બકાલા માર્કેટમાં માટી ભરેલ ટ્રકનું વહીલ ગટરમાં જતા ટ્રક પલ્ટી મારી ગયો...

#our_gir_somnath #una  #kodinar #accident #truckaccident #kob
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

12 જ્યોતિર્લિંગોમાંના એક શ્રી કેદારનાથ ધામના દરવાજા સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવ્યા...

account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

ધોરણ 10 નું ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર;ધોરણ 10નું 82.56 ટકા આવ્યું પરિણામ...

board

#our_gir_somnath #result #gseb #gsebboard #10thresult #breakingnews
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

સુત્રાપાડા બ્રહ્મ સમાજ દ્વારા તા.10 મે એ પરશુરામ દાદાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે...

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #sutrapada #Yagn #sobhayatra
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

ફળોના રાજાની બજારમાં આવક શરૂ પરંતુ ઉત્પાદન ઓછું હોવાથી ભાવમાં વધારો...

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #talala #mango #kesarkeri
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

તાલાલા પંથકમાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું...

police

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #talala #talalapolice #LokSabhaElection2024 #matdan
account_circle
Our Gir Somnath(@our_gir_somnath) 's Twitter Profile Photo

શ્રી સોમનાથ મહાદેવ મંદિર
પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાત
પ્રાંત: દર્શન
જય સોમનાથ 🙏

શ્રી સોમનાથ મહાદેવ મંદિર 
પ્રથમ જ્યોતિર્લિંગ ગુજરાત 
પ્રાંત: દર્શન 
જય સોમનાથ 🙏
#our_gir_somnath #Girsomnath #Somnath_Temple_Live_Darshan #Mahadev

હોટલમાં ઉતારાઓની ઓનલાઇન એન્ટ્રી નહિ કરતા સંચાલક વિરુધ કડક કાર્યવાહી કરવામાં આવી...

gir police

હોટલમાં ઉતારાઓની ઓનલાઇન એન્ટ્રી નહિ કરતા સંચાલક વિરુધ કડક કાર્યવાહી કરવામાં આવી...

#our_gir_somnath #our_amdavadcity #our_junaagadh #talala #talalagir #hotel #talalapolice
account_circle