Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

શ્રી પંચેશ્વર મહાદેવજી શ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ધોમ ધખતા તાપ માં રસ્તે જતા લોકો ને ઠંડી છાશ નું વિતરણ કરતા ત્રિપુરા ના પાર્ષદો નાનાં ભક્તો - યજમાન — શ્રી પ. ભ . શ્રી ભીખુભા હરીસંગજી વાઢેર ( જામનગર ) પ્રેરણા- પ પૂ સદ્ . નૌત્તમસ્વામીજી -તા-૨૯/૫/૨૪

account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

પંચેશ્વર મહાદેવ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા રાઇપુર ગામ તાલુકો - સંખેડા - જી . છોટાઉદેપુર - નવા સત્સંગી ભક્તો ને ઉત્સવીયા મંડળી ની ટ્રેનિંગ એવં પખાવજ તથા ઝાંઝ ભેટ આપ્યા- ૧૭/૫/૨૪ - ટ્રેન બાય હર્ષલ પટેલ તથા દિપ ચુડાસમા- પ્રેરણા - પ. પૂજ્ય સદ્ .નૌત્તમ સ્વામીજી

account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

હેરો ( યુ. કે ) કચ્છ સત્સંગ શ્રી સ્વામિનારાયણ મંદીર માં વડતાલ શ્રી લક્ષ્મિનારાયણદેવ મહોત્સવ નું આમંત્રણ આપી તન મન ધન થી દેવ સેવા કરવાની પ્રેરણા આપી - ૧૯/૫/૨૪

account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા લાખો જીવો ને ધર્મ નો માર્ગ માં જોડીયા….

account_circle
Yogirajsinh Zala Adval(@ZalaYogirajsi07) 's Twitter Profile Photo

જય શ્રી રામ,
ધંધુકામાં સૌપ્રથમવાર હિન્દુ ધર્મ સેના,વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, , તેમજ તમામ રામ ભક્ત દ્વાર,ભગવાન *શ્રીરામ ના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા આયોજન થયું જે ધંધુકા નાં મુખ્ય માર્ગ પર થી પસાર કરવામાં આવી હતી.🚩 Vishva Hindu Parishad -VHP Nautam swamiji Dr Aman Gupta VHP 🙏 @team_hyv

account_circle
ब्राह्मण योद्धा 🚩(@ARvyas1990) 's Twitter Profile Photo

વાહ ....હાવજ....વાહ
એક આદ સ્વામી નો ટોલો વધેરી નાખ્યો હોત ને નારિયેળ ની જેમ તો ઔર મોજ આવી જાત......

'નૌતમ સ્વામી' હજુ આ એક જ યોદ્ધા છે સેંકડો હજુ થનગની રહ્યા છે.....'

હર હર મહાદેવ 🙏
Nautam swamiji
महंत हर्षद भारती

account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

તા -:25-05-2024
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સત્સંગ સભા
*ગામ -તેલોદ.*
તા -આમોદ.જી -ભરૂચ.
*પ્રેરક-પ. પૂ.સદ્.શ્રી નૌત્તમ સ્વામીજી*

ઈન્કલાબ જ઼િંદાબાદ નારો વીર ભગત સિંહજી દ્વારા આ દેશ ને આપવામાં આવ્યો હતો.

account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

આત્મિય શિષ્ય વિજયભાઈ ઉસદડીયા ના નૂતન ઘરે વોટફોર્ડ લંડન યુ . કે ૪/૫/૨૪ શનિવાર - શ્રી હનુમાનજી દાદા નો નિત્ય યજ્ઞ તથા મહાપૂજા આત્મિય મંડલ સાથે આનંદમ્

મીતેશ પટેલ માણજ યુ.કે ને વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ નું આમંત્રણ આપ્યું ૧૫/૫/૨૪

મીતેશ પટેલ માણજ યુ.કે  ને વડતાલ  દ્વિશતાબ્દી મહોત્સવ નું આમંત્રણ આપ્યું ૧૫/૫/૨૪
account_circle
Sadhak Swami(@SadhakSwami) 's Twitter Profile Photo

में
भगवान श्री जगन्नाथ जी की के अवसर पर Hindu Dharma Sena - Vadodara के मंच से
के अध्यक्ष Nautam swamiji के साथ Haridham-Sokhada के प्रतिनिधि के रूप में उपस्थित रहेने का सौभाग्य प्राप्त हुआ।

2023

account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

નવીનભાઈ હરમાનભાઈ પટેલ ઈસણાવ વાળા યુ. કે ના ઘરે પધરામણી - વડતાલ નું આમંત્રણ ૧૭/૫/૨૪

નવીનભાઈ હરમાનભાઈ  પટેલ ઈસણાવ વાળા યુ. કે  ના ઘરે પધરામણી - વડતાલ નું આમંત્રણ ૧૭/૫/૨૪
account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

વુલવિચ ( યુ. કે . ) સ્વામીનારાયણ કચ્છ સત્સંગ મંદિર ) આમંત્રણ સભા વડતાલ દ્વિશતાબ્દિ મહિમા કથા —

વુલવિચ ( યુ. કે . ) સ્વામીનારાયણ કચ્છ સત્સંગ મંદિર ) આમંત્રણ સભા વડતાલ દ્વિશતાબ્દિ મહિમા કથા —
account_circle
Nautam swamiji(@Nautamswami) 's Twitter Profile Photo

પરેશભાઈ ધોરા ( એડવોકેટ ) નડીયાદ ના સુપુત્ર હર્ષિત ધોરા ના house ઉપર પધરામણી કરી આશિર્વાદ આપ્યા ૧૯/૫/૨૪ યુ. કે . - હેરો -

પરેશભાઈ ધોરા ( એડવોકેટ ) નડીયાદ ના સુપુત્ર હર્ષિત ધોરા ના house ઉપર પધરામણી કરી આશિર્વાદ આપ્યા ૧૯/૫/૨૪  યુ. કે . - હેરો -
account_circle