KTV News Gujarati(@GujaratiKtv) 's Twitter Profile Photo

ભારે પવન અને વરસાદના કારણે સૂરજબારી હાઇવે પર મોટા માલ વાહક વાહનો જમીનમાં પટકાયા

biparjoy updates liveupdates cyclone latestupdates 2023

account_circle
Aajkibaatgujaratinews(@Aajkibaatgujart) 's Twitter Profile Photo

વાવાઝોડાની ટક્કર પહેલાનું તાંડવ
ગીર સોમનાથના મૂળ દ્વારકામાં મકાન ધરાશાયી
દરિયાના મોજા અથડાતા મકાન ધરાશાયી
બિપોરજોય વાવાઝોડાની જોવા મળી અસર

account_circle
Aajkibaatgujaratinews(@Aajkibaatgujart) 's Twitter Profile Photo

દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાને લઈ દરિયામાં કરંટ
ગોમતીઘાટે 20 ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા
પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
વરસાદી માહોલ સાથે ભારે પવન ફૂંકાયો

account_circle
Aajkibaatgujaratinews(@Aajkibaatgujart) 's Twitter Profile Photo

દ્વારકામાં વાવાઝોડાને લઈને તબાહીના દર્શ્યો
ભારે પવનને લઈને વૃક્ષ થયું ધરાશાયી
નાગેશ્વર જ્યોર્તિલિંગ નજીક આવેલ વૃક્ષ ધરાશાઈ થયું
બિપોરજોયના વાવાઝોડાની અસરના કારણે ભારે પવન

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

| બનાસકાંઠામાં બિપરજોય બાદ ધોધમાર વરસાદ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પહોંચ્યા ગ્રાઉન્ડ ઝીરો પર

biparjoy updates liveupdates cyclone latestupdates 2023

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

| બનાસકાંઠા જિલ્લામાં બિપરજોયે મચાવી તબાહી
આખી રાત તેજ પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ
રાત્રે 10 વાગ્યા પછી વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું

cyclone latestupdates

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

બિપોરજોયના તોફાન વચ્ચે મીડિયાકર્મીઓએ કેવી રીતે કર્યું રિપોર્ટીંગ
જુઓ જીવતરમાં Life ઓફ Journalist

આજે રાત્રે 9.25 કલાકે, માત્ર ગુજરાત ફર્સ્ટ પર

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

| ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી બનાસકાંઠા
થરાદથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
બિપરજોયના પગલે તેજ પવન સાથે વરસાદ
થરાદમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી

cyclone

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

મુંદ્રાથી એક દર્શક મિત્રએ ગુજરાત ફર્સ્ટને મોકલ્યો Biparjoy Cyclone નો આ વીડિયો

Gujarat First News પર બનો જનતા રિપોર્ટર +91-99252 52585 નંબર પર મોકલી આપો Biparjoy Cyclone ના રેકોર્ડ કરેલા વીડિયો

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

દિયોદરથી એક દર્શક મિત્રએ ગુજરાત ફર્સ્ટને મોકલ્યો Biparjoy Cyclone નો આ વીડિયો

Gujarat First News પર બનો જનતા રિપોર્ટર +91-99252 52585 નંબર પર મોકલી આપો Biparjoy Cyclone ના રેકોર્ડ કરેલા વીડિયો

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

| કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બિપરજોયમાં અસરગ્રસ્ત વિસ્તાર જખૌની મુલાકાતે પહોંચ્યા

biparjoy updates liveupdates cyclone latestupdates 2023

#BiparjoyCyclone | કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બિપરજોયમાં અસરગ્રસ્ત વિસ્તાર જખૌની મુલાકાતે પહોંચ્યા 

#cyclonebiparjoy #kutch #jakhau #gujaratcyclone #cycloneupdates #cycloneliveupdates #biparjoy #biparjoycyclone #biparjoylatestupdates #cyclone #cyclone2023
account_circle
Gujarat Tak(@GujaratTak) 's Twitter Profile Photo

બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં સર્જ્યો રેકોર્ડ, અરબી સમુદ્રમાં સૌથી લાંબો સમય રહેનાર ચક્રવાત બન્યું
gujarattak.in/aapnu-gujarat/…
latestupdates

બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં સર્જ્યો રેકોર્ડ, અરબી સમુદ્રમાં સૌથી લાંબો સમય રહેનાર ચક્રવાત બન્યું
gujarattak.in/aapnu-gujarat/…
#gujaratcyclone #cycloneupdates #cycloneliveupdates #biparjoy #biparjoylatestupdates #gujaratbreakingnews #latestgujaratvideo
account_circle
JAN AAYAM(@AayamJan) 's Twitter Profile Photo

youtu.be/YWmkGyLB8n0

बिपरजॉय का दिखा भयंकर रूप, महाराष्ट्र और गुजरात में हाई अलर्ट

liveupdates cyclone latestupdates 2023

@janaayam

account_circle
Gujarat Tak(@GujaratTak) 's Twitter Profile Photo

બિપોરજોયના તાંડવથી 5120 વીજપોલ થયા જમીનદોસ્ત, 263 રસ્તા થયા હતા બંધ
gujarattak.in/aapnu-gujarat/…
latestupdates cyclone

account_circle