Daily top News(@DipakSarka30123) 's Twitter Profile Photo

: अरब सागर में के प्रभाव के कारण गुजरात में तेज हवाएं चल रही हैं।

account_circle
Gujarat Herald News(@GujaratHerald) 's Twitter Profile Photo

વાવાઝોડા સંદર્ભે ગીર સોમનાથ જિલ્લાનો ચિતાર આપતાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા

account_circle
Gujarat Herald News(@GujaratHerald) 's Twitter Profile Photo

નાસા અને જાપાની અવકાશી સંસ્થાના GBM સેટેલાઈટ દ્વારા લેવાયેલી બીપરજોય ચક્રવાત ની લેન્ડફોલ સમયની 3D તસવીર. 15 જૂન રાતે આશરે પોણા નવની આસપાસ લેવાયેલી આ તસવીર વરસાદની તીવ્રતાનો અણસાર આપે છે.
( Image source : GBM )

account_circle
Gujarat Herald News(@GujaratHerald) 's Twitter Profile Photo

ઓખા વ્યોમાની માતા મંદિર પાછળ દરિયાના પાણી ગામમાં પ્રવેશ્યા.ઓખા બેટ દ્વારકાના દરિયામાં ભારે કરંટ અને મોજા.અત્યારે મળતી વિગતો મુજબ બિપોરજોય વાવાઝોડાની ગતિ વધી..નલિયાથી 170 કિમી,જખૌથી 140 કિમી દૂર વાવાઝોડું અને દ્વારકાથી 190 કિમી દૂર

account_circle
Gujarat Herald News(@GujaratHerald) 's Twitter Profile Photo

માં વિસ્તારમાં કોઠારા ગામ નજીક પાણીનો જોરદાર પ્રવાહ. ગઈકાલે ચક્રવાતે લેન્ડફોલ કર્યું ત્યારથી ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

account_circle
रमेश(@rama64407454) 's Twitter Profile Photo

केंद्रीय विधालय संगठन के अधिकारी यदि G20 पुणे अधिवेशन और योग दिवस के प्रचार से फ्री हो गए हों तो कृपया मार्च, 2022 एवं मार्च, 2023 में दूर एवं कठिन स्थानों पर अपना कार्यकाल पूरा कर चुके कर्मचारियों के ट्रांसफर करने की प्रक्रिया आरंभ करें।

 #kvs #G20Pune #Biporjoy #biporjoyupdate
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

| કુદરતી આપદા સામે BSF જવાનોની જાંબાઝી
તેજ પવન વચ્ચે પણ સરહદે અડીખમ છે જવાનો
બનાસકાંઠાના સુઈગામની બોર્ડરે ફરજરત BSF
કમર પર દોરડા બાંધી ફરજ બજાવે છે જવાનો

account_circle