हिरेनकुमार गजेरा (Hirenkumar Gajera)(@Hirengajera01) 's Twitter Profile Photo

લોકશાહીને મજબૂત કરી, ભારતનું ઉત્થાન કરીએ... જ્ઞાતિ સમુદાયની દીવાલો તોડીએ, ચાલો આપણે મતદાન કરીએ...

મન બનાવીએ, દેશને આપીશું એક મજબૂત નેતૃત્વ...!!!

લોકશાહીને મજબૂત કરી, ભારતનું ઉત્થાન કરીએ... જ્ઞાતિ સમુદાયની દીવાલો તોડીએ, ચાલો આપણે મતદાન કરીએ...

મન બનાવીએ, દેશને આપીશું એક મજબૂત નેતૃત્વ...!!!

#VoteGujarat
#VoteForBharat
account_circle
Meghjibhai Chavda (Modi Ka Parivar)(@MeghjichavdaBJP) 's Twitter Profile Photo

હાલ એક જ આહ્વાન,
અવશ્ય કરો મતદાન !!

તમારો એક કિંમતી મત 'ભારત' રાષ્ટ્રને વધુ શક્તિશાળી બનાવશે.

હાલ એક જ આહ્વાન,
અવશ્ય કરો મતદાન !!

તમારો એક કિંમતી મત 'ભારત' રાષ્ટ્રને વધુ શક્તિશાળી બનાવશે.

#VoteGujarat
account_circle
Babusinh Jadav (मोदी का परिवार)(@babusinhbjp) 's Twitter Profile Photo

મારો મત વિકસિત ભારતના નિર્માણ માટે...
મારો મત દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે...
મારો મત સુરક્ષિત ભારત માટે...
મારો મત એક ભારત,શ્રેષ્ઠ ભારત માટે...

મારો મત વિકસિત ભારતના નિર્માણ માટે...
મારો મત દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે...
મારો મત સુરક્ષિત ભારત માટે...
મારો મત એક ભારત,શ્રેષ્ઠ ભારત માટે...
#VatvaVidhansabha 
#Elecciones2024 
#VoteGujarat
account_circle
Babusinh Jadav (मोदी का परिवार)(@babusinhbjp) 's Twitter Profile Photo

જાગૃત મતદાર, સુદ્રઢ લોકશાહી..
'રાષ્ટ્ર પ્રથમ' ના સંકલ્પ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણી-2024 માં પોતાનો અમૂલ્ય મત આપી રાષ્ટ્રના વિકાસમાં જાગૃત નાગરીકની ફરજ અદા કરીએ.