Hum Dekhenge News(@humdekhengenews) 's Twitter Profile Photo

ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરે નવો આઇડિયા અપનાવ્યો તોય પકડાયો

upate inews

ગુજરાતમાં દારૂ લાવવાનો બુટલેગરે નવો આઇડિયા અપનાવ્યો તોય પકડાયો

#Bootlegger #Gujaratnews #Liquor #Palanpur #caught #news #newsupate #gujarat #gujaratinews #humdekhengenews
account_circle
Jalaj Gupta(@JalajGu64869543) 's Twitter Profile Photo

Our mocktails are made with only the freshest ingredients. Try one today and taste the difference @ Hotel lajwanti, palanpur, Gujarat

Our mocktails are made with only the freshest ingredients. Try one today and taste the difference @ Hotel lajwanti, palanpur, Gujarat
account_circle
માણસાઈ(@dilip_palanpur) 's Twitter Profile Photo

'ગણિત કદાચ આપણને સુખ કેવી રીતે ઉમેરવું અથવા દુઃખને કેવી રીતે ઓછું કરવું તે શીખવતું નથી. પરંતુ તે આપણને એક મહત્વની વાત શીખવે છે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે..'

account_circle
માણસાઈ(@dilip_palanpur) 's Twitter Profile Photo

'આત્મ-સન્માન એટલે કોઈ મારા આત્માને દુઃખી કરે તે નહીં.પરંતુ મારો વ્યવહાર મારા આત્માને ઠેસ ન આપે તે છે.આવી ભાવના હોય તે પોતાની ક્ષમતાઓનું સન્માન કરવા તેને વળગી રહે.તે બહારથી આવતા અપમાન કે સન્માનથી વિચલિત ન થાય...'

account_circle
HeraldWeekly(@HeraldWeekly) 's Twitter Profile Photo

For those who enjoy spending time in the kitchen, these fun gadgets will provide the ultimate cooking experience and also usefully solve many of your everyday cooking problems

account_circle
માણસાઈ(@dilip_palanpur) 's Twitter Profile Photo

'જે માણસ નાનાં કામો પ્રત્યે બેદરકાર હોય છે એ મોટાં કામોમાં પણ વેઠ જ ઉતારતો હોય છે. પરફેક્શન એ માઇન્ડસેટ છે. કામ પ્રત્યેનો એટિટ્યૂડ જ આપણને સફળ કે નિષ્ફળ બનાવે છે..'

account_circle
માણસાઈ(@dilip_palanpur) 's Twitter Profile Photo

25000 ઝાડ ઉછેરવા જગ્યા તૈયાર અને નવીન પાણીના બોરમાં પણ બીજા પ્રયત્ને આખરે પાણી મળી જ ગયું...
કુદરત નો આભાર નેક કામમાઁ મદદગાર થઇ..
બસ હવે રાહ ચોમાસાની, કાળઝાળ ગરમી પતે મેઘરાજા મહેરબાન થાય અને વૃક્ષારોપણ કરી દઈએ...
Mittal Patel TDO Vadgam DDO Banaskantha DCF Banaskantha

account_circle
Hum Dekhenge News(@humdekhengenews) 's Twitter Profile Photo

પાલનપુર : બનાસકાંઠામાં વાવાઝોડા થી તારાજી, વ્યાપક નુકસાન

upate inews

account_circle
માણસાઈ(@dilip_palanpur) 's Twitter Profile Photo

ભલાઈ કરતા રહો વહેતા પાણીની જેમ,
બુરાઈ આપોઆપ કિનારે જશે કચરાની જેમ !!

account_circle
मनीष पारीक 🇮🇳(@Seemanish2005) 's Twitter Profile Photo

DGVCL
Every night time unplanned power cut at Canal Road Palanpur Jakat Naka Surat 395009 ..
Is it intentionally done in such summer hot period by DGVCL?
CMO Gujarat
Narendra Modi

account_circle