LipiKhandhar (Modi Ka Parivar)(@KhandharLipi) 's Twitter Profile Photo

મતદાન એ આપણો અધિકાર પણ છે અને ફરજ પણ છે. ગુજરાતના સૌ મતદારો મહત્તમ મતદાન કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તેવી અપીલ સૌને કરું છું.

Exercise your right and cast your vote!

account_circle
LipiKhandhar (Modi Ka Parivar)(@KhandharLipi) 's Twitter Profile Photo

વર્લ્ડ ક્લાસ ફેસિલિટીની ગેરંટી મોદીજીની અને એમને જિતાડવાની ગેરંટી આપણી

account_circle
LipiKhandhar (Modi Ka Parivar)(@KhandharLipi) 's Twitter Profile Photo

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। |
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેલંગાણા ખાતે સ્થિત શ્રી રાજ રાજેશ્વર સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।  |
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥  

માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ તેલંગાણા ખાતે સ્થિત શ્રી રાજ રાજેશ્વર સ્વામી મંદિરમાં પૂજા-અર્ચના કરી.
account_circle
LipiKhandhar (Modi Ka Parivar)(@KhandharLipi) 's Twitter Profile Photo

વારસાગત ટેક્સની વાત કરતી કોંગ્રેસને દેશની જનતા આપશે જડબાતોડ જવાબ...

કમળનું બટન દબાવો ભાજપને વિજયી બનાવો

account_circle
LipiKhandhar (Modi Ka Parivar)(@KhandharLipi) 's Twitter Profile Photo

તું આવકારનો ભાવ સદા ગુજરાત !
વિભુની કૃપારૂપે લહેરાય નર્મદામાત !
ભારતમાની કેડે બેસે હૈયે મૂકી હાથ,
રત્નાકરના મોજે મોજે તારે ભરવી બાથ,
ગુર્જરી તું છે, મારી માત.'

મીઠા આવકારાનું સિંચન કરતા સર્વે ગુજરાતી માડુઓને 'ગુજરાત સ્થાપના દિવસ' ની હાર્દિક શુભકામનાઓ.

#GujaratSthapanaDivas
account_circle