Mr KaushalPurohit(@Purohit_Kaushal) 's Twitter Profile Photo

'
તમે મન મૂકીને વરસ્યા અમે જનમ જનમના તરસ્યા
તમે મુશળધારે વરસ્યા અમે જનમ જનમના તરસ્યા'
#73

account_circle
Careerline Education Foundation(@Careerlineef) 's Twitter Profile Photo

ભણે ગુજરાત !આગળ વધે ગુજરાત !
'જય જય ગરવી ગુજરાત

આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે..સૌ ગુજરાતીઓને ખુબા ખુબ અભિનંદન...

titans i foundationday state

ભણે ગુજરાત !આગળ વધે ગુજરાત !
'જય જય ગરવી ગુજરાત

આજે ગુજરાત નો સ્થાપના દિવસ છે..સૌ ગુજરાતીઓને ખુબા ખુબ અભિનંદન...

#gujarat #gujarattitans #gujarati #celebration #celebrate #foundation #gujaratfoundationday #moment #state #gujaratstate #study #ielts
account_circle
Ritam Gujarati(@RitamappG) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો.
fall

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો. 
#ritamgujarat #ritamnews #ritammedia #gujaratstate #taluka #Rain #Rainfall
account_circle
અભય પટેલ(@umshah_) 's Twitter Profile Photo

પોલીસ ભરતી 2022માં કો મન ઉમેદવાર બાબતે અગાઉથી ચિતરામણ કરૅલુ છે છતાં કૉઈ નિરાકરણ કૅમ નહિ ??????
સરકારશ્રી નૅ જ સવાલ કરશૅ બધાજ કારણકે આધિકારીઑ પણ સરકારશ્રીનુ જ અભિન્ન અંગ છે

પોલીસ ભરતી 2022માં કો મન ઉમેદવાર બાબતે અગાઉથી ચિતરામણ કરૅલુ છે છતાં કૉઈ નિરાકરણ કૅમ નહિ ??????
સરકારશ્રી નૅ જ સવાલ કરશૅ બધાજ કારણકે આધિકારીઑ પણ સરકારશ્રીનુ જ અભિન્ન અંગ છે 
#ગૃહવિભાગની_નિષ્ફળતા_Gujaratstate
account_circle
Adv Rajesh J Kakkad(@RajeshJKakkad1) 's Twitter Profile Photo

પ્રકાશ નું પર્વ સર્વ લોકો માટે ઉત્સવ, ઉમંગ, આત્માવિશ્વાસ, પ્રગતિ અને વિકાસ લૈય ને આવે તેવી બધા ને શુભેચ્છા
સબકા સાથ સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસ
જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય 🚩🚩🚩
Yogsevak Sheeshpal Shobharam Rajput Yogmay Gujarat Gujarat State Yog Board GujaratState YogBoard