Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીના પત્ની શ્રી સુનિતા કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ભરૂચ લોકસભા ખાતે રોડ શો દરમિયાન માનવ મહેરામણ ઉત્સાહ સાથે જોડાયું

account_circle
Dr. SP(@sphavisha) 's Twitter Profile Photo

A huge roadshow by Sunita Kejriwal, wife of Delhi Chief Minister Arvind Kejriwal, in support of Aam Aadmi Party candidates in Bhavnagar, Umeshbhai Makwana and Bharuch, Chaitar Vasava AAP

Gujarat gave a lot of love to Aam Aadmi Party. 5 MLAs from AAP won. Arvind…

account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

૩૦ વર્ષમાં મનસુખભાઈએ જેટલું નથી કર્યું એટલું ચૈતરભાઈએ માત્ર ૧.૫ વર્ષમાં કર્યું છે. નાના અમથા સરકારી કામથી લઈ જાહેર જનતાના મુંઝવતા પ્રશ્નોનાં ઉકેલ માટે ૨ કાર્યાલય ખોલ્યા.

account_circle
Dr Ranjan(@AAPforNewIndia) 's Twitter Profile Photo

A Volunteer of Aam Aadmi Party is campaigning on horseback for Chaitar Bhai Vasava, AAP-INDIA alliance candidate for Bharuch LokSabha Constituency.

account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

ઉત્સાહપૂર્વક જોડાયેલું આ માનવ મહેરામણ સત અસત વચ્ચેની લડાઈમાં સત્યની પુકાર બની અમારી સંગે ઉભુ છે.

ઉત્સાહપૂર્વક જોડાયેલું આ માનવ મહેરામણ સત અસત વચ્ચેની લડાઈમાં સત્યની પુકાર બની અમારી સંગે ઉભુ છે. 

#GujaratWithKejriwal #AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

૩૦ વર્ષથી ભાજપનું શાસન છે છતાં આજે પણ ભરૂચવાસીઓને પોતાના પરિવારની સારવાર માટે મોટા શહેરોની મોંઘી અને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.

૩૦ વર્ષથી ભાજપનું શાસન છે છતાં આજે પણ ભરૂચવાસીઓને પોતાના પરિવારની સારવાર માટે મોટા શહેરોની મોંઘી અને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે.

#AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

જ્યારે ભાજપ સરકારે સામાન્ય માણસના એકેય પ્રશ્નો ઉકેલ્યા ન હોય અને દેશ આખો ભાજપના વિરોધમાં હોય એ છતાં પણ તેઓ ૪૦૦ પારની વાત કરે તો એ માત્ર મસલ પાવર, મની પાવર અને મશીન પાવર થકી જ શક્ય બને.

account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

૩૦ વર્ષ સતત ભાજપને મત આપવાથી તેમનો અહંકાર એટલો મજબુત થઈ ગયો છે કે સામાન્ય માણસનો અવાજ તેમના કાન સુધી પહોંચતો જ નથી. પણ ભરૂચવાસીઓ આ વખતે પરિવર્તન થકી તેમના અહંકારના ચિથરા ઉડાવી નાખશે

account_circle
AAP Ka Mehta 🇮🇳(@DaaruBaazMehta) 's Twitter Profile Photo

Scenes from Bharuch where Sunita Kejriwal and Chaitar Vasava AAP are leading a roadshow.

People have gathered at terraces and balconies are roads are full!!

Huge huge support for AAP

Scenes from Bharuch where @KejriwalSunita and @Chaitar_Vasava are leading a roadshow.

People have gathered at terraces and balconies are roads are full!!

Huge huge support for AAP
account_circle
Gss🇮🇳(@Gss_Views) 's Twitter Profile Photo

Scenes from Smt. Sunita Kejriwal roadshow in Bharuch seat of Gujarat🔥🔥

Imagine if Arvind Kejriwal was there😲

Scenes from Smt. Sunita Kejriwal roadshow in Bharuch seat of Gujarat🔥🔥

Imagine if Arvind Kejriwal was there😲
account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

વઘ્યું છે તો માત્ર ભ્રષ્ટાચારી ભાજપનું, ભાજપના નેતાઓનું અને તેમના મિત્રો અને સગાસંબંધીઓનું.

વઘ્યું છે તો માત્ર ભ્રષ્ટાચારી ભાજપનું, ભાજપના નેતાઓનું અને તેમના મિત્રો અને સગાસંબંધીઓનું.

#AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
account_circle
Chaitar Vasava AAP(@Chaitar_Vasava) 's Twitter Profile Photo

રાજા ગરજે, પ્યાદાં ગરજે,
કામ વિહોણી સત્તા ગરજે,
લોકહિત કાજે રણે ચડેલો,
ભરૂચનો રખેવાળ ગરજે

ભરૂચવાસીઓ તમારા જીવનમાં પડતી કેટલી અગવડતાઓમાં ભાજપે તમારો સાથ આપ્યો ? બસ એટલું વિચારીને મત આપવા નિકળજો.

ભરૂચવાસીઓ તમારા જીવનમાં પડતી કેટલી અગવડતાઓમાં ભાજપે તમારો સાથ આપ્યો ? બસ એટલું વિચારીને મત આપવા નિકળજો.

#AapGujarat #VoteForAap #VoteForINDIA #Bharuch
account_circle