District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

આ લોકો તો જશે સાથે મતદાન કરવા, તમે પણ તમારા કુટુંબ, પાડોશીઓ અને મિત્રોને લઈને ૭મી મે, ૨૦૨૪ ના રોજ ચોક્કસથી મતદાન કરવા જજો.

account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

આ લોકો તો જશે મતદાન કરવા.

તમે જવાનુ ભૂલતા નહીં

તા. ૭મી મે, ૨૦૨૪
સમય સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦

આ લોકો તો જશે મતદાન કરવા.

તમે જવાનુ ભૂલતા નહીં

તા. ૭મી મે, ૨૦૨૪
સમય સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦

#10minutesforvote #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #ceogujarat #ecisveep #Election2024 #Vadodara
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

Voter ID card ની અવેજમાંં તમે આ પુરાવાઓનો અસલમાં રજુ કરીને પણ મતદાન કરી શકો છો. પરંતુ, મતદાર યાદીમાં તમારૂ નામ હોવું જરૂરી છે.

Voter ID card ની અવેજમાંં તમે  આ પુરાવાઓનો અસલમાં રજુ કરીને પણ મતદાન કરી શકો છો.  પરંતુ, મતદાર યાદીમાં તમારૂ નામ હોવું જરૂરી છે. 

#10minutesforvote #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice
account_circle
Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profile Photo

મતદાન એ દરેક ભારતીયનો મૂળભૂત હક છે. ભૂલતા નહિ ... !!!
મતદાન તા. ૭મી મે,૨૦૨૪
૧૦ મિનિટ દેશ માટે
   

મતદાન એ દરેક ભારતીયનો મૂળભૂત હક છે. ભૂલતા નહિ ... !!!
મતદાન તા. ૭મી મે,૨૦૨૪
૧૦ મિનિટ દેશ માટે
#10minutesforvote #IVoteforSure #youthvoters #LokSabhaElections2024    #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts  #VotingRights
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

તમારો મત, તમારો અઘિકાર..,

આજે તો સહ-કુટુંબ મતદાન
સમય- સવારના ૭ થી સાંજે ૬ વાગ્યા સુઘી

Maximum Vote Counts

તમારો મત, તમારો અઘિકાર..,

આજે તો સહ-કુટુંબ મતદાન
સમય- સવારના ૭ થી સાંજે ૬ વાગ્યા સુઘી

Maximum Vote Counts

#10minutesforvote #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #ceogujarat #ecisveep
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

દસ મિનિટ દેશ માટે કાઢવાનું ભૂલતા નહીં હો........
તારીખ ૭મી મે, ૨૦૨૪
સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી.
4 DAYS TO GO....!!!

દસ મિનિટ દેશ માટે કાઢવાનું ભૂલતા નહીં હો........
તારીખ ૭મી મે, ૨૦૨૪
સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી.
4 DAYS TO GO....!!!
#10minutesforvote #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #VoiceYourChoice #ElectionAwareness #ceogujarat #ecisveep #Election2024
account_circle
Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profile Photo

દસ મિનિટ દેશ માટે કાઢવાનું ભૂલતા નહીં હો..!
તારીખ ૭મી મે, ૨૦૨૪
સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી.
4 DAYS TO GO....!!!
   
Election Commission of India
Chief Electoral Officer, Gujarat

દસ મિનિટ દેશ માટે કાઢવાનું ભૂલતા નહીં હો..!
તારીખ ૭મી મે, ૨૦૨૪
સવારે ૭:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી.
4 DAYS TO GO....!!!
#10minutesforvote #LokSabhaElections2024    #ChunavKaParv #DeshKaGarv #VoiceYourChoice #ElectionAwareness #Election2024 
@ECISVEEP 
@CEOGujarat 
#Vadodara
account_circle