DDO Dahod(@DahodDdo) 's Twitter Profileg
DDO Dahod

@DahodDdo

Utsav Gautam, IAS (@utsav_ias) |Official Account of District Development Officer, District Panchayat, Dahod.

ID:1346018464734044162

linkhttp://dahoddp.gujarat.gov.in calendar_today04-01-2021 08:59:56

1,0K Tweets

5,0K Followers

37 Following

DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

ઉનાળાની ઋતુમાં ગરમી (લૂ -હિટ સ્ટ્રોક )થી રક્ષણ માટેના ઉપાયો. Gujarat Information

ઉનાળાની ઋતુમાં ગરમી (લૂ -હિટ સ્ટ્રોક )થી રક્ષણ માટેના ઉપાયો. @InfoGujarat
account_circle
Health Dahod(@HealthDahod) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લા સિકલ સેલ અને એનીમિયા મુક્ત બનાવતો અભિગમ.એનિમિયા જાગૃતિ અભિયાન કાર્યક્રમ ઠક્કર બાપા પ્રા.શાળા દાહોદ ખાતે યોજવામાં આવ્યો જેમાં માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, EMO,THO અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો.Collector Dahod INFO DAHOD GOG GujHFWDept NHM Gujarat DDO Dahod

દાહોદ જિલ્લા સિકલ સેલ અને એનીમિયા મુક્ત બનાવતો અભિગમ.એનિમિયા જાગૃતિ અભિયાન કાર્યક્રમ ઠક્કર બાપા પ્રા.શાળા દાહોદ ખાતે યોજવામાં આવ્યો જેમાં માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી, EMO,THO અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો.@CollectorDahod @DahodGog86904 @GujHFWDept @NHMGujarat @DahodDdo
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

District Panchayat Dahod has today launched Anemia Jagruti Abhiyaan for raising awareness against Anemia & Sickle cell anemia. Health team will monthly visit schools for raising awareness among students through use of audio-visual medium. GujHFWDept

District Panchayat Dahod has today launched Anemia Jagruti Abhiyaan for raising awareness against Anemia & Sickle cell anemia. Health team will monthly visit schools for raising awareness among students through use of audio-visual medium. @GujHFWDept
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રકારના કામો જેવા કે નવા તળાવ,માઇનોર સિંચાઈ તળાવ, ચેકડેમ અને ઉધ્વન સિંચાઇ યોજનાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્થળ મુલાકાત કરવામાં આવી.Mona Khandhar IAS Gujarat Information

પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રકારના કામો જેવા કે નવા તળાવ,માઇનોર સિંચાઈ તળાવ, ચેકડેમ અને ઉધ્વન સિંચાઇ યોજનાઓની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્થળ મુલાકાત કરવામાં આવી.@monakhandhar @InfoGujarat
account_circle
DAO DAHOD(@DaoDahod) 's Twitter Profile Photo

દાહોદ જિલ્લા ના તમામ તાલુકામાં પી એમ કિસાન સન્માન નિધિ માં જે લાભાર્થી ના EKYC બાકી હોય તેમના માટે ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવી. ગ્રામ પંચાયત કક્ષાએ કોમન સર્વિસ સેન્ટર અને ગ્રામ સેવકો મારફતે ઝુંબેશ ના સ્વરૂપે કામગીરી ચાલુ કરવામાં આવી.

દાહોદ જિલ્લા ના તમામ તાલુકામાં પી એમ કિસાન સન્માન નિધિ માં જે લાભાર્થી ના EKYC બાકી હોય તેમના માટે ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવી. ગ્રામ પંચાયત કક્ષાએ કોમન સર્વિસ સેન્ટર અને ગ્રામ સેવકો મારફતે ઝુંબેશ ના સ્વરૂપે કામગીરી ચાલુ કરવામાં આવી.
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

કરુણાઅભિયાન-૨૦૨૪
પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથીજિલ્લાપંચાયત દાહોદ હસ્તક આવેલ પશુપાલનશાખાદ્વારા તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરીસુધી જિલ્લાના સમગ્ર વિસ્તારને આવરી લઈ કરૂણા અભિયાન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છેં.CMO Gujarat Gujarat Information Department of Animal Husbandry, Gujarat

કરુણાઅભિયાન-૨૦૨૪ પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથીજિલ્લાપંચાયત દાહોદ હસ્તક આવેલ પશુપાલનશાખાદ્વારા તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરીસુધી જિલ્લાના સમગ્ર વિસ્તારને આવરી લઈ કરૂણા અભિયાન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છેં.@CMOGuj @InfoGujarat @DoahGujarat
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

દાહોદ તાલુકામાં મનરેગા કન્વર્જન્સનો ઉપયોગ કરીને આ વર્ષે ૧૩ નવી ગ્રામ પંચાયતો બનાવવામાં આવી છે અને તે ઉદ્ઘાટન માટે તૈયાર છે.Sandeep Kumar MGNREGA, MoRD, GoI Commissioner of Rural Development,Gujarat Gujarat Information

દાહોદ તાલુકામાં મનરેગા કન્વર્જન્સનો ઉપયોગ કરીને આ વર્ષે ૧૩ નવી ગ્રામ પંચાયતો બનાવવામાં આવી છે અને તે ઉદ્ઘાટન માટે તૈયાર છે.@skumar_76 @IndiaMGNREGA @crdgujarat1 @InfoGujarat
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

'વાઈબ્રન્ટગુજરાતવિકસિત ગુજરાત'
20વર્ષપહેલાશરૂથયેલવાઈબ્રન્ટગુજરાત સમિટથીરાજ્યનીગ્લોબલ પ્રગતિ ગગનચુંબી બની રહી છે, સાથે જ દરેક વર્ગનાલોકો વિકાસનામાર્ગેઅગ્રેસરબની રહ્યા છે.
વાઈબ્રન્ટએટલેસૌનોવિશ્વાસ
વાઈબ્રન્ટએટલે વણથંભ્યોવિકાસ

account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

આજ રોજ દેવ.બારીયા તાલુકાના દુધિયા ગામે સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ સામુહિક શોકપીટ ના પ્રગતિ હેઠળ ના કામોની મુલાકાત કરવામાં આવી.Commissioner of Rural Development,Gujarat Swachh Bharat Mission- Gramin, Gujarat

આજ રોજ દેવ.બારીયા તાલુકાના દુધિયા ગામે સ્વરછ ભારત મિશન (ગ્રામીણ) યોજના હેઠળ સામુહિક શોકપીટ ના પ્રગતિ હેઠળ ના કામોની મુલાકાત કરવામાં આવી.@crdgujarat1 @SBMR_Gujarat
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

.
ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના વિભાગના રાજય કક્ષાના માન.મંત્રીશ્રી કૌશલ કિશોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.Panchayat, Rural Housing & Rural Dev. Department Mona Khandhar IAS Sandeep Kumar .

#વિકસિતભારતસંકલ્પયાત્રા. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના વિભાગના રાજય કક્ષાના માન.મંત્રીશ્રી કૌશલ કિશોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો.@GujPRHDept @monakhandhar @skumar_76 .#YBSY_Gujarat
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo

In last 25 days of the Viksit Bharat Sankalp Yatra 1,19,707 PMJAY cards have been made by health team in dahod. The work of generating PMJAY card is going on a war footing.

Gujarat Information Collector Dahod Ministry of Health

In last 25 days of the Viksit Bharat Sankalp Yatra 1,19,707 PMJAY cards have been made by health team in dahod. The work of generating PMJAY card is going on a war footing. #HamaraSankalpViksitBharat @InfoGujarat @CollectorDahod @MoHFW_GUJARAT
account_circle
DDO Dahod(@DahodDdo) 's Twitter Profile Photo


આજ રોજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું દાહોદ જિલ્લાના તા.ધાનપુરથી માન.પુરુષોતમભાઇ રૂપાલા ના વરદ હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. Sandeep Kumar

#વિકસિતભારતસંકલ્પયાત્રા આજ રોજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું દાહોદ જિલ્લાના તા.ધાનપુરથી માન.પુરુષોતમભાઇ રૂપાલા ના વરદ હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું. @skumar_76
account_circle