Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profileg
Collector & DM Vadodara

@CollectorVad

Official Twitter Account Of Collector & District Magistrate, Vadodara.

ID:876711044583874560

linkhttps://vadodara.gujarat.gov.in/ calendar_today19-06-2017 07:59:36

7,1K Tweets

43,6K Followers

169 Following

Follow People
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠક પર આજે શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થયું હતું.

Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

વડોદરા શહેર જિલ્લાના ૧૨૭૮ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગથી રાખવામાં આવી રહી છે બાજ નજર
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

વડોદરા શહેર જિલ્લાના ૧૨૭૮ મતદાન મથકો પર વેબ કાસ્ટીંગથી રાખવામાં આવી રહી છે બાજ નજર @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે ૮૫૪ ક્રિટીકલ સહિત કુલ ૧૨૭૮ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેની મદદથી મતદાન મથકો પર નિગરાની રાખવામાં આવી રહી છે.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

જિલ્લામાં વિવિધ સ્થળોએ આવેલા મતદાન મથકો પર થતી ગતિવિધિ પર નજર રાખવા માટે ૮૫૪ ક્રિટીકલ સહિત કુલ ૧૨૭૮ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેની મદદથી મતદાન મથકો પર નિગરાની રાખવામાં આવી રહી છે. @ECISVEEP @CEOGujarat @CollectorVad @ddo_vadodara @DEOVADODARA
account_circle
Collector & DM Vadodara(@CollectorVad) 's Twitter Profile Photo

મહિલા મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાન મથક ખાતે તેમના બાળકને સંભાળતા સહાયક.

   

 


Election Commission of India
Spokesperson ECI
Chief Electoral Officer, Gujarat

મહિલા મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાન મથક ખાતે તેમના બાળકને સંભાળતા સહાયક. #EveryVoteCounts #LokSabhaElections2024    #ChunavKaParv #DeshKaGarv #LokSabha2024  #Election2024 #NoVoterToBeLeftBehind #વડોદરા #Vadodara @ECISVEEP @SpokespersonECI @CEOGujarat
account_circle
District Election Officer Vadodara(@DEOVADODARA) 's Twitter Profile Photo

શહેરના બરાનપુરા વિસ્તારમાં વસવાટ કરતા વ્યંઢળ સમાજના મતદારોએ સમાજના અગ્રણી અંજુકુંવરબા (અંજુ માસી)ની આગેવાનીમાં ઢોલ નગારા સાથે ભારતી હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ખાતે મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.
Election Commission of India
Chief Electoral Officer, Gujarat
Collector & DM Vadodara
DDO Vadodara
District Election Officer Vadodara

account_circle