Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profileg
Ahmedabad Collector

@CollectorAhd

Official Twitter Account of Ahmedabad Collector

ID:855017532109058048

linkhttps://ahmedabad.gujarat.gov.in/ calendar_today20-04-2017 11:17:19

4,3K Tweets

123,8K Followers

111 Following

Follow People
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇ મતગણતરીના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

Chief Electoral Officer, Gujarat Election Commission of India PIB in Gujarat 🇮🇳

માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇ મતગણતરીના આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું. #LokSabaElction2024 #Election @CEOGujarat @ECISVEEP @PIBAhmedabad
account_circle
Ministry of Health(@MoHFW_INDIA) 's Twitter Profile Photo

गर्मी से सावधान! ये महत्वपूर्ण सावधानियां अपनाकर रखें अपने और अपने परिवार के स्वास्थ्य को सुरक्षित।
.
.

गर्मी से सावधान! ये महत्वपूर्ण सावधानियां अपनाकर रखें अपने और अपने परिवार के स्वास्थ्य को सुरक्षित। . . #BeatTheHeat
account_circle
GujHFWDept(@GujHFWDept) 's Twitter Profile Photo

સનસ્ટ્રોક (લું) લાગવાથી આરોગ્ય પર થતી વિપરીત અસરો.

✴️ શરીર અને હાથપગમાં અસહ્ય દુઃખાવો, ખૂબ તરસ લાગવી, ચક્કર આવવા, જેવી કોઈ તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો

➡️ 108 ઇમરજન્સી ને કોલ કરો

સનસ્ટ્રોક (લું) લાગવાથી આરોગ્ય પર થતી વિપરીત અસરો. ✴️ શરીર અને હાથપગમાં અસહ્ય દુઃખાવો, ખૂબ તરસ લાગવી, ચક્કર આવવા, જેવી કોઈ તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો ➡️ 108 ઇમરજન્સી ને કોલ કરો #heatwave #heatstroke #healthcare
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️વર્લ્ડ હાઇપર ટેન્શન માસ અંતર્ગત અમદાવાદના ચાંગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવકારદાયક પહેલ

➡️ઉનાળાની ગરમીમાં ફરજ બજાવતા ચાંગોદર પોલીસ મથક અને પંચાયતના સ્ટાફની આરોગ્ય તપાસણી કરાઇ
Info Ahmedabad GoG Ahmedabad Collector

➡️વર્લ્ડ હાઇપર ટેન્શન માસ અંતર્ગત અમદાવાદના ચાંગોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આવકારદાયક પહેલ ➡️ઉનાળાની ગરમીમાં ફરજ બજાવતા ચાંગોદર પોલીસ મથક અને પંચાયતના સ્ટાફની આરોગ્ય તપાસણી કરાઇ @ahmedabad_info @CollectorAhd
account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષતામાં લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ ની મતગણતરીની તૈયારી બાબતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજરી આપી.

Chief Electoral Officer, Gujarat Election Commission of India PIB in Gujarat 🇮🇳

માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષતામાં લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ ની મતગણતરીની તૈયારી બાબતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં હાજરી આપી. #loksabha_elections_2024 #loksabhachunav2024 @CEOGujarat @ECISVEEP @PIBAhmedabad
account_circle
PIB in Gujarat 🇮🇳(@PIBAhmedabad) 's Twitter Profile Photo

આ ઉનાળાની ઋતુમાં કાળજી રાખવાની અગત્યની સાવચેતીઓ🔆

આ ઉનાળાની ઋતુમાં કાળજી રાખવાની અગત્યની સાવચેતીઓ🔆 #BeatTheHeat
account_circle
Ministry of Health(@MoHFW_INDIA) 's Twitter Profile Photo

गर्मी के मौसम में अपने स्वास्थ्य की देखभाल को बनाएं प्राथमिकता। हीटस्ट्रोक के लक्षणों को पहचानें और उनका सावधानी से इलाज करें।
.
.

गर्मी के मौसम में अपने स्वास्थ्य की देखभाल को बनाएं प्राथमिकता। हीटस्ट्रोक के लक्षणों को पहचानें और उनका सावधानी से इलाज करें। . . #BeatTheHeat
account_circle
Ministry of Health(@MoHFW_INDIA) 's Twitter Profile Photo

अगर आप गर्मी की वजह से अस्वस्थ महसूस कर रहे हैं, तो यह नुस्खे आपकी मदद कर सकते हैं। जानिए और अपनाएं।
.

अगर आप गर्मी की वजह से अस्वस्थ महसूस कर रहे हैं, तो यह नुस्खे आपकी मदद कर सकते हैं। जानिए और अपनाएं। . #BeatTheHeat
account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

ગેમિંગ ઝોન / આનંદ મેળાના સંચાલન સબંધમાં તકેદારી રાખવા બાબતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપવામાં આવી.
Revenue Dep. Gujarat PIB in Gujarat 🇮🇳

ગેમિંગ ઝોન / આનંદ મેળાના સંચાલન સબંધમાં તકેદારી રાખવા બાબતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચના આપવામાં આવી. @revenuegujarat @PIBAhmedabad
account_circle
Ministry of Health(@MoHFW_INDIA) 's Twitter Profile Photo

Don’t ignore the warning signs! Learn to recognize the symptoms of heat-related illnesses to stay safe this summer.
.
.

account_circle
GujHFWDept(@GujHFWDept) 's Twitter Profile Photo

✅️ ગરમીની અસરથી બચવા....

✴️ વારંવાર પાણી પીઓ..
🔅 લાંબો સમય તડકામાં રહેવાનું ટાળો..

✅️ બાળકો, સગર્ભામાતાઓ અને અશકત વ્યક્તિઓએ ઘરમાં રહેવું વધારે સલાહભર્યું છે..

✅️ ગરમીની અસરથી બચવા.... ✴️ વારંવાર પાણી પીઓ.. 🔅 લાંબો સમય તડકામાં રહેવાનું ટાળો.. ✅️ બાળકો, સગર્ભામાતાઓ અને અશકત વ્યક્તિઓએ ઘરમાં રહેવું વધારે સલાહભર્યું છે.. #heatwave #heatstroke #healthcare #HealthForall
account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

સિવિલ ડિફેન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વોલેંટીયર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિ સ્તરના પાંચ અને રાજ્યપાલ સ્તરના બે એમ કુલ સાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા.
Info Ahmedabad GoG

સિવિલ ડિફેન્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર વોલેંટીયર્સને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિ સ્તરના પાંચ અને રાજ્યપાલ સ્તરના બે એમ કુલ સાત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. @ahmedabad_info
account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરીની વ્યવસ્થા અને સુચારુ આયોજન કરવા બાબતે બેઠક યોજવામાં આવી.

Chief Electoral Officer, Gujarat PIB in Gujarat 🇮🇳

લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ અન્વયે મતગણતરી કેન્દ્ર ખાતે મતગણતરીની વ્યવસ્થા અને સુચારુ આયોજન કરવા બાબતે બેઠક યોજવામાં આવી. #LoksabhElection2024 @CEOGujarat @PIBAhmedabad
account_circle
GujHFWDept(@GujHFWDept) 's Twitter Profile Photo


ગરમીને હરાવો...
વધું પાણી પીઓ, લીંબુ શરબત અને તાજા ફળોનું સેવન વધારે કરો..

✅️ ઓરલ રીહાઈડ્રેશન પાવડર (ORS) નો ઉપયોગ કરો, એ ઉનાળાના ગરમીના લીધે થાક અને ડિહાઈડ્રેશન(શરીરમાં પાણીની ઉણપ)થી બચાવનાર છે.

✅️ બપોરના સમયે ઘરમાં રહેવું..

#BeatTheHeat ગરમીને હરાવો... વધું પાણી પીઓ, લીંબુ શરબત અને તાજા ફળોનું સેવન વધારે કરો.. ✅️ ઓરલ રીહાઈડ્રેશન પાવડર (ORS) નો ઉપયોગ કરો, એ ઉનાળાના ગરમીના લીધે થાક અને ડિહાઈડ્રેશન(શરીરમાં પાણીની ઉણપ)થી બચાવનાર છે. ✅️ બપોરના સમયે ઘરમાં રહેવું.. #heatwave #heatstroke
account_circle
Ministry of Health(@MoHFW_INDIA) 's Twitter Profile Photo

Stay cool, stay safe!

Beat the heat with precautions: stay hydrated, seek shade, and limit outdoor activities during peak hours.
.

Stay cool, stay safe! Beat the heat with precautions: stay hydrated, seek shade, and limit outdoor activities during peak hours. . #BeatTheHeat
account_circle