Surat City Police(@CP_SuratCity) 's Twitter Profileg
Surat City Police

@CP_SuratCity

Surat City Police is now ONLINE! Let's bridge the gap between Police and Public to get us better. Visit our official website https://t.co/dqpJs0zLkY !

ID:713285748393259008

linkhttps://cpsurat.gujarat.gov.in/ calendar_today25-03-2016 08:45:49

4,3K Tweets

79,5K Followers

26 Following

Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

રાત્રી દરમિયાન ચોક બજાર રોડ પરથી પસાર થતી મહિલાની તબિયત બગડતાં સુરત શહેર પોલીસની SHE TEAM એ તેને CPR આપી પોલીસની ગાડીમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે એડમિટ કરી.

સુરત શહેર પોલીસ SHE TEAMને અભિનંદન પાઠવે છે !

account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીનાં વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપી અક્ષય રાઠોડને ચોરીની 2 મોપેડ સાથે ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.

.
.
.
citypolice citypoliceSOG

પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીનાં વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી આરોપી અક્ષય રાઠોડને ચોરીની 2 મોપેડ સાથે ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

પોક્સો કેસમાં આરોપી પ્રશાંત લક્ષ્મણ મોરેને આજીવન કેદની સજા કરાવતી સુરત શહેર ઉધના પોલીસ.

.
.
.
citypolice cityudhnapolice police

પોક્સો કેસમાં આરોપી પ્રશાંત લક્ષ્મણ મોરેને આજીવન કેદની સજા કરાવતી સુરત શહેર ઉધના પોલીસ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #SuratPolice #crime #suratcityudhnapolice #police #udhnapolice #udhna #Dial100
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

સુરત શહેર પોલીસ કમિશનર શ્રીએ સુરત શહેરમાં એક અનોખું અભિયાન શરૂ કર્યું, આ અભિયાન અંતર્ગત જેમની પાસે હથિયાર છે એ લોકો સુરત શહેર પોલીસને સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી રહ્યા છે. ઉધના પોલીસે 4 વિસ્તારોમાંથી લોકો સ્વેચ્છાએ મૂકી ગયેલા 100 હથિયાર જમા લીધા.

સુરત શહેર પોલીસ કમિશનર શ્રીએ સુરત શહેરમાં એક અનોખું અભિયાન શરૂ કર્યું, આ અભિયાન અંતર્ગત જેમની પાસે હથિયાર છે એ લોકો સુરત શહેર પોલીસને સ્વેચ્છાએ હથિયાર જમા કરાવી રહ્યા છે. ઉધના પોલીસે 4 વિસ્તારોમાંથી લોકો સ્વેચ્છાએ મૂકી ગયેલા 100 હથિયાર જમા લીધા. #safesurat #suratcitypolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા પાંચ આરોપીઓ સુનિલ વેકરિયા, મહેશ સાંબડ, અતુલ વસાણી, અવધેશ ગોંડલીયા, રાધેશ્યામ ગોંડલિયાને ઝડપી વ્યાજનાં સાહિત્ય અને કુલ રૂપિયા 60,000/-ની મત્તા સાથે ઝડપી લેતી સુરત શહેર કાપોદ્રા પોલીસ.

citypolice

કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા પાંચ આરોપીઓ સુનિલ વેકરિયા, મહેશ સાંબડ, અતુલ વસાણી, અવધેશ ગોંડલીયા, રાધેશ્યામ ગોંડલિયાને ઝડપી વ્યાજનાં સાહિત્ય અને કુલ રૂપિયા 60,000/-ની મત્તા સાથે ઝડપી લેતી સુરત શહેર કાપોદ્રા પોલીસ. #surat #suratcitypolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

ફ્રોડ કરનાર ડિલીવરી એજન્ટ બની પાર્સલ લઇને આવશે, કેશ ઓન ડિલીવરી જણાવી પેમેન્ટ કે OTP માંગશે!

અજાણ્યા પાર્સલને રિસિવ ન કરો.

તમે ઓર્ડર ન કરેલા પાર્સલ માટે પેમેન્ટ ચૂકવશો નહીં.

કોઈપણ પાર્સલ રિસિવ કરતા પહેલા પરિવારજનો, રૂમ-મેટ કે મિત્રો સાથે કન્ફર્મ કરો.

આ એક પ્રકારનો ફ્રોડ છે.

ફ્રોડ કરનાર ડિલીવરી એજન્ટ બની પાર્સલ લઇને આવશે, કેશ ઓન ડિલીવરી જણાવી પેમેન્ટ કે OTP માંગશે! અજાણ્યા પાર્સલને રિસિવ ન કરો. તમે ઓર્ડર ન કરેલા પાર્સલ માટે પેમેન્ટ ચૂકવશો નહીં. કોઈપણ પાર્સલ રિસિવ કરતા પહેલા પરિવારજનો, રૂમ-મેટ કે મિત્રો સાથે કન્ફર્મ કરો. આ એક પ્રકારનો ફ્રોડ છે.
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

રાજકોટ શહેરનાં લોધીકા પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરનાં 2 ગુનાઓમાં જેલમાંથી વચગાળાનાં જામીન મેળવી ફરાર થયેલા કેદી સાગર બગથરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ.

citypolice

રાજકોટ શહેરનાં લોધીકા પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરનાં 2 ગુનાઓમાં જેલમાંથી વચગાળાનાં જામીન મેળવી ફરાર થયેલા કેદી સાગર બગથરીયાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #surat #safesurat #suratcitypolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અયોધ્યા ટેકસટાઇલ મોલ અને કોહીનૂર ટેક્સટાઇલ માર્કેટ નજીક જાહેર રસ્તા પર અજાણ્યા ઇસમની હત્યા કરી રસ્તા પર ફેંકી જનાર આરોપી જતીન ખોખરીયા અને જીતેન્દ્રકુમાર ગૌતમને ઝડપી અજાણ્યા ઇસમની ઓળખ કરતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ

citypolice

પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અયોધ્યા ટેકસટાઇલ મોલ અને કોહીનૂર ટેક્સટાઇલ માર્કેટ નજીક જાહેર રસ્તા પર અજાણ્યા ઇસમની હત્યા કરી રસ્તા પર ફેંકી જનાર આરોપી જતીન ખોખરીયા અને જીતેન્દ્રકુમાર ગૌતમને ઝડપી અજાણ્યા ઇસમની ઓળખ કરતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ #surat #suratcitypolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

સુરત શહેર અને સુરત ગ્રામ્યનાં 20થી વધારે ગુનાઓમાં સંડોવાયેલા અને કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનનાં હોમગાર્ડ જવાન મર્ડરનાં મુખ્ય સૂત્રધાર શિવાકાંત ઉર્ફે શિવા ટકલાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ.

citypolice

સુરત શહેર અને સુરત ગ્રામ્યનાં 20થી વધારે ગુનાઓમાં સંડોવાયેલા અને કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનનાં હોમગાર્ડ જવાન મર્ડરનાં મુખ્ય સૂત્રધાર શિવાકાંત ઉર્ફે શિવા ટકલાને ઝડપી લેતી સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાંચ. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે #surat #safesurat #suratcitypolice
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

ફરિયાદી પાસે બળજબરી પૂર્વક રુપિયા 9,00,000/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લેવાનાં ગુનામાં સંડોવાયેલા આરોપી ઝહિર હુસેનને ઝડપી લેતી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ.(2/2)

ફરિયાદીનાં પાર્સલમાંથી 140 ગ્રામ એમ.ડી અને અન્ય વસ્તુઓ સીઝ કરી હોવાનું જણાવી સી.બી.આઈ.નાં લોગોવાળી બોગસ નોટીસ મોકલી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. (1/2)

account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા RTOની બોગસ રસીદનાં ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા-ફરતા આરોપી અફસરખાન ગફારખાનને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.

.
.
.
citypolice citypoliceSOG

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા RTOની બોગસ રસીદનાં ગુનામાં છેલ્લા છ મહિનાથી નાસતા-ફરતા આરોપી અફસરખાન ગફારખાનને ઝડપી લેતી સુરત શહેર પોલીસ એસ.ઓ.જી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . . #surat #safesurat #suratcitypolice #crime #suratcitypoliceSOG #SOG #Dial100
account_circle
BALDEV M SUTHAR (TV9)(@baldevsuthartv9) 's Twitter Profile Photo

સુરત શહેર પોલિસ ની માનવતા સામે આવી.એક વૃદ્ધ ની રોજીરોટી માટે ની સાઇકલ અકસ્માત માં તૂટી જતા રાંદેર પોલીસે નવી સાઇકલ અપાવી.

Surat City Police Harsh Sanghavi (Modi ka Parivar) DGP Gujarat Gujarat Information Gujarat Police

account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદેસર વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા પાંચ આરોપીઓ સુનીલ વેકરિયા,મહેશ સાંબડ,અતુલ વસાણી,અવધેશ ગોંડલીયા,રાધેશ્યામ ભીખારામભાઇને ઝડપી વ્યાજને લગતા સાહિત્ય-મુદ્દામાલ સાથે રૂ. 60,000/-ની મત્તા જપ્ત કરી જુદા જુદા પાંચ ગુના દાખલ કરતી સુરત શહેર કાપોદ્રા પોલીસ

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા સુરત શહેર અને સુરત રેન્જનાં પોલીસ અધિકારીશ્રીઓને રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા સુરત શહેર અને સુરત રેન્જનાં પોલીસ અધિકારીશ્રીઓને રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
account_circle
Surat City Police(@CP_SuratCity) 's Twitter Profile Photo

એ ખાખી પહેરતી નથી એટલું જ...

સુરત શહેર પોલીસ સૌ મમ્મીઓને મધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવે છે!

.
.
citypolice

એ ખાખી પહેરતી નથી એટલું જ... સુરત શહેર પોલીસ સૌ મમ્મીઓને મધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવે છે! #સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે . . #surat #safesurat #suratcitypolice
account_circle