Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profileg
Rajkot City Police

@CP_RajkotCity

પ્રજાજનોમા શાંતિ અને સુરક્ષા પ્રસ્થાપિત કરવા માટે રાજકોટ શહેર પોલીસ સતત આપની સેવામા હાજર છે.

ID:957951018259636224

linkhttp://cprajkot.gujarat.gov.in calendar_today29-01-2018 12:18:15

6,7K Tweets

33,9K Followers

70 Following

Follow People
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

રાજકોટ શહેર જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ બ્રિજ તોડી નવો બનાવવાનું કામ ટુંક સમયમાં ચાલુ કરવાનુ હોય, જેથી નીચે મુજબનું જાહેરનામું 22/05/2024 થી બ્રીજનું કામકાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ પડશે

citypolice police
Gujarat Police
DGP Gujarat

રાજકોટ શહેર જામનગર રોડ ઉપર સાંઢિયા પુલ બ્રિજ તોડી નવો બનાવવાનું કામ ટુંક સમયમાં ચાલુ કરવાનુ હોય, જેથી નીચે મુજબનું જાહેરનામું 22/05/2024 થી બ્રીજનું કામકાજ પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ પડશે #rajkot #rajkotcitypolice #gujarat #gujaratpolice @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશનની રૂ. ૧,૩૧,૮૪૦/- ના મુદ્દામાલની ઘરફોડ ચોરી તેમજ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના રૂ. ૨,૮૫,૦૦૦/- ના મુદ્દામાલની ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપી વિજય મુકેશભાઈ સોલંકીને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

Gujarat Police

રાજકોટ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશનની રૂ. ૧,૩૧,૮૪૦/- ના મુદ્દામાલની ઘરફોડ ચોરી તેમજ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના રૂ. ૨,૮૫,૦૦૦/- ના મુદ્દામાલની ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપી વિજય મુકેશભાઈ સોલંકીને પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ. #Rajkot @GujaratPolice
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

તિરૂપતીનગરના ગોડાઉનમાં થયેલ કિ. રૂ. ૩,૧૯,૨૩૮/- ના ઈલેકટ્રીક વાયરોની ધરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાં આરોપી શની શંકરભાઈ વરગોડીયાને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન-ર.

CityPolice Police City Gujarat Police

તિરૂપતીનગરના ગોડાઉનમાં થયેલ કિ. રૂ. ૩,૧૯,૨૩૮/- ના ઈલેકટ્રીક વાયરોની ધરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાં આરોપી શની શંકરભાઈ વરગોડીયાને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ ઝોન-ર. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity @GujaratPolice
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

ચોરી કરેલ મોટર સાયકલ સાથે ઈસમ દીપક બાબુભાઈ દાણીધારીયાને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-ર.

CityPolice Police City Gujarat Police DGP Gujarat

ચોરી કરેલ મોટર સાયકલ સાથે ઈસમ દીપક બાબુભાઈ દાણીધારીયાને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-ર. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

રાજકોટ શહેર પોલીસ સાયબર ક્રાઈમ દ્વારા કોસ્મિક સ્કૂલ, પરાપિપલિયા, જામનગર રોડ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજીત ૮૫ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ.

CityPolice Police City Gujarat Police DGP Gujarat

રાજકોટ શહેર પોલીસ સાયબર ક્રાઈમ દ્વારા કોસ્મિક સ્કૂલ, પરાપિપલિયા, જામનગર રોડ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજીત ૮૫ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

ઈ-ગુજકોપ પ્રોજેકટમાં આરોપી દિનેશભાઈ રાજકુમાર નીચાણીનો ગુન્હાહીત ઈતીહાસ ચેક કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાંઓ પકડાયેલ ઈસમની અમદાવાદ મધ્યથ જેલ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી.

Police Gujarat Police

ઈ-ગુજકોપ પ્રોજેકટમાં આરોપી દિનેશભાઈ રાજકુમાર નીચાણીનો ગુન્હાહીત ઈતીહાસ ચેક કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુન્હામાંઓ પકડાયેલ ઈસમની અમદાવાદ મધ્યથ જેલ ખાતે પાસા વોરંટ ઈસ્યુ કરતા માનનીય પોલીસ કમિશ્નર સાહેબશ્રી. #RajkotCityPolice #GujaratPolice #RajkotCity @GujaratPolice
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

ડેબિટ/ક્રેડિટ કાર્ડની પીન નં., ઓ.ટી.પી., સીવીવી કે QR CODE જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપશો નહિ.

CityPolice Police er Gujarat Police DGP Gujarat

ડેબિટ/ક્રેડિટ કાર્ડની પીન નં., ઓ.ટી.પી., સીવીવી કે QR CODE જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપશો નહિ. #RajkotCityPolice #Rajkot #GujaratPolice #Gujarat #StaySafe #CyberSafety #CyberCrime #CreditCardFraud #Hacker #Hack @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપી કિશોરભાઈ વિરજીભાઈ નૈનાને શોધી કાઢતી રાજકોટ તાલુકા પોલીસ.

CityPolice Police City Gujarat Police DGP Gujarat

સજાના વોરંટમાં નાસતા ફરતા આરોપી કિશોરભાઈ વિરજીભાઈ નૈનાને શોધી કાઢતી રાજકોટ તાલુકા પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

ભૂતખાના ચોક ખાતે થી મળી આવેલ HDFC Bank નો રૂ. ૧,૪૫૦૦૦/- અને Axis Bank નો રૂ. ૧,૪૫૦૦૦/- ના ર ચેક તેમજ આધારકાર્ડ અને બેન્ક પાસબુક તેના મુળ માલિક શોધીને પરત સોંપતી રાજકોટ શહેર પોલીસ.

CityPolice Police City Gujarat Police DGP Gujarat

ભૂતખાના ચોક ખાતે થી મળી આવેલ HDFC Bank નો રૂ. ૧,૪૫૦૦૦/- અને Axis Bank નો રૂ. ૧,૪૫૦૦૦/- ના ર ચેક તેમજ આધારકાર્ડ અને બેન્ક પાસબુક તેના મુળ માલિક શોધીને પરત સોંપતી રાજકોટ શહેર પોલીસ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

લોકસભાની ચુંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જુનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જનાં પોલીસ અધિકારીશ્રીઓને રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

Gujarat Police DGP Gujarat

લોકસભાની ચુંટણી-૨૦૨૪ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા રાજકોટ શહેર, રાજકોટ રેન્જ, જુનાગઢ રેન્જ અને ભાવનગર રેન્જનાં પોલીસ અધિકારીશ્રીઓને રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી. #GujaratPolice #RajkotCity #DGP @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

તમે તમારા મિત્રો અને સંબંધીઓને ડ્રગ્સના વ્યસનથી બચાવી શકો છો.

CityPolice Police Gujarat Police DGP Gujarat

તમે તમારા મિત્રો અને સંબંધીઓને ડ્રગ્સના વ્યસનથી બચાવી શકો છો. #RajkotCityPolice #Rajkot #GujaratPolice #Gujarat #SayNoToDrug #Prohibition #Prohibited @GujaratPolice @dgpgujarat
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

રાજકોટ શહેર મહિલા શી ટીમ દ્વારા માતૃત્વ દિવસ નીમિતે બા નું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાં કેક કટ કરી માતૃત્વ દિવસની ઉજવણી કરી શી ટીમ, સાયબર ક્રાઈમ, તથા ૧૮૧ વિશે માહિતી આપવામાં આવેલ.

CityPolice Police City

account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

રાજકોટ શહેર યુનીવર્સીટી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના નાસતા-ફરતા આરોપી કૌશીક ઘનશ્યામભાઈ સોલંકીને ભોગબનનાર સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ.

CityPolice Police City Gujarat Police

રાજકોટ શહેર યુનીવર્સીટી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના નાસતા-ફરતા આરોપી કૌશીક ઘનશ્યામભાઈ સોલંકીને ભોગબનનાર સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity @GujaratPolice
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

રાજકોટ શહેર મહિલા શી ટીમ દ્વારા માતૃત્વ દિવસ નીમિતે બા નું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાં કેક કટ કરી માતૃત્વ દિવસની ઉજવણી કરી શી ટીમ, સાયબર ક્રાઈમ, તથા ૧૮૧ વિશે માહિતી આપવામાં આવેલ.

CityPolice Police City Gujarat Police

રાજકોટ શહેર મહિલા શી ટીમ દ્વારા માતૃત્વ દિવસ નીમિતે બા નું ઘર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાં કેક કટ કરી માતૃત્વ દિવસની ઉજવણી કરી શી ટીમ, સાયબર ક્રાઈમ, તથા ૧૮૧ વિશે માહિતી આપવામાં આવેલ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity @GujaratPolice
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

ગીર સોમનાથના દારૂ તેમજ અમદાવાદના ચોરીના ગુન્હામાં ૮ વર્ષથી ફરાર ગૌરાંગ રાવલ તથા ગાંધીગ્રામના ઠગાઈના ગુન્હામાં ૧૫ વર્ષથી ફરાર રોનક હીરપરા તેમજ અન્ય ૩ નાસતા ફરતા આરોપીને પડકી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ.

CityPolice Police City

ગીર સોમનાથના દારૂ તેમજ અમદાવાદના ચોરીના ગુન્હામાં ૮ વર્ષથી ફરાર ગૌરાંગ રાવલ તથા ગાંધીગ્રામના ઠગાઈના ગુન્હામાં ૧૫ વર્ષથી ફરાર રોનક હીરપરા તેમજ અન્ય ૩ નાસતા ફરતા આરોપીને પડકી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ. #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice #RajkotCity
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

ન્યૂડ કોલના સ્ક્રીન શોટ દ્વારા જો કોઈ આપની પાસે પૈસાની માંગણી કરે તો પોલીસને જાણ કરો.

CityPolice Police Gujarat Police

ન્યૂડ કોલના સ્ક્રીન શોટ દ્વારા જો કોઈ આપની પાસે પૈસાની માંગણી કરે તો પોલીસને જાણ કરો. #RajkotCityPolice #Rajkot #GujaratPolice #Gujarat #StaySafe #CyberSafety #CyberCrime #NudeCallsAwareness @GujaratPolice
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

લોકશાહીના મહાપર્વમાં વૃદ્ધ અને અશક્ત વ્યક્તિની મદદ કરી મતદાન કરાવતી રાજકોટ શહેર પોલીસ.

commission s commission ofindia

લોકશાહીના ભવ્ય ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લો.
એક જવાબદાર નાગરિક બનો અને લોકસભા ચૂંટણી ર૦ર૪ માં મતદાન કરો.

commission s commission ofindia
CityPolice Police Gujarat Police

લોકશાહીના ભવ્ય ઉત્સવમાં ઉત્સાહથી ભાગ લો. એક જવાબદાર નાગરિક બનો અને લોકસભા ચૂંટણી ર૦ર૪ માં મતદાન કરો. #electioncommission #election #elections #electioncommissionofindia #Loksabha2024 #Rajkot #RajkotCityPolice #Gujarat #GujaratPolice @GujaratPolice
account_circle
Rajkot City Police(@CP_RajkotCity) 's Twitter Profile Photo

અધિક પોલીસ કમિશનરશ્રી તેમજ રાજકોટ શહેરના ઝોન-૧/૨, ક્રાઈમ અને ટ્રાફિક ડીસીપીશ્રીઓ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને સમગ્ર રાજકોટ શહેરમાં ફ્લેગમાર્ચ કરવામાં આવેલ.

CityPolice Police Gujarat Police

account_circle