COMMUNITY HEALTH OFFICER-TEAM-MANDVI(@CHO_Mandvi) 's Twitter Profile Photo

આજે પાંચોટિયા માં ગ્રામસભા નું આયોજન કર્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડૉ પાસવાન સાહેબ તેમજ સી એચ ઓ કાજલ પટેલ દ્વારા આરોગ્ય ને લાગતા તમામ પ્રોગ્રામ વિશે જાગૃતતા આવે તે માટે સમજુતી આપવા માં આવી હતી.

આજે પાંચોટિયા માં ગ્રામસભા નું આયોજન કર્યું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડૉ પાસવાન સાહેબ તેમજ સી એચ ઓ કાજલ પટેલ દ્વારા આરોગ્ય ને લાગતા તમામ પ્રોગ્રામ વિશે જાગૃતતા આવે તે માટે સમજુતી આપવા માં આવી હતી. #GramaSabha #aayushyamanvhav #health #HealthForAll #NarenderaModi #aarogya
account_circle
COMMUNITY HEALTH OFFICER-TEAM-MANDVI(@CHO_Mandvi) 's Twitter Profile Photo

આજ રોજ પ્રા.આ.કે.કોડાયના સબ સેન્ટર નાગલપરમાં ગ્રામ સભાનું આયોજન હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો ને PMJY,ABHA,NTEP, સિકલ સેલ એનેમિયા, NCD વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી સાથે અંગદાન વિશે ગામ લોકો ને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
અંગદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું.

આજ રોજ પ્રા.આ.કે.કોડાયના સબ સેન્ટર નાગલપરમાં ગ્રામ સભાનું આયોજન હતું.આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો ને PMJY,ABHA,NTEP, સિકલ સેલ એનેમિયા, NCD વગેરે વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી સાથે અંગદાન વિશે ગામ લોકો ને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી
અંગદાન નું મહત્વ સમજાવવામાં આવ્યું. #GramaSabha
account_circle
Sanket Patel(@ChoSanketpatel) 's Twitter Profile Photo

પીલીયો મુક્ત ભારત ને પોલિયો થી સુરક્ષિત રાખીએ દરેક બાળક ને પોલિયો પીવડાવી એ.
Hwc:મસ્કા, માંડવી
COMMUNITY HEALTH OFFICER-TEAM-MANDVI Collector & DM, Kachchh PHC Gundiyali Ministry of Health THO MANDVI Sbcc.health.kutch

પીલીયો મુક્ત ભારત ને પોલિયો થી સુરક્ષિત રાખીએ દરેક બાળક ને પોલિયો પીવડાવી એ.
Hwc:મસ્કા, માંડવી 
@CHO_Mandvi @CollectorKutch @PGundiyali @MoHFW_INDIA @MandviTho @KutchSbcc
account_circle
COMMUNITY HEALTH OFFICER-TEAM-MANDVI(@CHO_Mandvi) 's Twitter Profile Photo

આજ રોજ નાની વિરાણી ગામમાં જૂથ પંચાયત માં (વિરાણી ,નભોઇ , ફિલોન ) ' ગામ સભા ' માં આરોગ્ય લક્ષી જેમ કે 'ટીબી મુકત પંચાયત, PMJAY , AbHA ,NCD screening, ' ની ચર્ચા કરવામાં આવી. Collector & DM, Kachchh

આજ રોજ નાની વિરાણી ગામમાં જૂથ પંચાયત માં (વિરાણી ,નભોઇ , ફિલોન ) ' ગામ સભા ' માં આરોગ્ય લક્ષી જેમ કે 'ટીબી મુકત પંચાયત,  PMJAY , AbHA ,NCD screening, ' ની ચર્ચા કરવામાં આવી. #aayushyamansabha #GramaSabha #NarenderaModi #aatushyamanbhav #abha #Health #Health @CollectorKutch
account_circle
CHO UTKARSH PARIKH(@utkarshparikh25) 's Twitter Profile Photo

આજ રોજ રાત્રીસભા ભોજાય ગામે રાખવા માં આવી તેમા માન.કલેક્ટર સાહેબ,ડીડીઓ સાહેબ તથા ડો ખત્રી સાહેબ અને ડો પાસવાન સાહેબ .. અને તમામ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતોCollector & DM, Kachchh District Development Officer (DDO) : Kutch GujHFWDept Sbcc.health.kutch BJP Gujarat TDO Vadali THO MANDVI COMMUNITY HEALTH OFFICER-TEAM-MANDVI CDHO Kutch

આજ રોજ રાત્રીસભા ભોજાય ગામે રાખવા માં આવી તેમા માન.કલેક્ટર સાહેબ,ડીડીઓ સાહેબ તથા ડો ખત્રી સાહેબ અને ડો પાસવાન સાહેબ .. અને તમામ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો@CollectorKutch @KutchDdo @GujHFWDept @KutchSbcc @BJP4Gujarat @TdoVadali @MandviTho @CHO_Mandvi @CdhoKutch
account_circle
CHO UTKARSH PARIKH(@utkarshparikh25) 's Twitter Profile Photo

સ્વચ્છતાની જવાબદારી આપણી' 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત આજે અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આહવાન થી પ્રેરિત થઈ ગઢસીસા ખાતે સર્વે સ્ટાફ મિત્રો સંગે સફાઈ અભિયાન મા જોડાયા.
@AyushmanHWCs District Development Officer (DDO) : Kutch Sbcc.health.kutch BJP Gujarat COMMUNITY HEALTH OFFICER-TEAM-MANDVI

સ્વચ્છતાની જવાબદારી આપણી' 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત આજે અમે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના આહવાન થી પ્રેરિત થઈ ગઢસીસા ખાતે સર્વે સ્ટાફ મિત્રો સંગે સફાઈ અભિયાન મા જોડાયા.
@AyushmanHWCs @KutchDdo @KutchSbcc @BJP4Gujarat @CHO_Mandvi
account_circle
CHO UTKARSH PARIKH(@utkarshparikh25) 's Twitter Profile Photo

આજ રોજ ગઢસીસા ગામમાં ગ્રામ સભા નુ આયોજન કરવામાં આવ્યુ જેમા ટીબી મુકત પંચાયત, આયુષ્માન ભવ પ્રોગ્રામ વિશે ચર્ચા કરવામાં આવી , જેમાં સરપંચ શ્રી, તલાટીસાહેબશ્રી, ગામ ના સભ્યો, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ સ્ટાફ હાજરી આપી હતી

COMMUNITY HEALTH OFFICER-TEAM-MANDVI District Development Officer (DDO) : Kutch THO MANDVI BJP

આજ રોજ ગઢસીસા ગામમાં ગ્રામ સભા નુ આયોજન કરવામાં આવ્યુ જેમા ટીબી  મુકત પંચાયત, આયુષ્માન ભવ પ્રોગ્રામ વિશે ચર્ચા કરવામાં આવી , જેમાં  સરપંચ શ્રી, તલાટીસાહેબશ્રી, ગામ ના સભ્યો, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ સ્ટાફ હાજરી આપી હતી
#mandvi #kutch 
@CHO_Mandvi @KutchDdo @MandviTho @BJP4India
account_circle