કાંકરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી Amrut Thakor સાહેબને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી દ્વારા હિમાચલપ્રદેશની કાંગરા લોકસભા સીટના ચુંટણી કેમ્પેઈનના ઓબ્ઝર્વર તરીકે ની પસંદગી થવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી છીએ ❤️💐
Ratuji Thakor kankrej
મારાં નાના કાકા ગમનજી ખેમાજી ના દીકરા ચી.અશ્વિન ના શુભ લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં મારાં આમંત્રણ ને માન આપી હાજરી આપવા બદલ કાંકરેજ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી Amrut Thakor સાહેબનો હું હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર માનું છું..
લિ. રતુજી ઠાકોર કાંકરેજ
#happymarriage
#कांकरेज_विधानसभा के शिया गांव में स्वर्गीय ठाकोर लालाजी तखाजी को #श्रद्धांजलि अर्पित किए और परिवार को सांत्वना दी ।
મારાં નાના કાકા ગમનજી ખેમાજી ના દીકરા ચી.અશ્વિન ના શુભ લગ્ન પ્રસંગે કાંકરેજ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી Amrut Thakor સાહેબ ની એન્ટ્રી ની એક ઝલક...
લિ. કુંભજી ઠાકોર કાંકરેજ
#happymarriage
#कांकरेज_विधानसभा के थरा शहर में स्वर्गीय घांघोस लक्ष्मीबेन रताजी को #श्रद्धांजलि अर्पित किए और परिवार को सांत्वना दी ।
नरेंद्र मोदी ने देश को नोटबंदी की लाइन में तड़पाया, ऑक्सीजन सिलेंडर की लाइन मे रुलाया और प्रतियोगी परीक्षा दे रहे युवाओं को कोर्ट-कचहरी की लाइन मे उलझाया
कांग्रेस सिर्फ एक लाइन में लगाएगी - 1 लाख की लाइन मे
महालक्ष्मी योजना गरीब परिवारो की ‘लाइफ लाइन’ बनने जा रही है।
#1LakhKiLine