Jay shree ram sk(@VhpSabarkantha) 's Twitter Profile Photo

સાબરકાંઠાના હિંમતનગરમાં VHP Gujarat અને Bajrang Dal Gujarat ના કાર્યકર્તાઓની નગરપાલિકા ના ચિકન તવા ના રસિયા અધિકારીઓ સામે લાલ આંખ , ગુજરાત હાઇકોર્ટ ના સૂચન મુજબ કાયદાનો અમલ સત્વરે કરવા આવેદન આપ્યું ,ગેરકાયદેસર નોનવેજ ની દુકાનો બંધ કરવા ચીમકી આપી

સાબરકાંઠાના હિંમતનગરમાં @VHPGUJOFFICIAL અને @Bajrangdal_Guj  ના કાર્યકર્તાઓની નગરપાલિકા ના ચિકન તવા ના રસિયા અધિકારીઓ સામે લાલ આંખ , ગુજરાત હાઇકોર્ટ ના સૂચન મુજબ કાયદાનો અમલ સત્વરે કરવા આવેદન આપ્યું ,ગેરકાયદેસર નોનવેજ ની દુકાનો બંધ કરવા ચીમકી આપી #Gujarat
account_circle
CDHO SABARKANTHA(@CdhoSabarkantha) 's Twitter Profile Photo

માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ DDO Sabarkantha
શ્રી નો 28 મે વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ અંતર્ગત સંદેશ.. 🙏🏼

account_circle
AAM DHAROI KHEDBRAHMA SABARKANTHA(@chodhoi) 's Twitter Profile Photo

આયુષ્માન આરોગ્ય મંદિર ધરોઈ ખાતે ગામ લોકોને 31 મે વ્યસન મુક્તિ દિવસ અંતર્ગત આરોગ્યકર્મીઓ દ્રારા આરોગ્ય સેન્ટર પર રંગોળી દ્રારા જન જાગૃતિ માટે સમજણ આપવામાં આવેલ..

આયુષ્માન આરોગ્ય મંદિર ધરોઈ ખાતે ગામ લોકોને 31 મે વ્યસન મુક્તિ દિવસ અંતર્ગત આરોગ્યકર્મીઓ દ્રારા આરોગ્ય સેન્ટર પર રંગોળી દ્રારા જન જાગૃતિ માટે સમજણ આપવામાં આવેલ..
account_circle
DMO Sabarkantha(@DmoSabarkantha) 's Twitter Profile Photo

CDHO SABARKANTHA
House to house antilarval activities in Vijaynagar taluka Aatarsumba PHC areas.

મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી.

@CdhoSabarkantha 
House to house antilarval activities in Vijaynagar taluka Aatarsumba PHC areas.

મેલેરિયાના અંતની શરૂઆત મારા પ્રયત્નોથી. #IEC #Malaria
account_circle
Tobacco Control Cell Sabarkantha(@CellControl) 's Twitter Profile Photo

માન. કલેક્ટર સાહેબશ્રી એ Anti Tobacco રંગોળી અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે મુલાકાત લઈ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા
.. સમગ્ર જિલ્લા માં તમામ કચેરીઓ ખાતે આરોગ્ય શાખાની પહેલને આવકારી સ્વસ્થ સમાજ ની રચનાના ઉમદા પ્રયાસ ની પ્રસંશા કરી. ટોબકો કંટ્રોલ સેલ .. સાબરકાંઠા

DEO Sabarkantha(@DEOSabarkantha) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત 4 /6 /24 ના રોજ યોજાનાર મત ગણતરી સંદર્ભે કલેકટર કચેરી અને મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે શિક્ષકો તેમજ અધિકારીશ્રીઓને ETPBS ને લગતી કાઉન્ટિંગ ની તાલીમ આપવામાં આવી.Chief Electoral Officer, Gujarat Election Commission of India

લોકસભા ચૂંટણી 2024  અંતર્ગત 4 /6 /24 ના રોજ યોજાનાર મત ગણતરી સંદર્ભે કલેકટર કચેરી અને મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે  શિક્ષકો તેમજ અધિકારીશ્રીઓને ETPBS ને લગતી કાઉન્ટિંગ ની તાલીમ આપવામાં આવી.@CEOGujarat @ECISVEEP
account_circle
DMO Sabarkantha(@DmoSabarkantha) 's Twitter Profile Photo

CDHO SABARKANTHA
આપણા ઘર માં રહેલ ફ્રીજ પાછળ ની ટ્રે, કૂલર, પક્ષી ચાટ, નકામા ટાયર તથા ઘર ની આજુંબાંજુ ભરાઈ રહેતું પાણી વગેરે નો નિયમિત દર અઠવાડિયે સાફ કરી વાહકજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા રક્ષણ મેળવો.

@CdhoSabarkantha 
આપણા ઘર માં રહેલ ફ્રીજ પાછળ ની ટ્રે, કૂલર, પક્ષી ચાટ, નકામા ટાયર તથા ઘર ની આજુંબાંજુ ભરાઈ રહેતું  પાણી વગેરે નો નિયમિત દર અઠવાડિયે સાફ કરી વાહકજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા રક્ષણ મેળવો. #IEC #malaria
account_circle
CDHO SABARKANTHA(@CdhoSabarkantha) 's Twitter Profile Photo

ઉજવણી..
✳️સારી કામગીરી કરેલ કર્મચારીઓ સન્માનિત કરાયા
✴️પિયર એજ્યુકેટરો એ અનુભવો રજુ કર્યા.
🔶 DDO Sabarkantha હર્ષદ વ્હોરા, ડો. સુરેન્દ્ર જૈન આસી. ડાયરેકટર પબ્લિક હેલ્થ, રીજી. ડેપ્યુટી ડાયરેક્ટર ડો. કતીરા, સ્ટેટ લાયજન ઓફિસર ડો. રાજેશ ગોપાલની ઉપસ્થિતિ

account_circle
Sabarkantha Police(@SPSabarkantha) 's Twitter Profile Photo

એચ.ડી.એફ.સી બેંકના ક્રેડીટકાર્ડ રીવોર્ડ બાબતે અરજદારના ક્રેડીટકાર્ડમાંથી રૂ.49,789 નુ ફ્રોડ થયેલ તેઓને પૂરેપૂરા નાણાં પરત (રીફંડ) કરાવવામાં સફળતા મેળવતી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ટીમ સાબરકાંઠા

DGP Gujarat
Gujarat Police
IPS Vijay Patel

એચ.ડી.એફ.સી બેંકના ક્રેડીટકાર્ડ રીવોર્ડ બાબતે  અરજદારના ક્રેડીટકાર્ડમાંથી રૂ.49,789 નુ ફ્રોડ  થયેલ તેઓને પૂરેપૂરા નાણાં પરત (રીફંડ) કરાવવામાં સફળતા મેળવતી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ટીમ સાબરકાંઠા 
#Sabarkanthapolice
@dgpgujarat 
@GujaratPolice 
@IPS_VijayPatel
account_circle