Info Jamnagar GoG(@mahitijamnagar) 's Twitter Profileg
Info Jamnagar GoG

@mahitijamnagar

Official Twitter account of information department Jamnagar

ID:869543613868285955

linkhttp://Gujaratinformation.gujarat.gov.in calendar_today30-05-2017 13:18:47

43,4K Tweets

3,7K Followers

63 Following

Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

➡️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ..

➡️ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની અમદાવાદ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિતિ..
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

➡️ માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી AMC, AUDA તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ ₹3012 કરોડથી વધુના 63 વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું...

➡️ માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી AMC, AUDA તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ ₹3012 કરોડથી વધુના 63 વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું... #AUDA #AMC #Ahmedabad
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ કુલ ₹1416 કરોડના કામોને આપી મંજૂરી...

Sarkar

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ કુલ ₹1416 કરોડના કામોને આપી મંજૂરી... #MahitiUpdate #SUDA #AUDA #RUDA #GujaratSarkar #Gujarat
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાને રાખી એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે...

Mahiti

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાને રાખી એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે... #Gujarat #GujaratMahiti
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

ખેડૂતોને પોષણક્ષમ ભાવ દ્વારા પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર...

ખેડૂતોને પોષણક્ષમ ભાવ દ્વારા પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર... #Agriculture #Gujarat #Farmers #AgriGrowth
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) વિસ્તારોમાં રહીશોની સંખ્યામાં વધારો થવાના કારણે પાણીની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ નિર્ણય...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) વિસ્તારોમાં રહીશોની સંખ્યામાં વધારો થવાના કારણે પાણીની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ નિર્ણય... #UrbanDevelopment #Gujarat
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના 38 ગામોને સિંચાઈ માટે પાઈપલાઈન મારફતે નર્મદાનું પાણી પૂરું પાડવા ₹348 કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના 38 ગામોને સિંચાઈ માટે પાઈપલાઈન મારફતે નર્મદાનું પાણી પૂરું પાડવા ₹348 કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી... #GovtofGujarat #GujaratSarkar #Irrigation #Surendranagar
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય...

'મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના' અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની યોજનાઓમાં 100% પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય... 'મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના' અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની યોજનાઓમાં 100% પેનલ્ટી માફીની મુદત તા. 30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી. #GovtofGujarat #GujaratSarkar
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય...

સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય... #GovtofGujarat #GujaratSarkar #SBM #SwachhBharatMission
account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

ગુજરાત ઈન્ફોર્મેશન હવે WhatsApp પર

QR કોડ સ્કેન કરો અથવા ચેનલની લિંક પર ક્લિક કરો

whatsapp.com/channel/0029Va…

ગુજરાત ઈન્ફોર્મેશન હવે WhatsApp પર QR કોડ સ્કેન કરો અથવા ચેનલની લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Va…
account_circle
Info Jamnagar GoG(@mahitijamnagar) 's Twitter Profile Photo

કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ લાલપુર ગામે આંતરિક પાણી પુરવઠાના રૂ.૩ કરોડના કામોનું લોકાર્પણ કર્યું

ગુજરાત રૂર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ઓટેકા) અંતર્ગત લાલપુર ગામમાં પાઇપલાઇન, પમ્પ હાઉસ, પમ્પિંગ મશીનરી, આરસીસી પમ્પ અને આરસીસી ટાંકીનું નિર્માણ થયું

કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ લાલપુર ગામે આંતરિક પાણી પુરવઠાના રૂ.૩ કરોડના કામોનું લોકાર્પણ કર્યું ગુજરાત રૂર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ઓટેકા) અંતર્ગત લાલપુર ગામમાં પાઇપલાઇન, પમ્પ હાઉસ, પમ્પિંગ મશીનરી, આરસીસી પમ્પ અને આરસીસી ટાંકીનું નિર્માણ થયું
account_circle