Info Bhavnagar GoG(@mahiti_bvn) 's Twitter Profileg
Info Bhavnagar GoG

@mahiti_bvn

ID:883240989908901888

calendar_today07-07-2017 08:27:16

23,2K Tweets

2,9K Followers

159 Following

Follow People
Info Bhavnagar GoG(@mahiti_bvn) 's Twitter Profile Photo

જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી.
Gujarat Information CMO Gujarat Collector & District Magistrate, Bhavnagar DDOBhavnagar

જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ જિલ્લા કલેક્ટરશ્રી આર.કે.મહેતાનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે મળી હતી. @InfoGujarat @CMOGuj @Collectorbhav @BhavnagarDdo
account_circle
Info Bhavnagar GoG(@mahiti_bvn) 's Twitter Profile Photo

ભાવનગરના હાથબ ગામે પુર્ણા યોજના અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઇ
ભાવનગર જિલ્લાના હાથબ ગામની હાઇકૂલ ખાતે પુર્ણા યોજના અવેરનેસ માટે કિશોરીઓ દ્વારા 'રંગોળી સ્પર્ધા- હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.
Gujarat Information CMO Gujarat Collector & District Magistrate, Bhavnagar DDOBhavnagar

ભાવનગરના હાથબ ગામે પુર્ણા યોજના અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઇ ભાવનગર જિલ્લાના હાથબ ગામની હાઇકૂલ ખાતે પુર્ણા યોજના અવેરનેસ માટે કિશોરીઓ દ્વારા 'રંગોળી સ્પર્ધા- હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. @InfoGujarat @CMOGuj @Collectorbhav @BhavnagarDdo
account_circle
Info Bhavnagar GoG(@mahiti_bvn) 's Twitter Profile Photo

ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ
શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી રેલી યોજાઇ
૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી Gujarat Information CMO Gujarat Collector & District Magistrate, Bhavnagar DDOBhavnagar

ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી રેલી યોજાઇ ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી @InfoGujarat @CMOGuj @Collectorbhav @BhavnagarDdo
account_circle
Info Bhavnagar GoG(@mahiti_bvn) 's Twitter Profile Photo

ભાવનગર જિલ્લાની વિકાસગાથા રજૂ કરતી પુસ્તિકા 'વિકાસ વાટિકા'નું પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનાં હસ્તે  વિમોચન
ભાવનગરનાં કલેકટરશ્રી આર.કે.મહેતાએ 'વિકાસ વાટિકા'માં સમાવિષ્ટ આલેખન અંગે મંત્રીશ્રીને માહિતી આપી
Gujarat Information CMO Gujarat Bhanuben Babariya (Modi Ka Parivar) Collector & District Magistrate, Bhavnagar

ભાવનગર જિલ્લાની વિકાસગાથા રજૂ કરતી પુસ્તિકા 'વિકાસ વાટિકા'નું પ્રભારીમંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનાં હસ્તે  વિમોચન ભાવનગરનાં કલેકટરશ્રી આર.કે.મહેતાએ 'વિકાસ વાટિકા'માં સમાવિષ્ટ આલેખન અંગે મંત્રીશ્રીને માહિતી આપી @InfoGujarat @CMOGuj @BhanubenMLA @Collectorbhav
account_circle
Info Bhavnagar GoG(@mahiti_bvn) 's Twitter Profile Photo

ગંદકી સાફ કરવી પરમ પવિત્રતાનું કામ, ગંદકી સાફ કરનારાં લોકો નાનાં માણસો નથી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
PM - SURAJ પોર્ટલના લૉન્ચિંગ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ભાવનગરમાં ઉપસ્થિત
Gujarat Information CMO Gujarat Collector & District Magistrate, Bhavnagar DDO BHAVNAGAR Bhavnagar Police

ગંદકી સાફ કરવી પરમ પવિત્રતાનું કામ, ગંદકી સાફ કરનારાં લોકો નાનાં માણસો નથી : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી PM - SURAJ પોર્ટલના લૉન્ચિંગ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ભાવનગરમાં ઉપસ્થિત @InfoGujarat @CMOGuj @Collectorbhav @ddobhavnagar @SPBhavnagar
account_circle
Info Bhavnagar GoG(@mahiti_bvn) 's Twitter Profile Photo

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત
-----
ગુજરાત રાજ્યનાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.Gujarat Information CMO Gujarat Collector & District Magistrate, Bhavnagar

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત ----- ગુજરાત રાજ્યનાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ભાવનગર એરપોર્ટ પર ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.@InfoGujarat @CMOGuj @Collectorbhav

Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રકલ્પોનું ખાતમુહૂર્ત...

twitter.com/i/broadcasts/1…

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

स्पेस का सेक्टर हो या मैपिंग का सेक्टर हो, भारत ने अपने युवाओं के लिए इन सेक्टर्स को पूरी तरह से खोल दिया है : मान. प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी

KaSankalp

Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam)

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

Chip Manufacturing सिर्फ एक इंडस्ट्री नहीं है,

ये विकास का वो द्वार खोलती है, जो असीम संभावनाओं से भरा हुआ है।

इस सेक्टर से न सिर्फ भारत में रोजगार के नए अवसर बनने वाले हैं, बल्कि Technological Advancement के क्षेत्र में भी बड़ी प्रगति होने वाली है।- पीएम Narendra Modi जी

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

आज जब भारत सेमी-कंडक्टर मैन्यूफ़ैक्चरिंग के क्षेत्र में आगे बढ़ रहा है तब हम टैलेंट ईको सिस्टम की इस साइकिल को एक प्रकार से पूरा कर रहे है : मान. प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी

KaSankalp

Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam)

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

आने वाले समय में हम सेमीकंडक्टर से जुड़े प्रोडक्ट्स का कोमर्शियल प्रॉडक्शन करेंगे : मान. प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी

KaSankalp

Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam)

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

भारत 4.0, चौथी औद्यौगिक क्रांति के नेतृत्व के इरादे से आत्मविश्वास के साथ आगे बढ़ रहा है : मान. प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी

Rajeev Chandrasekhar 🇮🇳(Modiyude Kutumbam)

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

अहमदाबाद-धोलेरा को जोड़ने वाले एक्सप्रेस हाईवे, रीजनल रेल और धोलेरा का इंटरनेशनल एयरपोर्ट सेमी-कंडक्टर सेक्टर से पूरे ईको सिस्टम को ज़रूरी लॉजिस्टिक उपलब्ध कराएंगे : माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

धोलेरा में विकसित हो रहा सेमिकॉन सिटी भी भारत में एक मात्र डेस्टिनेशन है जहां सेमी-कंडक्टर सेक्टर से जुड़ी सभी ज़रूरतों का ख़्याल रखा जा रहा है : माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

सेमी-कंडक्टर जैसे उभरते सेक्टर को प्रमोट करने के लिए गुजरात देश का पहला राज्य है जिसने डेडिकेटेड सेमी-कंडक्टर पॉलिसी बनाई है : माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

आज युवा देख रहे हैं कि भारत किस तरह प्रगति के लिए, आत्मनिर्भरता के लिए, ग्लोबल सप्लाई चेन में अपनी उपस्थिति के लिए चौतरफा काम कर रहा है।

इन प्रयासों से उनका आत्मविश्वास भी बढ़ेगा और आत्मविश्वास से भरा युवा कहीं भी हो, वो अपने देश का भाग्य बदल देता है: Hon PM

account_circle
Gujarat Information(@InfoGujarat) 's Twitter Profile Photo

'The 21st century is a technology-driven century and cannot be imagined without electronic chips. Made In India Chip, Designed In India Chip, will take India towards self-reliance and modernity.”- Hon PM Narendra Modi

account_circle