Collector Junagadh(@collectorjunag) 's Twitter Profileg
Collector Junagadh

@collectorjunag

Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.

ID:876712534799138816

linkhttp://junagadh.nic.in calendar_today19-06-2017 08:05:31

4,7K Tweets

43,1K Followers

175 Following

Collector Junagadh(@collectorjunag) 's Twitter Profile Photo

“ફાયર સેફ્ટી“ અંતર્ગત આજરોજ જિલ્લાના તમામ સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી તમામ શાળાઓ,કોલેજો, શોપિંગ મોલ,સરકારી કચેરીઓ,સરકારી તથા ખાનગી હોસ્પિટલો તેમજ અન્ય સ્થળો પર જ્યાં લોકોની અવર-જવર વધારે હોય ત્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ બાબતે સમીક્ષા કરી જરૂરી સૂચન કર્યા.

account_circle
Collector Junagadh(@collectorjunag) 's Twitter Profile Photo

આગામી ચોમાસાની પૂર્વ તૈયારી સબબ આજરોજ જિલ્લાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે “પ્રી-મોન્સુન” અંગે કરેલ તૈયારીઓ બાબતે સમીક્ષા કરી કરવાની થતી કામગીરી અંગે જરૂરી સૂચન કર્યા.

આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ અંતર્ગત સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રજૂ થયેલ 13 અરજીઓ પરત્વે ચર્ચા/વિચારણા/પરામર્શ કરી,લેન્ડ ગ્રેબિંગ કાયદા/નિયમોના પ્રાવધાનો મુજબ સમીક્ષા કરી તેનો નિકાલ કરવામાં આવ્યો.

હીટવેવ સામે લડવા સજ્જ રહીએ….

ગરમીમાં લૂ લાગવાથી બચીએ ….

ગરમીમાં બહાર નીકળવાનું ટાળિયે…

આટલું કરો અને આટલું ના કરો…
તેમજ હિટવેવ દરમ્યાન ખેડૂતો તેમજ પશુપાલકો એ નીચે મુજબની તકેદારીઓ રાખવી….

હીટવેવ સામે લડવા સજ્જ રહીએ…. ગરમીમાં લૂ લાગવાથી બચીએ …. ગરમીમાં બહાર નીકળવાનું ટાળિયે… આટલું કરો અને આટલું ના કરો… તેમજ હિટવેવ દરમ્યાન ખેડૂતો તેમજ પશુપાલકો એ નીચે મુજબની તકેદારીઓ રાખવી….
account_circle
Collector Junagadh(@collectorjunag) 's Twitter Profile Photo

હવામાન વિભાગ દ્વારા હાલ “હીટવેવ એલર્ટ” જાહેર કરવામાં આવેલ છે.શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

હવામાન વિભાગ દ્વારા હાલ “હીટવેવ એલર્ટ” જાહેર કરવામાં આવેલ છે.ગરમીમાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું.પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જેમ કે પાણી, લીંબુ શરબત, છાસ, નાળિયેર પાણી અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું.

હાલ હવામાન વિભાગના “હીટવેવ એલર્ટ” ને ધ્યાને લેતા મામલદાર ઓફીસ, માળિયા હાટીના ખાતે આવતા અરજદારોને લૂ થી બચવા તેમજ કોઇ અગવડતા ના પડે તે માટે એટીવીટી સેન્ટર પર પંખા, એરકુલર, પીવા માટે ઠંડા પાણીના જગ, બેસવા માટેની વ્યવસ્થા, ORS તથા ગ્લુકોઝની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

“ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન” અંતર્ગત આજરોજ સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી થયેલ કામગીરી અંગે સમીક્ષા કરી જરૂરી સૂચન કર્યા.

આજરોજ જિલ્લા રોડ સેફટી સમિતિની સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.જિલ્લામાં બ્લેક સ્પોટ પર ખાસ ધ્યાન આપી બ્લેક સ્પોટ દૂર કરવા,જરૂરી સાઈનબોર્ડ તેમજ ટ્રાફિક સમસ્યા નિવારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચન કર્યા.

આજરોજ કાયદો અને વ્યવસ્થા અંગેની સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી.કાયદો અને વ્યવસ્થા અંતર્ગત રજૂ થયેલ પ્રશ્નો અંગે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.

આજરોજ “બાળશ્રમ પ્રથા નાબૂદી” અંગે જિલ્લાના સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી કરેલ કામગીરી અંગે સમીક્ષા કરી બાળશ્રમ પ્રથા નાબૂદી માટે જરૂરી સૂચન કર્યા.