Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profileg
Veer Narmad South Gujarat University

@VNSGUNIVERSITY

સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
VNSGU Digital Helpline Number : 0261-2388888

ID:814717929115615232

linkhttp://www.vnsgu.ac.in calendar_today30-12-2016 06:21:05

7,6K Tweets

8,3K Followers

0 Following

Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

Mock CMAT 2023 at Department of Business and Industrial Management, Veer Narmad South Gujarat University, Surat on 03/03/2023 & 04/03/2023 from 11.00am

*Registration Link:*

docs.google.com/forms/d/1i6M6z…

Thank you.
DBIM, VNSGU, SURAT

.
.
.
.
.

Mock CMAT 2023 at Department of Business and Industrial Management, Veer Narmad South Gujarat University, Surat on 03/03/2023 & 04/03/2023 from 11.00am *Registration Link:* docs.google.com/forms/d/1i6M6z… Thank you. DBIM, VNSGU, SURAT . . . . . #vnsgu #university #southgujarat
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

A Program on Information about Fulbright Fellowship Opportunities. A information provided by USIEF (United States-India Educational Foundation). Faculty, Research Associates, and Ph.D. students can attend this program.

The honorable Vice chancellor Dr. Kishorsinh Chavda sir has inaugurated Robotics Masters Training and Certification Program organized by Knowledge Consortium of Gujarat, Education Department, Government of Gujarat and Department of I.C.T., Veer Narmad South Gujarat University

Dept. Of Interior Design, Veer Narmad South Gujarat University, Surat and Navsari Agricultural University has jointly organized 'INTRODUCTION TO BAMBOO ' workshop on 24th & 25th February 2023 at College of forestry, Development of Bamboo resource centre, NAU, Navsari.

we recognize and celebrate the selfless dedication of NGOs around the world. They work tirelessly to create a better world for all, and we are grateful for their hard work and commitment.
.
.
.
.
.
.
.

we recognize and celebrate the selfless dedication of NGOs around the world. They work tirelessly to create a better world for all, and we are grateful for their hard work and commitment. . . . . . . . #vnsgu #university #southgujarat #study #career #art #science #surat #courses
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

ગુજરાતી ભાષાના મહાન કવિ, નાટ્યકાર, નિબંધકાર, વીર નર્મદની પુણ્યતીથી પર શત શત નમન
.
.
.
.
narmad connect

ગુજરાતી ભાષાના મહાન કવિ, નાટ્યકાર, નિબંધકાર, વીર નર્મદની પુણ્યતીથી પર શત શત નમન . . . . #vnsgu #university #southgujarat #study #career #art #science #surat #courses #colleges #veer #veernarmad #sports #universityconnect
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

ફાઈન આર્ટસ વિભાગમા G20 ના ભાગ રૂપે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ “Environment Art Exhibition” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી અને વિભાગના કો-ઓર્ડીનેટર ના હસ્તે એક દિવસ માટે કલા-પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ હતું.
.

ફાઈન આર્ટસ વિભાગમા G20 ના ભાગ રૂપે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ “Environment Art Exhibition” નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી અને વિભાગના કો-ઓર્ડીનેટર ના હસ્તે એક દિવસ માટે કલા-પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ હતું. . #vnsgu #university #southgujarat
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા કન્ટિન્યુ એજ્યુકેશન એન્ડ એક્સ્ટેન્શન વર્ક દ્વારા ૩ ક્રેડીટનો શોર્ટટમ અભ્યાસક્રમ (યોગિક સાયન્સ એન્ડ ટેકનીક્સ યોગા) નું ઉદ્ઘાટન માન. કુલપતિશ્રી ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
.
.
.
.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા કન્ટિન્યુ એજ્યુકેશન એન્ડ એક્સ્ટેન્શન વર્ક દ્વારા ૩ ક્રેડીટનો શોર્ટટમ અભ્યાસક્રમ (યોગિક સાયન્સ એન્ડ ટેકનીક્સ યોગા) નું ઉદ્ઘાટન માન. કુલપતિશ્રી ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. . . . . #vnsgu #university #southgujarat #study #career
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે એક્ષટર્નલ અભ્યાસક્રમો વાર્ષિક પધ્ધતિની પ્રવેશ - પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માં આવી છે.
.
.
.
.

.
.
.
.
.

narmad connect

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે એક્ષટર્નલ અભ્યાસક્રમો વાર્ષિક પધ્ધતિની પ્રવેશ - પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માં આવી છે. . . . . . . . . . #vnsgu #university #southgujarat #study #career #art #science #surat #courses #colleges #veer #veernarmad #g20 #universityconnect
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

Now store your own value in your own account, and don't worry about getting your credit stolen.

With this program get recognised and register on it ASAP

vnsgu.ac.in/wp-content/dow…

.
.
.
.
.

Now store your own value in your own account, and don't worry about getting your credit stolen. With this program get recognised and register on it ASAP vnsgu.ac.in/wp-content/dow… . . . . . #vnsgu #university #southgujarat #study #career #art #science #surat #courses #colleges
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

Knowledge Consortium of Gujarat, Education Department, Government of Gujarat and Department of I.C.T., Veer Narmad South Gujarat University has organized Robotics Masters Training And Certification Program from February 27, 2023 to March 10, 2023.

Venue:Veer Narmad South Gujarat

Knowledge Consortium of Gujarat, Education Department, Government of Gujarat and Department of I.C.T., Veer Narmad South Gujarat University has organized Robotics Masters Training And Certification Program from February 27, 2023 to March 10, 2023. Venue:Veer Narmad South Gujarat
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

Dept. Of Interior Design, Veer Narmad South Gujarat University, Surat and Navsari Agricultural University has jointly organized 'INTRODUCTION TO BAMBOO ' workshop at College of forestry, Development of Bamboo resource centre, NAU, Navsari. On 24th & 25th February 2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાઇન આર્ટસ વિભાગમા G-20 અંતર્ગત “Dry Point Painting” પ્રદર્શન ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન કરવામાં આવ્યું હતું.
.
.
.
.

narmad

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાઇન આર્ટસ વિભાગમા G-20 અંતર્ગત “Dry Point Painting” પ્રદર્શન ૨૨ અને ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન કરવામાં આવ્યું હતું. . . . . #vnsgu #university #southgujarat #study #career #art #science #surat #courses #colleges #veer #veernarmad #g20
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગ દ્વારા તા. 22/03/2023ના રોજ માતૃભાષા દિવસ નિમિત્તે કાવ્યપાઠ કાર્યક્રમ ‘કવિ સમીપે’નું આયોજન કરવામાં આવ્યું હતું.
.
.

narmad

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગ દ્વારા તા. 22/03/2023ના રોજ માતૃભાષા દિવસ નિમિત્તે કાવ્યપાઠ કાર્યક્રમ ‘કવિ સમીપે’નું આયોજન કરવામાં આવ્યું હતું. . . #vnsgu #university #southgujarat #study #career #art #science #surat #courses #colleges #veer #veernarmad
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ ખાતે G-૨૦ અંતર્ગત એક દિવસીય કાર્યશાળા “CULTIVATION OF MILLETS AND TRIBAL SOCIETY ” વિષય આયોજન કરવામાં આવ્યું હતું.
.
.
.
.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ ખાતે G-૨૦ અંતર્ગત એક દિવસીય કાર્યશાળા “CULTIVATION OF MILLETS AND TRIBAL SOCIETY ” વિષય આયોજન કરવામાં આવ્યું હતું. . . . . #vnsgu #university #southgujarat #study #career #art #science #surat #courses #colleges #veernarmad
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેના ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ટેરિઓર ડીઝાઇનની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુમારી સિમરન અગ્રવાલએ ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને તેમનાં વિભાગનું તથા યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે.
.
.
.
.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતેના ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્ટેરિઓર ડીઝાઇનની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કુમારી સિમરન અગ્રવાલએ ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને તેમનાં વિભાગનું તથા યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. . . . . #vnsgu #university #southgujarat #study #career #art #science
account_circle
Veer Narmad South Gujarat University(@VNSGUNIVERSITY) 's Twitter Profile Photo

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગ દ્વારા તા. 21 ફેબ્રુઆરી, 2023ને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો ‘મારી પ્રિય ભારતીય નવલકથા’.
.
.
.
.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ગુજરાતી વિભાગ દ્વારા તા. 21 ફેબ્રુઆરી, 2023ને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય હતો ‘મારી પ્રિય ભારતીય નવલકથા’. . . . . #vnsgu #university #southgujarat #study #art #science #g20
account_circle