Collector & DM-Tapi(@CollectorTapi) 's Twitter Profileg
Collector & DM-Tapi

@CollectorTapi

Dr. Vipin Garg, IAS
Official Twitter Account of DM & Collector Tapi

ID:877418614441205761

linkhttps://tapi.gujarat.gov.in calendar_today21-06-2017 06:51:14

4,0K Tweets

16,1K Followers

248 Following

Collector & DM-Tapi(@CollectorTapi) 's Twitter Profile Photo

કર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયા.
તાપી જિલ્લાના કોઇ વિદ્યાર્થીઓ કર્ગિસ્તાનમાં ફસાયેલ હોય તો જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ ઉપર જાણ કરવા જિલ્લા વહિવટી તંત્ર નો અનુરોધ.
Revenue Dep. Gujarat
Gujarat Information
InfoTapiGoG

account_circle
Collector & DM-Tapi(@CollectorTapi) 's Twitter Profile Photo

સન સ્ટ્રોક (લુ) થી બચવા જિલ્લાવાસીઓને નીચે મુજબ સાવચેતી રાખવા વિનંતી છે.
Revenue Dep. Gujarat
Gujarat Information
InfoTapiGoG

સન સ્ટ્રોક (લુ) થી બચવા જિલ્લાવાસીઓને નીચે મુજબ સાવચેતી રાખવા વિનંતી છે. @revenuegujarat @InfoGujarat @infotapiadi

આજ રોજ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં.

Revenue Dep. Gujarat
Gujarat Information
InfoTapiGoG

આજ રોજ “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં. @revenuegujarat @InfoGujarat @infotapiadi #antiterrorismday
account_circle
Collector & DM-Tapi(@CollectorTapi) 's Twitter Profile Photo

આજ રોજ શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો.
ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી રાષ્ટ્રીય સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી.
Revenue Dep. Gujarat
Gujarat Information
InfoTapiGoG

આજ રોજ શ્રીમતી આર.પી.ચૌહાણ આર્ટ્સ અને કોમર્સ કોલેજ, વ્યારા ખાતે ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત રાજ્ય કક્ષાની ખો-ખો સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો. ખેલાડીઓને રમતા રહી સ્વાસ્થ્ય મજબુત રાખી રાષ્ટ્રીય સ્તરે રમી ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી. @revenuegujarat @InfoGujarat @infotapiadi
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

મતદાન માટે મનોબળ કાફી છે.

ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું.
.
.

મતદાન માટે મનોબળ કાફી છે. ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું. . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

આણંદ ખાતે ની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.

આણંદ ખાતે #ChunavKaParv ની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

ભરૂચ વહિવટી તંત્ર દ્વારા અનોખા અંદાજમાં EVM લઈ ને આવતા ઑફિસરનું સ્વાગત કરવામાં આવ્યું....

સફળ કામગીરી બજાવી પરત આવતા ઢોલ નગારાં અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું

Election Commission of India
Spokesperson ECI

account_circle
Collector & DM-Tapi(@CollectorTapi) 's Twitter Profile Photo

૨૩-બારડોલી(અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પર સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજે ૦૬-૦૦ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં અંદાજીત ૬૪.૫૯ ટકા મતદાન નોંધાયું.

Chief Electoral Officer, Gujarat
Election Commission of India
Spokesperson ECI

૨૩-બારડોલી(અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પર સવારના ૦૭-૦૦ વાગ્યાથી સાંજે ૦૬-૦૦ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં અંદાજીત ૬૪.૫૯ ટકા મતદાન નોંધાયું. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #MeraVoteDeshKeLiye #ChunavKaParv #DeshKaGarv #અવસર
account_circle
Collector & DM-Tapi(@CollectorTapi) 's Twitter Profile Photo

૨૩-બારડોલી(અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પર સાંજે ૫-૦૦ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૬૧.૦૧ ટકા મતદાન નોંધાયું.

Chief Electoral Officer, Gujarat
Election Commission of India
Spokesperson ECI

૨૩-બારડોલી(અ.જ.જા.) સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠકો પર સાંજે ૫-૦૦ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં ૬૧.૦૧ ટકા મતદાન નોંધાયું. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI #MeraVoteDeshKeLiye #ChunavKaParv #DeshKaGarv #અવસર
account_circle
Collector and DEO Rajkot(@CollectorRjt) 's Twitter Profile Photo

💯➕
👵🙌🙏
66 tankara ps 28 jepur of morbi taluka sr. no. 8
શ્રી તેજીબેન કલાભાઈ શરશીયા ઉમર 107
મતદાન માટે પધારતા તેમને આવકારી મતદાન કરવા બદલ સન્માન કરી આભાર વ્યક્ત કરવામા આવેલ.
📸

#CentenarianVoters 💯➕ #OurProudElderlyVoters👵🙌🙏 66 tankara ps 28 jepur of morbi taluka sr. no. 8 શ્રી તેજીબેન કલાભાઈ શરશીયા ઉમર 107 મતદાન માટે પધારતા તેમને આવકારી મતદાન કરવા બદલ સન્માન કરી આભાર વ્યક્ત કરવામા આવેલ. #POLLSnPixels📸 #RajkotVotes4Sure #accessibleelections
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણીના મતદાન મથકો પર થઈ રહેલા વેબકાસ્ટિંગની અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા કરાઇ સમીક્ષા
.
.
.

લોકસભા ચૂંટણીના મતદાન મથકો પર થઈ રહેલા વેબકાસ્ટિંગની અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા કરાઇ સમીક્ષા . . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

હિટવેવની અસરને ધ્યાનમાં રાખી મતદાનમથકો પર છાશ તથા એરકૂલરની વ્ય​વસ્થા કરાઇ.

હિટવેવની અસરને ધ્યાનમાં રાખી મતદાનમથકો પર છાશ તથા એરકૂલરની વ્ય​વસ્થા કરાઇ. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle